- આમચી મુંબઈ
આવતીકાલથી મુંબઈના રસ્તા પર નહીં દોડે આ આઇકોનિક કાળી પીળી ટેક્સી…
મુંબઈ: વર્ષો સુધી માયાનગરી મુંબઇના રસ્તાની અપ્ર દોડતી અને મુંબઈની ઓળખ બની ચૂકેલી કાળી-પીળી ટેક્સી કે જેને આપણે બધા કાળી-પીળી ‘પ્રીમિયર પદ્મિની’ ટેક્સી તરીકે પણ ઓળખીએ છીએ તે હવે મુંબઈના રસ્તા પરથી ગાયબ થવાની છે. હવે આ ટેક્સીની જગ્યાએ નવા…
- મનોરંજન
હવે આ સાઉથની હીરોઈન બનશે ગુજરાતી વહુ
ઘણી નોન ગુજરાતી હીરોઈનો છે જે ગુજરાતી વહુ બની છે. ટીના મુનીમ, રવિના ટંડન, સમીરા રેડ્ડી જેવી ઘણી હીરોઈનો છે જેમણે ગુજરાતી પરિવાર પસંદ કર્યો છે. હવે આ યાદીમાં વધું એક હીરોઈન ઉમેરાઈ છે અને તે છે સાઉથની એસ્ટ્રેસ અમલા…
- આમચી મુંબઈ
હેં, મીરા-ભાયંદર પાલિકા સ્વિમિંગ પુર માટે 3000 વૃક્ષો પર મારશે કુહાડી
મુંબઈ મેટ્રોપોલિટન રિજન પ્રદુષણ અને ખરાબ હવાથી ત્રસ્ત છે અને લોકોના સ્વાસ્થ્ય પર દેખીતું જોખમ છે ત્યારે આબોહવાને કુદરતી રીતે શુદ્ધ કરતા વૃક્ષો વધારે વાવવાની વાત કરતી પાલિકા હજારો વૃક્ષોને કાપવાનો પ્રસ્તાવ મૂકે તે માનવામાં ન આવે.મળતી માહિતી અનુસાર મીરા…
- નેશનલ
ઓડિશાના આ ડ્રાઈવરને સલામઃ પોતે જીવ ગુમાવ્યો પણ…
ડ્રાઈવિંગનું કામ સતત સતર્કતા અને એકાગ્રતા માગી લે છે. ડ્રાઈવરની એક ભૂલ કે તેની એક ઝપકીએ કેટલાય મુસાફરોના જીવ ગયા છે. રોડ અકસ્માતના કારણોમાં ડ્રાઈવરની બેદરકારી કે ભૂલ જ મોટે બાગે જવાબદાર હોય છે ત્યારે ત્યારે તમે બસમાં 50 જેટલા…
- નેશનલ
રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માતઃ એક જ પરિવારના સાત લોકોના ઘટનાસ્થળે મોત
જયપુરઃ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં કાર અને ટ્રક સામસામે ટકરાતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મોત નિપજ્યા હતા અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માત…
- નેશનલ
વિધાનસભા ચૂંટણી 2023: પૂર્વ ધારાસભ્યનો AAP પ્રત્યેનો પ્રેમ એક અઠવાડિયું પણ ન ટક્યો
ભોપાલઃ ટિકિટ ન મળવાથી નારાજ થઇને કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા બિઓહારી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રામપાલ સિંહ ઘરે એટલે કે કૉંગ્રેસમાં પરત ફર્યા છે. રામપાલ સિંહ આમ આદમી પાર્ટીમાં એક સપ્તાહ પણ ટકી શક્યા નથી.મધ્ય પ્રદેશ વિધાન સભા…
- નેશનલ
ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે નિધન, CM યોગીએ આપી શ્રદ્ધાંજલિ
ગોરખપુરઃ માર્ચ 1950માં 17 વર્ષની વયે વિશ્વ પ્રસિદ્ધ ગીતા પ્રેસ સાથે જોડાઇને અંતકાળ સુધી કામ કરનાર ટ્રસ્ટી અને સામાજિક કાર્યકર બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે ગોરખપુર સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર બનારસમાં ગંગા કિનારે કરવામાં આવશે.…
- ઇન્ટરનેશનલ
યુદ્ધ વચ્ચે ઈઝરાયલે ઉઠાવ્યું મોટું પગલું, ઈજિપ્તના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના સૈન્ય હુમલાઓ અને તેના નુકસાન અંગે ચર્ચા કરી હતી. આ સાથે બંને નેતાઓએ ગાઝાના લોકોની સુરક્ષા અંગે…
- મનોરંજન
બાથટબમાંથી મળી આવ્યો 54 વર્ષીય અભિનેતાનો મૃતદેહ
અમેરિકાના લોકપ્રિય સિટકોમ ફ્રેન્ડ્સના એક્ટર મેથ્યુ પેરીનું શનિવારે અવસાન થયું છે. તેઓ 54 વર્ષના હતા. મેથ્યુ 90ના દાયકાના શો ફ્રેન્ડ્સમાં ચૅન્ડલર બિંગની ભૂમિકાથી રાતોરાત જાણીતા બની ગયા હતા.આધારભૂત અહેવાલો અનુસાર મેથ્યુ શનિવારે તેના લોસ એન્જલસના ઘરના હોટ ટબમાં મૃત હાલતમાં…
- આમચી મુંબઈ
’20 કરોડ નહીં, હવે 200 કરોડ આપો’ મુકેશ અંબાણીને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી
મુંબઇઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીને ફરી એકવાર ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ઈમેલ મોકલીને કહ્યું છે કે જો અંબાણી 200 કરોડ રૂપિયા નહીં આપે તો તેને…