- Uncategorized
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર નાક ઘસીને મહારાષ્ટ્રની માફી માંગે: ફડણવીસના દાવા બાદ ભાજપ આક્રમક
મુંબઇ: કોન્ટ્રાક્ટ પર થનાર ભરતીના મુદ્દે મહાવિકાસ આઘાડી રાજ્ય સરકાર પર આક્ષેપ કરી રહી છે. ત્યારે હવે મવિઆએ નાક ઘસીને જનતાની માફી માંગવી, જો શનિવારે સવારે દસ વાગ્યા સુધી માફી માંગવામાં નહીં આવે તો આખા રાજ્યમાં આંદોલન થશે તેવી ચેતવણી…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિમાં આઠમ અને નોમના દિવસે કરો આ વસ્તુની ખરીદી, રહેશો ફાયદામાં…
હાલમાં હિંદુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ નવ દિવસ દરમિયાન ભક્તો માતા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને એમની આરાધના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર નવરાત્રિનો…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી કાર્યકારી કુલપતિ ભીમાણીને ફરજ મુક્ત કરવા પાછળના કારણો
ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ ડો. ભીમાણીને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી હોમ સાયન્સ ડીપાર્ટમેન્ટ નાં ડીન ડો. નીલાંબરી દવેને કાર્યકારી કુલપતિ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.આ કોઈ રાતોરાત નિર્ણય નથી લેવાયો. ઘણા સમયથી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ ત્રાહિમામ્ પોકારી…
- આપણું ગુજરાત
સુરતના સાયકલ ગરબાના વાઇરલ વીડિયો પર અખિલેશ યાદવે કરી આ ટિપ્પણી
રાજ્યભરમાં હાલ નવરાત્રિનો ઉત્સાહ છવાયો છે ત્યારે દરરોજ અવનવા ગરબાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. આવો જ એક સાયકલ ગરબાનો વીડિયો જે સુરતમાંથી નવરાત્રિના પહેલા નોરતે શેર કરવામાં આવ્યો હતો, તેના પર સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે ટિપ્પણી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાંથી દરિયાઈ વેપાર માટે આવ્યા મોટા સમાચાર, નવું પોર્ટ આ વર્ષથી ધમધમશે
મુંબઈ: મહારાષ્ટ્રમાંથી દરિયાઈ માર્ગે વેપારની વધુ ઉજ્જવળ તકો ઊભી થશે, જેના માટે આગામી વર્ષ સુધીમાં વધુ એક પોર્ટ તૈયાર થઈ જશે. મહારાષ્ટ્રમાં દરિયાઈ વેપારની પુષ્કળ સંભાવનાઓને જોઈને મુંબઈ નજીક પાલઘરમાં વાઢવાણ ખાતે રૂ. 61,000 કરોડના ખર્ચે પોર્ટના નિર્માણ માટે એક…
- નેશનલ
કોલકત્તા હાઈ કોર્ટે યુવતીઓને શા માટે કરી આવી ભલામણ?
કોલકત્તા: બળાત્કારના કેસમાં નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવ્યા બાદ કલકત્તા હાઇ કોર્ટમાં અરજી કરતા એક કિશોરને રાહત આપતા હાઇ કોર્ટે કિશોરવયના છોકરાઓ અને છોકરીઓ માટે માર્ગદર્શિકા પણ જારી કરી હતી. હાઈ કોર્ટે કહ્યું હતું કે છોકરીઓએ પોતાની જાતીય ઈચ્છાઓ અને…
- મહારાષ્ટ્ર
ફરી રડાવશે કાંદા, એક અઠવાડિયામાં થયો ભાવમાં આટલો ટકાનો વધારો…
નાસિકઃ દેશમાં કાંદાના ભાવમાં વધારો જોવા મળી શકે છે અને એક કિલો કાંદા માટે નાગરિકોએ મોટી રકમ ચૂકવવી પડશે. મહારાષ્ટ્રના લાસલગાંવને કાંદાની સૌથી મોટી બજાર માનવામાં આવે છે અને આ જ બજારમાં કાંદાના ભાવમાં છેલ્લાં સાત દિવસમાં આશરે 37 ટકાનો…
- વેપાર
મધ્યપૂર્વના દેશોમાં તણાવ: સલામતી માટેની માગને ટેકે વૈશ્વિક સોનું ત્રણ મહિનાની ટોચે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના ઈઝરાયલ-હમાસ વચ્ચેનો વિવાદ વધુ વકરે તેવી ભીતિ અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાનો અંત લાવવાની નજીકમાં જ હોવાની શક્યતાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની આક્રમક લેવાલી નીકળતા ભાવ વધીને…
- મનોરંજન
આર્યન ખાનની કાર ટ્રાફિકમાં ફસાઈ ને પછી…
કિંગ ખાન આજકાલ પોતાની છેલ્લી બે ફિલ્મો હીટ ગઈ તેનો જશ્ન મનાવી રહ્યો છે. જોકે એકાદ વર્ષ પહેલા ખાને ખૂબ ખરાબ સમય જોયો જ્યારે તેનો દિકરો ડ્રગ્સના કેસમાં જેલહવાલે થયો હતો. ફિલ્મો હીટ જતી ન હતી અને કિંગ ખાન દિકરાને…