- નેશનલ
ઈન્ડિયા ગઠબંધનના નામ મામલે ચૂંટણી આયોગે કોર્ટમાં કરી આ સ્પષ્ટતા
બિનભાજપી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા ગઠબંધનને ઈન્ડિયા નામ આપવામાં આવ્યું છે. આને પડકારતી અરજી કોર્ટમાં થઈ હતી ત્યારે આ મામલે ચૂંટણી આયોગે કોર્ટમાં કહ્યું કે અમે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ના નામ મમલે કંઈ કહી શકીએ નહીં કારણ…
- આપણું ગુજરાત
સુરતમાં હસતીરમતી બાળકીનું ચોથા માળેથી પટકાતા કરૂણ મોત
સુરતના ડીંડોલીમાં ચોથા માળની બાલ્કનીમાંથી પટકાતા એક 4 વર્ષીય બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે. અંકિતા નામની આ બાળકી ફ્લેટની બાલ્કનીમાં રમી રહી હતી ત્યારે કોઇ કારણે તે નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર…
- આમચી મુંબઈ
મુંબઈગરા, પાણી સંભાળીને વાપરજો, નહીંતર…
મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી પાલિકાનું બાર્વી ડેમ, મોહિલી ખાતે જળશુદ્ધિકરણ કેન્દ્રની દેખભાળ અને સમારકારનું કામ હાથ ધરાવવાનું હોઈ મંગળવારે સવારે નવથી રાતે નવ વાગ્યા સુધી કલ્યાણમાં પાણી પુરવઠો બંધ રહેશે, એવી માહિતી પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.આ પાણીકાપને…
- ઇન્ટરનેશનલ
ખાલિસ્તાનીઓનું થઇ ગયુ ટાંય ટાંય ફીસ
ઓટાવાઃ મળતા અહેવાલ મુજબ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા ભારત વિરોધી જનમતને સત્તાવાર રીતે નિષ્ફળ જાહેર કરવામાં આવ્યો છે. રવિવારે તે જ સરે ગુરુદ્વારામાં ભારે પોલીસ તૈનાતી વચ્ચે ભારત વિરોધી જનમત આયોજિત કરવામાં આવ્યો હતો. આ એ…
- મનોરંજન
સાઉથની આ ફેમસ એક્ટ્રેસે કરી આત્મહત્યા…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એક વખ દુઃખદ સમાચાર સામે આવ્યા છે અને આ વખતે આ સમાચાર સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા છે. લોકપ્રિય મલયાલમ એક્ટ્રેસ અને મોડેલ રેન્જુશા મેનને થિરુવનંતપુરમ ખાતેના ભાડાના ઘરમાં આત્મહત્યા કરી લેતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સોંપો પડી ગયો…
- નેશનલ
ચૂંટણી પ્રચાર દરમિયાન BRS સાંસદ પર જીવલેણ હુમલો
હૈદરાબાદઃ તેલંગાણામાં ચૂંટણીનો માહોલ છે, આવી સ્થિતિમાં ઘણા નેતાઓ પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર કરવા માટે નીકળી પડ્યા છે. ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીના નેતા કોઠા પ્રભાકર રેડ્ડી પર જીવલેણ હુમલો થયો છે. તેમના પર કોઈએ છરી વડે હુમલો કર્યો છે. હાલમાં તેમને…
- ઇન્ટરનેશનલ
ગજબ બેઈજ્જતીઃ સલમાન કો ઈગ્નોર કિયા?
બી-ટાઉનના ભાઈજાન સલમાન ખાનની એક ઝલક મેળવવા માટે ફેન્સ કલાકોના કલાકો રાહ જોતા હોય છે. પરંતુ સાઉદી અરેબિયામાં સલમાન ખાન સાથે કંઈક એવું થયું કે જેના પર વિશ્વાસ કરવાનું અઘરું છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ…
- નેશનલ
પહેલી નવેમ્બરથી દિલ્હીમાં ડીઝલની બસ માટે લેવામાં આવ્યો આ નિર્ણય
નવી દિલ્હીઃ દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે પ્રદૂષણના નામે 1 નવેમ્બર, 2023થી હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની ડીઝલ BS-4 બસોને દિલ્હીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે. ટેક્સી એન્ડ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન આવતીકાલે…
- ઇન્ટરનેશનલ
દિવાળી પર શુભ સમાચાર: રશિયા- યુક્રેનના નિર્ણયને કારણે ખાદ્ય તેલના ભાવ વધારા પર લગામ
મુંબઈ: યુક્રેન અને રશિયાના યુધ્ધને કારણે સન ફ્લાવર તેલની નિકાસ રોકાઈ ગઈ હતી. જોકે હવે તેલના માધ્યમથી આવક ઊભી કરવા આ બંને દેશો દ્વારા મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની નિકાસ શરૂ કરવામાં આવી છે. જેની સીધી અસર ભારતીયોના ખિસ્સા પર પડશે.…
- નેશનલ
મોતની સજા પામેલા ભારતીય અધિકારીઓના પરિવારને મળ્યા એસ.જયશંકર, આપ્યું આ નિવેદન
વિદેશપ્રધાન એસ જયશંકરે આજે કતારની કોર્ટ દ્વારા મોતની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેમણે અધિકારીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને જણાવ્યું હતું કે અધિકારીઓની મુક્તિ માટે સરકાર શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી…