- ઇન્ટરનેશનલ
કેનેડામાં તિરંગાને પગે કચડી નાખ્યો…
વાનકુંવરઃ કેનેડામાં દરરોજ ખાલિસ્તાન સમર્થકો દ્વારા કોઈને કોઈ હંગામો મચાવવાના સમાચાર આવે છે. આ વખતે કેનેડાના વાનકુવરમાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી એકવાર ભારતીય દૂતાવાસને ઘેરી લીધો અને પોતાનો ગુસ્સો પ્રદર્શિત કર્યો હતો.ગયા રવિવારે ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના શહેર વાનકુવરમાં કાર રેલી યોજવાની…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સેનાને આપ્યો મોટો ઝટકો
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સેનાને મોટો ઝટકો આપ્યો છે. આ નિર્ણય 9 મેના રોજ થયેલા રમખાણો સાથે સંબંધિત છે, જેમાં સેનાએ કહ્યું હતું કે દોષિતો પર સૈન્ય કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલને અમાન્ય ઠેરવી છે.પાકિસ્તાનની સુપ્રીમ…
- આમચી મુંબઈ
મુંબઈ પોલીસ આઘાતમાં: ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કમિશનરે ભર્યું આ પગલું
મુંબઈ: મુંબઈ પોલીસના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કમિશનર (એસીપી)એ ગઈકાલે રાતે કોઈ કારણસર આપઘાત કરી લીધો હતો. મૃતકની ઓળખ પ્રદીપ ટેમકર નામે કરી છે. તેમણે બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. માટુંગા પોલીસે ઘટનાસ્થળેથી પ્રદીપ ટેમકરનો મૃતદેહ કબજે કર્યો અને…
- મનોરંજન
અર્જુન કપૂરની ગર્લ ફ્રેન્ડની સાચી ઉંમર કેટલી, ખબર છે?
મુંબઈ: પુરુષને પગાર અને મહિલાને તેની ઉંમર કોઈ પૂછે એ વાજબી લાગતું નથી, જ્યારે બોલીવુડમાં તો અભિનેત્રીઓ આજે પણ પોતાની ઉંમર છુપાવતી હોય છે, પણ તાજેતરમાં અર્જુન કપૂરની ગર્લફેંડે પોતાની સાચે ઉંમર જણાવ્યા પછી ચર્ચામાં આવી ગઈ છે.બોલિવુડમાં બોલ્ડ અને…
- સ્પેશિયલ ફિચર્સ
આજે બની રહ્યો છે આ વિશેષ યોગ, પાંચ રાશિના અવળા પાસા પણ પડશે સીધા…
અગાઉ પણ આપણે એ માહિતી મેળવી હતી કે આ વખતનો દશેરા ખૂબ જ દમદાર અને ખાસ બની રહ્યો છે, કારણ કે આજે એક સાથે અનેક યોગ બની રહ્યા છે. આજે આપણે અહીં દશેરા પર બની રહેલા એક એવા જ યોગ…
- નેશનલ
જેલમાં રહેલા આઝમ ખાન છે બેચેન
સીતાપુરઃ યુપીની સીતાપુર જિલ્લા જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આઝમ ખાન પરિવારથી અલગ થયા બાદ બેચેન દેખાઈ રહ્યા છે. આઝમ ખાનને સીતાપુરમાં, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને હરદોઈમાં,…
- આમચી મુંબઈ
દશેરા મેળા માટે નિકળેલા શિંદે જૂથના શિવસૈનિકોને નડ્યો અકસ્માત: એકનું મોત ત્રણને ઇજા
સાંગલી: આખા દેશમાં આજે લોકો દશેરાની ધામધૂમથી ઉજવણી કરી રહ્યાં છે. મુંબઇમાં પણ દશેરા મેળા માટે ઠાકરે અને શિંદે જૂથ દ્વારા પણ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથ શિવાજી પાર્કમાં દશેરાની ઉજવણી કરશે જ્યારે શિંદે જૂથ દ્વારા આઝાદ…
- નેશનલ
Weather update: આગામી ચાર દિવસ ધુમ્મસથી ઘેરાયેલું રહેશે દિલ્હી-NCR, ઉત્તર ભારતાના કેટલાંક રાજ્યમાં વરસાદનું એલર્ટ
નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત સંપૂર્ણ ઉત્તર ભારતમાં ઠંડીની શરુઆત થઇ ગઇ છે. ઉપરાંત આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે. હવામાન ખાતાની આગાહી મુજબ દિલ્હી અને લખનઉમાં આગામી પાંચ દિવસ ધુમ્મસ વધશે. ઉપરાંત પંજાબ, હરિયાણા, બિહાર, યૂપીના કેટલાંક વિસ્તારોમાં…
- આમચી મુંબઈ
Maharashtra politics: મહારાષ્ટ્રમાં દશેરાએ શક્તિ પ્રદર્શન, ઉદ્ધવ અને શિંદે જૂથ દ્વારા રેલી, લાખોની ભીડ ભેગી થવાની શકયતા
મુંબઇ: મહારાષ્ટ્રમાં દશેરા નિમિત્તે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના એમ બંને જૂથ દ્વારા દશેરા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીઓમાં આગામી લોકસભાની ચૂંટણી પહેલાં શક્તિ પ્રદર્શન પર ભાર અપાશે. બંને જૂથનો દાવો છે કે…
- મહારાષ્ટ્ર
લલિત પાટીલ ડ્રગ્સ કેસમાં આઘાતજનક વિગતો સામે આવી: નાસિકની ગિરણા નદીમાંથી મળી આવ્યું કરોડોનું ડ્રગ્સસ, અડધી રાતથી શોધખોળ શરુ
નાસિક: ડ્રગ્સ માફિયા લિલત પાટીલ ડ્રગ્સ કેસમાં મુંબઇ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાસિકના દેવળા તાલુકાના લોહણેર ઠેંગોડા ગામમાં આવેલ ગિરણા નદીના તટમાં મુંબઇ પોલીસને ડ્રગ્સનો મોટો જત્થો મળી આવ્યો છે. લિલત પાટીલના ડ્રાઇવર સચીન વાઘની પૂછપરછ દરમીયાન…