- નેશનલ
જ્યારે હાથીઓએ કરી દીધો રસ્તા પર ચક્કાજામ…
શહેરીકરણ અને આધુનિકીકરણને કારણે જંગલોનો વિસ્તાર ઘટી રહ્યો છે અને એની જગ્યાએ કોંક્રિટની ઈમારતોએ પોતાનો વિસ્તાર વધારી દીધો છે. હવે ઠેર ઠેર જંગલોની જગ્યાએ ઊંચી ઊંચી ઈમારતોનું જંગલ નજરે પડી રહ્યું છે.આપણને ઘણી વખત સિંહ, વાઘ, રાયનોસોરસ અને હાથીઓ નેશનલ…
- સ્પોર્ટસ
Hardik Pandyaને લઈને BCCIએ આપી મહત્ત્વની અપડેટ્સ…
નવી દિલ્હીઃ World Cup 2023માં ટીમ ઈન્ડિયાનું પર્ફોર્મન્સ અત્યાર સુધી એકદમ શાનદાર, જાનદાર રહ્યું છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા ચાર મેચ રમી ચૂકી છે અને ચારેય મેચમાં તેણે જીત હાંસિલ કરી છે. પરંતુ હાલમાં ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવી…
- આમચી મુંબઈ
…એટલે જ અમે કોન્ટ્રાક્ટ પર થતી ભરતી રદ કરવાનો નિર્ણય લીધો છે’ દેવેન્દ્ર ફડણવીસની મોટી જાહેરાત
Devendra fadanvis announcement about contract recruitment GR cancellation‘…એટલે જ અમે કોન્ટ્રાક્ટ પર થતી ભરતી રદ કરવાનો નિર્ણય લીધો છે’ દેવેન્દ્ર ફડણવીસની મોટી જાહેરાતમુંબઇ: રાજ્યમાં કોન્ટ્રાક્ટ પર થઇ રહેલ પોલીસ ભરતીને લઇને મહાવિકાસઆઘાડીના નેતાઓએ શિંદે-ફડણવીસ સરકારની ખૂબ ટીકા કરી હતી. એટલું…
- ઇન્ટરનેશનલ
ગાઝા પર ગ્રાઉન્ડ એટેક પહેલા ઇઝરાયલી સૈનિકો બંદૂકો સાથે ડાન્સનો વીડિયો થયો વાઇરલ
ઇઝરાયલ- હમાસના સંઘર્ષનો હાલમાં તો કોઇ અંત દેખાતો નથી. ઇઝરાયલે પણ હમાસનો ખાત્મો બોલાવીને જ રહેવાનો મનસુબો કર્યો છે. ગાઝા પર ઈઝરાયલી સેનાનો ગમે ત્યારે હુમલો શરૂ થઈ શકે છે. આ દરમિયાન પેલેસ્ટિનિયન મીડિયાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં…
- આપણું ગુજરાત
વાવાઝોડાંની શકયતા વચ્ચે માછીમારોને ચેતાવણી
ગુજરાતના અમુક ભાગો પર ફરી વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે 24 કલાકમાં અરબ સમુદ્રમાં સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે, તેમ જણાવ્યું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. માછીમારોને લો…
- મહારાષ્ટ્ર
આખરે…. ભાજપના વિધાન સભ્ય મહેશ લાંડગેએ આ કારણોસર પટેલ સમાજની માફી માંગી
પુણે: પિંપરી ચિંચવડ મહાનગરપાલિકામાં ભાજપના પૂર્વ નગરસેવિકાના પતિએ બિલ્ડરને બધાની સામે માર માર્યો હતો. આ ઘટનાની સીસીટીવ ફૂટેજ પણ સામે આવી છે. જેને કારણે વિધાન સભ્ય મહેશ લાંડગેની મૂશ્કેલી વધી ગઇ છે. લોકોના રોષને જોઇને આખરે લાંડગેએ પટેલ સમાજની માફી…
- નેશનલ
આઈસ્ક્રીમ લેવા ઘરેથી નીકળી હતી ગર્ભવતી મહિલા
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાંથી એક આઘાતજનક સમાચાર જાણવા મળ્યા છે. મોડી સાંજે આઈસ્ક્રીમ ખરીદવા માટે ઘરેથી નીકળેલી મહિલાની લાશ સવારે મળી આવી હતી. મહિલા તેના 4 વર્ષના બાળક સાથે સ્કૂટર પર નીકળી હતી. સવારે જ્યારે લોકોએ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો તો તેઓને…
- આપણું ગુજરાત
સુરતના આ ધારાસભ્યએ ફરી લખ્યો લેટર ને કરી ફરિયાદ
તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાંદેડમાં એક સાથે દરદીઓ માર્યા ગયાના અહેવાલો પ્રકાશિત થયા હતા. આના કારણ તરીકે દવાઓ અને ઈન્જેક્શનની અછત હોવાનું બહાર આવ્યું હતું. આવી જ સ્થિતિ સુરતની હૉસ્પિટલની હોવાનું ભાજપના જ વિધાનસભ્ય અને અગાઉ આરોગ્ય પ્રધાને પત્ર દ્વારા જણાવી…
- નેશનલ
સીટ વહેંચણીને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં વધ્યો વિવાદ
નવી દિલ્હીઃ ઈન્ડિયા એલાયન્સની જ્યારથી રચના થઇ છે ત્યારથી ભેગા થયેલા વિભિન્ન પક્ષોમાં કંઇને કંઇ વાતે વિવાદ અને મતમતાંતર જોવા મળી રહ્યું છે, જેનો કોઇ અંત જ આવતો નથી. લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારને માત આપવાના એક માત્ર હેતુથી…
- આમચી મુંબઈ
…. તો મહારાષ્ટ્રમાં બિયર સસ્તી થઇ જશે? શિંદે-ફડણવીસ સરકારનો મહત્વનો નિર્ણય
મુંબઇ: બિયરના ભાવ ઘટાડી રાજ્ય સરકાર દ્વારા આવક વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઉત્પાદન ફીમાં કપાત કરી બિયરના ભાવ ઘટાડી વેચાણ વધારી તેના આધારે આવકમાં વધારો કરવા માટે રીસર્ચ હાથ ધરવા રાજ્ય સરકાર દ્વારા એક રિસર્ચ ટીમ બનાવવામાં આવી…