- આપણું ગુજરાત
અમદાવાદ નહીં આ શહેરમાં સૌથી વધુ ઈસ્યુ થઈ લિકર પરમિટ, રાજ્યમાં 50 ટકાનો ઘટાડો
અમદાવાદઃ ગુજરાતની ઓળખ ડ્રાય સ્ટેટ તરીકેની છે. જોકે તેમ છતાં રાજ્યના કોઈને કોઈ શહેરમાંથી સમયાંતરે દારૂનો મોટા જથ્થો ઝડપાતો રહે છે. રાજ્યમાં લિકર પરમિટના અરજદરોમાં મોટો ઘટાડો થયો હતો. એક રિપોર્ટ પ્રમાણે 2023માં છ મોટા શહેરમાં 7440ની સામે 2024માં માત્ર…
- આમચી મુંબઈ
મુંબઈમાં દરરોજ કચરા કરતા ક્ધસ્ટ્રકશન અને ડિમોલિશનનો કાટમાળ વધુ નીકળે છે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શહેરમાં દરરોજ ૭,૦૦૦થી ૮,૦૦૦ મેટ્રિક ટન ક્ધસ્ટ્રકશન અને ડિમોલિશનો કાટમાળ નીકળે છે. કાટમાળના નિકાલ માટેના બજારના દર મુંબઈ મહાનગરપાલિકાના દર કરતા ઓછા હોવાથી બિલ્ડરો પાલિકાના બદલે બારોબાર બહાર કાટમાળનો નિકાલ કરતા હોય છે. આ સમસ્યાનો ઉકેલ…
- ઇન્ટરનેશનલ
…તો અમેરિકા ભારત સહીત BRICS દેશો પર 100% ટેરિફ લગાવશે! ટ્રમ્પે કેમ આપી આવી ધમકી
મુંબઈ: વિશ્વના પ્રમુખ વિકસિત દેશો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાનું સંગઠન BRICS વેપાર માટે યુએસ ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે પોતાની કરન્સી (BRICS Currency) શરુ કરવા વિચારણા કરી રહ્યું છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ધમકી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભાજપને બળવાનો ડર, આ રીતે ઉમેદવારોને ફોર્મ ભરવા આપી સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ગુજરાત ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક (parliamentary board meeting) પૂરી થયા બાદ ઉમેદવારોના નામ જાહેર કરવાના બદલે પાર્ટીએ જે-તે જિલ્લા કે શહેરના પ્રમુખોના નામ પર…
- ઇન્ટરનેશનલ
Washington DC plane crash: પેસેન્જર પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું; 28 મૃતદેહો મળ્યા; ટ્રમ્પના આરોપ
વોશિંગ્ટન ડીસી: બુધવારે યુએસના વોશિંગ્ટન ડીસીમાં મોટો વિમાન અકસ્માત (Washington DC plane crash) થયો હતો, રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ નજીક લેન્ડીંગ પહેલા અમેરિકન એરલાઈનનું પેસેન્જર જેટ આર્મી હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. ત્યાર બાદ પેસેન્જર જેટ અને હેલિકોપ્ટર બંને પોટોમેક નદીમાં…
- નેશનલ
Budget 2025: આજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર, આર્થિક સર્વે થશે રજૂ
નવી દિલ્હીઃ આજથી સંસદનું બજેટ સત્રની (budget session) શરૂ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ લોકસભા અને રાજ્યસભાની બેઠક થશે. જેમાં નાણા પ્રધાન આર્થિક સર્વક્ષણ (economic survey) રજૂ કરશે. 1 ફેબ્રુઆરી એટલે કે શનિવારે…