- નેશનલ
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈન્ટરનેશનલ ન્યુક્લિયર એજન્સીના ચીફે કરી ભારતની પ્રશંસા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના ડિરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસી સાથેની તેમની બેઠકમાં શાંતિ અને વિકાસ માટે પરમાણુ ઊર્જાના સુરક્ષિત ઉપયોગ માટે ભારતની કાયમી પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોમાં સશસ્ત્ર હુમલામાં ડઝનેક પોલીસકર્મીઓ સહિત 16 લોકોના મોત
ગ્યુરેરો (મેક્સિકો): મેક્સિકોમાં સોમવારે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ પોલીસ કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 11 અધિકારીઓના મોત થયા હતા. ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે હુમલાખોરોએ મેક્સિકોના દક્ષિણી રાજ્ય ગ્યુરેરોમાં સુરક્ષા પેટ્રોલિંગ પર હુમલો કર્યો હતો. પોલીસ અધિકારી અલેજાન્ડ્રોએ…
- નેશનલ
બિહારમાં મોટી દુર્ઘટના, દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ, 2 મહિલા, બાળક સહિત 3ના મોત
પટણાઃ નવરાત્રીના અંતિમ દિવસે એટલે કે નવમીના દિવસે દુર્ગા પૂજા પંડાલોની સાથે દેવી મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન બિહારમાં એક દુઃખદ બનાવ હન્યો હતો. અહીં ગોપાલગંજમાં દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ મચી જવાથી ત્રણ લોકોના મોત થયા હતા.…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (24-10-23): ધન, મકર અને કુંભ રાશિના લોકોના તમામ પાસાં આજે સીધા પડશે…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યા છે. આજે તમે સરળતાથી કોઈનો પણ વિશ્વાસ જિતી શકશો. જો કોઈ કામને પ્રાથમિકતા આપવામાં આવી હોય તો તેને પૂર્ણ કરો, નહીં તો તે અટકી શકે છે.…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ટ્રેન હોનારતઃ 20ના મૃત્યુ, 100થી વધુ ઘાયલ…
બાંગ્લાદેશઃ બાંગ્લાદેશમાં બે ટ્રેનોની અથડામણને કારણે થયેલાં ભીષણ રેલવે અકસ્માતમાં 20ના મૃત્યુ અને 100થી વધુ જણ જખમી હોવાની માહિતી મળી રહી છે. મૃતકોનો આંકડો હજી વધી શકે છે એવી આશંકા પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે.બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી આશરે 80…
- નેશનલ
મહુવા મોઇત્રા સાથે વાઇરલ થયેલી તસવીર માટે શશિ થરૂરે કહ્યું કે…
નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પૈસા લઇને સવાલ પૂછવાના મુદ્દે વિવાદમાં ફસાયેલી મહુઆ મોઇત્રા સાથે વાઇરલ થઈ રહેલી તસવીરો પર પ્રતિક્રિયા આપી હતી. શશિ થરૂરે મહુઆ મોઇત્રા સાથેની વાયરલ થયેલી તસવીરને સસ્તી રાજનીતિ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે…
- આમચી મુંબઈ
મુંબઈના ફૂલ બજારમાં આવ્યો ગરમાવો, જાણી લો શું છે કારણ?
મુંબઇ: દશેરાના મહાપર્વને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મુંબઈ સહિતના મહાનગરોમાં પણ ફૂલની ખરીદી માટે માર્કેટમાં જોરદાર ચહલપહલ જોવા મળી હતી. દશેરાના મહાપર્વ પૂર્વે આજે મુંબઈ સહિત થાણે અને દાદરના ફૂલ બજારમાં લોકોમાં ફૂલની ખરીદી માટે…
- ઇન્ટરનેશનલ
હમાસના પોલિટિકલ બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયાને તુર્કીએ આપ્યો જોરદાર જટકો…
ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે તુર્કીએ હમાસના રાજકીય બ્યુરોના વડાને દેશ છોડવા માટે કહી દીધું છે. હમાસના પોલિટિકલ બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયા અને અન્ય લોકોને તુર્કી છોડવા માટે કહેવામાં આવ્યું છે. જો કે અત્યાર સુધી એવી જ વાત જાણવા મળી…
- શેર બજાર
મિડલ-ઇસ્ટના ટેન્શન વચ્ચે સેન્સેક્સ ૮૨૬ પોઈન્ટ્સ ગબડ્યો
મુંબઈ: મધ્ય-પૂર્વમાં ઇઝરાયલના હમાસ પર તીવ્ર બની રહેલા આક્રમણને કારણે ડહોળાયેલા માનસ સાથે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં જોવા મળેલી નરમાઇ સાથે સ્થાનિક બજારમાં બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે એક ટકાથી વધુ ગબડ્યા હતા.ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૯૦ ડોલરની ઉપર…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો
ચેન્નાઇઃ આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની 22મી મેચ રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.બંને ટીમોએ તેમની પ્લેઈંગ 11માં એક-એક ફેરફાર કર્યો છે. પાકિસ્તાનમાં મોહમ્મદ…