- નેશનલ
ચેતજોઃ તહેવારો ટાણે ડેન્ગ્યુ ચીકનગુનિયા, શરદી-ઉધરસ-તાવ જેવા રોગોએ લીધો ભરડો
એકબાજુ દિવાળીના તહેવારોની તૈયારીઓમાં લોકો લાગ્યા છે અને બજારમાં તહેવારની રોનક પણ જોવા મળે છે ત્યારે રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત રહ્યો છે. ડેન્ગ્યુનાં નવ, મેલેરિયા એક અને ચીકનગુનિયાનાં વધુ આઠ કેસ, શરદી-ઉધરસ-તાવ સહિત લગભગ 1074 દર્દીઓ નોંધાયા હતાં.છેલ્લા એકાદ સપ્તાહથી…
- આપણું ગુજરાત
દિવાળી મનાવો દીવમાંઃ હવે અમદાવાદથી મળશે સીધી ફ્લાઈટ
દીવને લોકો છોટા ગોવા તરીકે જ ઓળખે છે. દીવમાં પર્યટનના ઘણા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે અને અહીં વોટર રાઈડ્સ માટે પણ લોકો મોટી સંખ્યામાં આવે છે ત્યારે હવે અમદાવાદથી સીધી દીવની ફ્લાઈટ આ પર્યટકોને મળવાની છે. આ ઉપરાંત ગુજરાતના પર્યટકો…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (31-10-23): વૃષભ અને મિથુન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ, કર્ક અને કુંભ રાશિના લોકોને મળશે આજે ગુડ ન્યૂઝ
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. નાણાંકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે અને એને કારણે તમે ખુશ થશો. પરિવારના સભ્યો સાથે કોઈ શુભકાર્યમાં હાજરી આપવા જશો. કોઈ કામને લઈને બેચેની અનુભવાશે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે વિવાદ…
- આમચી મુંબઈ
‘પોલીસ મને પકડી નહીં શકે’
મુંબઇઃ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ત્રણ દિવસમાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનારે ખંડણીની રકમ વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી છે. પ્રથમ ઇમેલ…
- નેશનલ
દિલ્હી દારૂ કૌભાંડ કેસ: તપાસનો રેલો સીએમ કેજરીવાલ સુધી પહોંચ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી અને મની-લોન્ડરિંગમાં તેની કથિત સંડોવણી સાથે સંબંધિત કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. કૌભાંડની તપાસ કરી રહેલી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે હાજર થવા જણાવ્યું છે.દારૂ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી વિશેની આ માહિતી તમામને જાણવાનો અધિકાર નથી…
નવી દિલ્હી: એટર્ની જનરલ આર વેંકટરામાણીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે નાગરિકોને બંધારણની કલમ 19 (1) (A) હેઠળ ચૂંટણી બોન્ડ યોજના હેઠળ રાજકીય પક્ષોને મળેલા દાનના સ્ત્રોત વિશે માહિતી મેળવવાનો અધિકાર નથી. સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં વેંકટરામાણીએ જણાવ્યું હતું…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના સુકાનીની વોટ્સએપ ચેટ લીક થઈ, ને ભડક્યો આ ક્રિકેટર
ઇસ્લામાબાદઃ વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમનું પ્રદર્શન નિરંતર ખરાબ થઈ રહ્યું છે, જેમાં છમાંથી ચાર મેચમાં હાર્યા પછી પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે, તેથી પાકિસ્તાનના સુકાની બાબર આઝમ પર સવાલો ઊભા થયા છે, ત્યારે બાબર આઝમની વોટ્સ એપ ચેટ…
- સ્પોર્ટસ
AFG vs SL: લંકન પર હાવિ થયા અફઘાનો, શ્રી લંકા 241 રનમાં ઓલઆઉટ
પુણેઃ વન-ડે વર્લ્ડ કપ 2023ની 30મી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે શ્રીલંકાની મેચ હતી. વર્લ્ડ કપની 30મી મેચમાં શ્રી લંકાને 49.3 ઓવરમાં ઓલઆઉટ કર્યું હતું, જેથી હવે અફઘાનિસ્તાનને જીતવા માટે 242 રન કરવાના રહેશે.આખી ઈનિંગમાં સૌથી શ્રેષ્ઠ બોલિંગ ફારુખીએ નાખી હતી,…
- ધર્મતેજ
2047માં ભારતની અર્થવ્યવસ્થા મારશે આટલી મોટી છલાંગઃ જાણો શું કહ્યું નીતિ આયોગે
ભારત 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે. આ વર્ષમાં આઝાદીના 100 વર્ષની ઉજવણીની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જ વિકસી હશે. 2047માં ભારતની અર્થવ્યવસ્થા 30 ટ્રિલિયન ડોલર સુધીનો વિકાસ કરી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવશે. નીતિ આયોગ દ્વારા ડ્રાફ્ટ વિઝીન…
- સ્પોર્ટસ
એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપઃ શૂટર અનીષ ભાનવાલે જીત્યો બ્રોન્ઝ મેડલ
નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય શૂટર અનીશ ભાનવાલાએ સોમવારે કોરિયાના ચાંગવાનમાં ચાલી રહેલી એશિયન ચેમ્પિયનશિપની પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને શૂટિંગમાં 12મો પેરિસ ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો હતો.અનીશ ભાનવાલા સિલ્વર મેડલ જીતનાર…