- આપણું ગુજરાત
ગુજરાતમાં ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટીની કાર્યવાહી હવે ઑનલાઈન થશે
ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે પ્રવક્તા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬માં સાર્વજનિક ટ્રસ્ટની કોઈપણ સ્થાવર મિલકત વેચાણ,…
- મનોરંજન
આ કારણે રણબીર લેશે ફિલ્મોમાંથી બ્રેક
હાલમાં રણબીર કપૂર પોતાની ફિલ્મ એનિમલની રીલિઝી અને પ્રમોશનમાં વ્યસ્ત છે, પરંતુ ફિલ્મ રીલિઝ થયા બાદ રણબીર કપૂર લાંબો બ્રેક લેવા વિશે વિચારી રહ્યો છે.રણબીર કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર સાથે રશ્મિકા મંદાના…
- વેપાર
વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૯૬નો અને ચાંદીમાં રૂ. ૫૬૪નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી અને વાયદામાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવ પણ…
- નેશનલ
પીએમ મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે: મહારાષ્ટ્રમાં 7500 કરોડના વિકાસના કામોનું ઉદ્ઘાટન કરશે
મુંબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26મી ઓક્ટોબર, 2023 આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે આવવાના છે. વડા પ્રધાન મોદી બપોરે એક વાગ્યાની આસપાસ અહેમદનગર આવેલ શિર્ડીના શ્રી સાંઇબાબા સમાધી મંદિરમાં દર્શન લઇને પૂજા કરશે. વડા પ્રધાનના હસ્તે મંદિરમાં દર્શનની નવી હરોળ…
- નેશનલ
મિઝોરમ વિધાનસભાની ચૂંટણી લડતા 174 ઉમેદવારોમાંથી 112 કરોડપતિ
આઈઝોલઃ મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે લડી રહેલા 174 ઉમેદવારોમાંથી કુલ 112 ઉમેદવારો કરોડપતિ છે, જેમાં આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્ય પ્રમુખ એન્ડ્રુ લાલરેમકીમા પચુઆઉ રૂ.69 કરોડની જાહેર સંપત્તિ સાથે સૌથી ધનિક વ્યક્તિ છે.ઉમેદવારોની એફિડેવિટ મુજબ 64.4 ટકા ઉમેદવારોએ રૂ.1 કરોડ…
- નેશનલ
દિલ્હીમાં વધતાં પ્રદૂષણને ધ્યાનમાં લઇ DMRCનો મહત્વનો નિર્ણય: મેટ્રોના 40 ફેરા વધારવામાં આવ્યા
નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણ વધતાં જ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન અંતર્ગત અલગ-અલગ પગલાં લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત DMRCએ મંગળવારે કહ્યું કે, દિલ્હી મેટ્રો 25 ઓક્ટોબરથી વીકડેઝમાં એટલે કે સોમવારથી શુક્રવાર સુધી 40 ફેરા વધુ કરશે એવો નિર્ણય લેવામાં…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં 45 સુગર ફેકટરીને તાળા મારવાનો આપ્યો આદેશ, જાણો મામલો શું છે?
શેરડીની પિલાણ સીઝન શરુ થાય એ પહેલા મહારાષ્ટ્રની સુગર ફેકટરીઓના માલિકોને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ ઝટકો આપ્યો છે. પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમના ઉલ્લંઘન બદલ CPCBએ મહારાષ્ટ્રમાં 45 સહકારી સુગર ફેક્ટરીઓને બંધ નોટીસ પાઠવી છે.ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ખાંડ ઉત્પાદન…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે યુએનમાં ભારતનું નિવેદન
ઇઝરાયલ-હમાસ યુદ્ધ લાંબુ ખેંચાઇ રહ્યું છે. ઇઝરાયલની સેના મિસાઇલ હુમલા કરી રહી છે, જેમાં મોટી સંખ્યામાં સામાન્ય લોકોના મોત થઈ રહ્યા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. ‘ભારત બગડતી…
- શેર બજાર
શેરબજારમાં એકાએક કડાકો: નિફ્ટી ૧૯૦૦૦ની નજીક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં સારી શરૂઆત બાદ એકાએક કડાકો બોલી જતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. સેન્સેકસ ૬૦૦ પોઇન્ટ તૂટ્યો હતો અને નિફ્ટી ૧૯૦૦૦ની નજીક પહોંચી ગયો હતો.વિશ્વબજારમાં સારા સંકેત પાછળ શરૂઆત સારી રહી હતી, પરંતુ સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો બુધવારે વહેલી…
- સ્પોર્ટસ
IND Vs ENG મેચને લઈને આવ્યા મહત્વના સમાચાર, નહીં રમે ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર…
નવી દિલ્હીઃ વર્લ્ડકપ-2023નો ખુમાર દરેક ક્રિકેટપ્રેમીઓ પર છવાયેલો છે પરંતુ ટીમ ઈન્ડિયાને અને એના ફેન્સ માટે ચિંતા કરાવે એવા સમાચાર બેંગ્લોરની ક્રિકેટ એકેડમીથી આવી રહ્યા છે. આ સમાચાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા સંબંધિત છે.મળી રહેલી માહિતી પ્રમાણે પંડ્યા…