- નેશનલ
મોતની સજા પામેલા ભારતીય અધિકારીઓના પરિવારને મળ્યા એસ.જયશંકર, આપ્યું આ નિવેદન
વિદેશપ્રધાન એસ જયશંકરે આજે કતારની કોર્ટ દ્વારા મોતની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેમણે અધિકારીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને જણાવ્યું હતું કે અધિકારીઓની મુક્તિ માટે સરકાર શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી…
- વેપાર
મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં સોનાએ રૂ. ૫૧૧ની તેજી સાથે રૂ. ૬૧,૦૦૦ની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે ઈઝરાયલે ગાઝા પરનું આક્રમણ ઉગ્ર બનાવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની આક્રમક લેવાલી નીકળતાં ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ફેડરલ રિઝર્વની આવતીકાલથી…
- નેશનલ
અંબાણીની આ દિગ્ગજ કંપની નવેમ્બર સુધીમાં વેચાશે
મુંબઇઃ ઉપરનું મથાળુ વાંચીને તમે જો વિચારમાં પડી જાવ કે અંબાણીને તે વળી કંપની વેચવાની ફરજ કેમ પડી? તો તમને શરૂઆતમાં જ જણાવી દઇએ કે અહીં જે કંપનીની વાત થઇ રહી છે તે મુકેશ અંબાણીના ભાઇ અનિલ અંબાણીની કંપની છે.જો…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોમાં હરિકેન ઓટિસે વર્તાવ્યો કહેર
મેક્સિકોઃ હરિકેન ઓટિસે મેક્સિકોમાં તબાહી મચાવી છે. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. મૃતકોમાં 33 પુરૂષો અને 10 મહિલાઓનો સમાવેશ થાય છે. દરમિયાન, મેક્સીકન અધિકારીઓએ અત્યાર સુધીમાં 340 લોકોને આ વાવાઝોડાની અસરથી બચાવ્યા છે.મેક્સિકોના એકાપુલ્કો નજીક…
- આમચી મુંબઈ
મરાઠા અનામત આંદોલન વધુ ઉગ્ર બન્યું: મરાઠવાડામાં ૧૨ બસની તોડફોડ
છત્રપતિ સંભાજીનગર: રાજ્યમાં મરાઠા અનામત આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. અનામતના મુદ્દે મરાઠા સમાજ આક્રમક બન્યો છે. નાના નાના ગામડાઓમાં પણ અનામત માટે આંદોલન થઈ થયું છે. તો કેટલીક જગ્યાએ આ આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું છે. મરાઠવાડામાં મરાઠા અનામતની…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના જાણીતા ધાર્મિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્રના મૃત્યુનું ગહેરાતુ રહસ્ય
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રસિદ્ધ ધાર્મિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્ર આસીમ જમીલની પંજાબ પ્રાંતમાં તેમના વતન શહેર તલમ્બામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અસીમને તલમ્બા ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં…
- નેશનલ
પ્રદૂષણના વિરોધમાં મુંબઇગરા મેદાનમાં: ઓનલાઇન સાઇન ધ પિટીશન ઝૂંબેશને બહોળો પ્રતિસાદ
મુંબઇ: મુંબઇની હવાનું ઉતરતું સ્તર અને વધતું પ્રદૂષણએ કોવિડ પછીનું સૌથી મોટું આરોગ્ય સંકટ છે. તેથી પાલિકા દ્વારા માર્ચ મહિનામાં પ્રદૂષણ ઓછું કરવા માટે જાહેર કરવામાં આવેલ એક્શન પ્લાનનો વહેલી તકે અમલ કરવો એ માટે હવે મુંબઇગરાઓની ઓનલાઇલ સગ્નેચર ઝૂંબેશ…
- નેશનલ
PM મોદી અને શેખ હસીના 1 નવેમ્બરે આ પ્રોજેક્ટ્સને ફ્લેગ ઓફ કરશે
અગરતલા (ત્રિપુરા) : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગલાદેશના વડા પ્રધાન શેખ હસીના 1 નવેમ્બરના રોજ વર્ચ્યુઅલ રીતે ભારત અને બાંગલાદેશને જોડતા બે રેલ પ્રોજેક્ટ્સ અને મેગા પાવર પ્લાન્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે બંને દેશોના વડા…
- નેશનલ
શ્રીનગરમાં પોલીસ અધિકારી પર હુમલા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી
શ્રીનગરઃ રવિવારે એક પોલીસ અધિકારી પર થયેલા આતંકવાદી હુમલા બાદ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ શ્રીનગર અને કાશ્મીરના અન્ય શહેરોમાં સુરક્ષા વધારીને તેમની તપાસને વેગ આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના ઇદગાહ વિસ્તારમાં ઇન્સ્પેક્ટર મસરૂર અહમદ…