- નેશનલ
નવેમ્બર મહિનાના બેંક હોલિડેઝનું લિસ્ટ જોઇ લેજો નહીં તો…
આપણામાંથી ઘણા લોકો બેંક સંબંધિત આપણું કામ કરવા માટે ઑફિસમાં રજા લેવાનું વિચારતા હોય છે એવામાં જો તમે રજા લો એ જ દિવસે બેંક હોલિડે આવી જાય તો રજા ફોગટ જાય છે. એવામાં આપણે દર મહિનાની શરૂઆતમાં બેંક હોલિડેઝનું લિસ્ટ…
- શેર બજાર
શેરબજારમાં અફડાતફડી જારી: સેન્સેકસ ઉછળીને ફરી ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: દશેરાના બંધ પછીના સત્રમાં શેરબજારમાં અફડાતફડી જારી રહી છે. સેન્સેકસ ઉછળીને ફરી ગબડ્યો છે. સેન્સેકસ આ લખાઈ રહ્યું છે ત્યારે ૬૪, ૫૦૦ની અંદર ઉતરી ગયો છે.સત્રની શરૂઆત સારી રહી હતી. બજારોએ ચાઇનાએ મેગા ઇન્ફ્રા બોન્ડને મંજૂરી આપી…
- આમચી મુંબઈ
ટિકિટ વગર મુસાફરી કરનારાઓની હવે ખેર નહીં! તેજસ્વિની ટીમ મેદાનમાં, એક દિવસમાં બે લાખ રુપિયાનો દંડ વસૂલ
મુંબઇ: મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા ટિકિટ વગર મુસાફરી કરતાં મુસાફરો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ભીડ હોય એ સમયે રેલવે સ્ટેશન પર એક જ સમયે સેકડો ટિકિટચેકરની નિમણૂંક કરી ટિકિક વગર મુસાફરી કરી રહેલ મુસાફરોને પકડવાની ઝૂંબેશ ધરાઇ…
- આમચી મુંબઈ
શિંદે જૂથની દશેરા સભામાંથી ઘરે પરત ફરી રહેલા શિવસૈનિકોનો બસ અકસ્માત
મુંબઇઃ શિવસેનાની દશેરા સભા પછી, શિંદે જૂથના કાર્યકર્તાઓની તેમને ગામ પરત ફરી રહેલી ત્રણ બસ ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. દશેરા સમારોહ પછી પોતપોતાના ગામોમાં પરત ફરી રહેલા શિવસેના શિંદે જૂથના કાર્યકરોના વાહનોને શાહપુર નજીક મુંબઈ-આગ્રા હાઈવે પર એક વિચિત્ર…
- આમચી મુંબઈ
પેલેસ્ટાઇન ઝિંદાબાદ…પેલેસ્ટાઇન ઝિંદાબાદ…ઇઝરાયેલના વિરોધમાં ઓવૈસીએ લગાવ્યા નારા, વિડીયો વાઇરલ
મુંબઇ: ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને કારણે દુનિયા પણ બે વિભાગોમાં વહેંચાઇ ગઇ છે. કેટલાંક દેશો ઇઝરાયેલને સમર્થન આપી રહ્યાં છે તો કેટલાંક પેલેસ્ટાઇનને. આવું જ કંઇક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં જ એઆઇએમઆઇએમના પ્રમુખ…
- સ્પોર્ટસ
શ્રીલંકાને આંચકોઃ ઇજાના કારણે આ બોલર વર્લ્ડકપમાંથી બહાર
કોલંબોઃ વન-ડે વર્લ્ડ કપ 2023 દરમિયાન શ્રીલંકાની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાના કારણે ટીમે ઝડપી બોલર મથિશા પથિરાના સ્થાને પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યૂઝને ટીમમાં સામેલ કર્યો છે. મેથ્યૂઝ સિનિયર અને અનુભવી ખેલાડી છે. પથિરાનાએ ખભામાં દુઃખાવાની ફરિયાદ કરી…
- આમચી મુંબઈ
મુંબઇગરા ગરમીથી ત્રાહિમામ: પારો ઉતર્યો પણ તકલીફ યથાવત
મુંબઇ: મુંબઇમાં ગઇ કાલે એટલે કે સોમવારે મહત્તમ તાપમાન સહેજ ઘટયું હતું જોકે ગરમીનો ત્રાસ યથાવત હતો. સીએસએમટી ખાતે આવેલ સ્વયં સંચાલિત કેન્દ્ર પર થયેલ નોંધ અનુસાર 41.1 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનની નોંધ થઇ હતી. જેમે કારણે મુંબઇમા કેટલાંક સ્થળોએ…
- આમચી મુંબઈ
ખુશખબર! કોકણ-ગોવા જનારાઓ માટે સારા સમાચાર: CSMT-મડગાવ વંદે ભારત રોજ દોડશે
મુંબઇ: દિવાળીની રજાઓ અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે કોકણ અને ગોવા જનારા મુસાફરો માટે ખુશખબર આવી રહી છે. કોકણ રેલવે એક નવેમ્બરથી નવું સમયપત્રક લાગૂ કરશે. તેથી સીએસએમટી-મડગાવ-સીએસએમટી વંદે ભારતની સફર મુસાફરો હવે શુક્રવાર છોડીને કમામ દિવસે કરી શકશે.…
- નેશનલ
પીએમ મોદીએ આપી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતને 100મી જયંતિ પર શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતને 100મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોદીએ રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાનના જીવન સાથે જોડાયેલી અનેક વાતો જણાવી હતી. શેખાવતને બધા જ રાજનૈતિક દળોમાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં યુવાનોની અવગણના કરવા મુદ્દે શરદ પવારે રાજ્ય સરકારની કરી ટીકા
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતા આજે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે જો સરકારમાં સામેલ લોકો સત્તા પોતાના હાથમાં રાખવા ઈચ્છતા હોય તો યુવાનોની અવગણના કરી શકે નહીં.મહારાષ્ટ્રમાં યુવાનોને પડતી સમસ્યાઓને ઉજાગર કરવા પુણેથી નાગપુર સુધી…