- વેપાર
ફેડરલની નિર્ણાયક બેઠક પૂર્વે વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. ૧૨૬ નરમ, સોનામાં સ્થિર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે…
- આમચી મુંબઈ
રણવીર-દિપીકા બાદ હવે કોફી વિથ કરણમાં બોબી દેઓલના આ શબ્દો ઉભો કરશે વિવાદ?
કોફી વિથ કરણમાં રણવીર-દિપીકા બાદ હવે દેઓલ બ્રધર્સની એન્ટ્રી થવાની છે. કોફી વિથ કરણની સીઝન-8ના બીજા એપિસોડમાં સની દેઓલ અને બોબી દેઓલ પોતાની અંગત જીંદગીના અનેક રહસ્યો ખોલતા જોવા મળશે.બોબી દેઓલે કરણે પૂછેલા એક સવાલના જવાબમાં તેની કારકિર્દીના ખરાબ તબક્કા…
- આમચી મુંબઈ
Hitmanની એ પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ, તમે જોઈ કે નહીં?
મુંબઈઃ મુંબઈની હવાની ગુણવત્તા સતત કથળી રહી હોઈ જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ ખરેખર ચિંતા કરાવે એવા છે, હાલમાં મુંબઈની હવા એટલી બધી ખરાબ છે કે દિલ્હીની હવા સારી છે. મુંબઈગરા તો આ સ્થિતિને લઈને ચિંતિત છે જ…
- નેશનલ
આ દેશમાં જવા માટે તમારે એક મહિના સુધી વિઝાની જરૂર નહી પડે….
જો તમે થાઈલેન્ડ જવાનું વિચારી રહ્યા છો તો પહેલા આજના આ ન્યૂઝ ખાસ તમારા માટે છે, ભારતીયોને આગામી 6 મહિના સુધી થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. થાઈ ટુરીઝમ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 10 નવેમ્બર 2023 થી 10…
- આમચી મુંબઈ
મુંબઈગરા જરૂર હોય તો જ ઘરથી બહાર નીકળજો, જાણો કોણે આપી એવી ચેતવણી…
મુંબઈઃ સ્વિસ એર મોનિટર IQAirના નિષ્કર્ષ અનુસાર સોમવારે દિલ્હી, મુંબઈ અને કોલકત્તાનો સમાવેશ દુનિયાના સૌથી પ્રદૂષિત દસ શહેરોમાં કરવામાં આવતો હતો. પૃથ્વીના સૌથી વધુ પ્રદૂષિત શહેરની યાદીમાં દિલ્હી ચોથા, મુંબઈ સાતમા અને કોલકતા દસમા નંબરે આવે છે. એમાં પણ સોમવારે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ અને હમાસ યુદ્ધમાં ભારતના વલણ પર ઇઝરાયલે કેમ કરી ટિપ્પણી…
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેની દુશ્મનાવટને સમાપ્ત કરવા માટે તાત્કાલિક ધોરણે યુદ્ધવિરામની વાત કરવામાં આવી હતી જો કે ભારત આ બાબતથી દૂર રહ્યું હતું જેના…
- આપણું ગુજરાત
પીએમ મોદીએ ગુજરાતને આપી હેરિટેજ ટ્રેનની ભેટ, જાણો રજવાડી ટ્રેનની વિશેષતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને પ્રથમ હેરિટેજ ટ્રેનની ભેટ આપી છે. વડોદરા ડિવિઝનની પ્રથમ હેરિટેજ ટ્રેનને પીએમ મોદીએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માગતા પ્રવાસીઓ માટે આ એક વિશેષ નજરાણું છે. આ એક ઇલેક્ટ્રીક…
- નેશનલ
‘પ્રદૂષણને રોકવા શું પગલા લીધા?’- દિલ્હી-NCR સહિત આ 5 રાજ્યોને સુપ્રીમનો સવાલ
નવી દિલ્હી: દેશમાં શિયાળાની ઋતુ શરૂ થાય એટલે જાણે એ પ્રદૂષણની ઋતુ હોય તેમ મોટાભાગના ઉત્તર ભારતના રાજ્યોમાં વાતાવરણ ઝેરીલું બની જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી-NCRમાં પ્રદૂષણની સમસ્યાએ માથું ઉંચક્યું છે, અને દિલ્હી બાદ હવે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલ-હમાસની લડાઈમાં નેતન્યાહુનો પરિવાર આ કારણે ફસાયો વિવાદોમાં
સૈન્ય જ્યારે યુદ્ધ લડતું હોય કે રજવાડા પર આક્રમણના ભણકારા હોય કે પછી રજવાડામાં દુષ્કાળ હોય તેમ છતાં રાજા પોતાની રાણી કે પટરાણીઓ સાથે આનંદથી જીવન વિતાવતો હોય તેવી વાર્તાઓ કે પૌરાણિક કથાઓ આપણે સાંભળી છે. જોકે આજના સમયમાં સોશિયલ…
- નેશનલ
લોખંડી પુરુષ સરદાર પટેલ વિશે આ વાતો જાણો છો ?
આજે લોખંડી પુરુષ, દેશને અખંડિત રાખનારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પહેલા નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈનો જન્મદિવસ છે. દેશમાં આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદારની રાજકીય સફર વિશે તમે ઘણું જાણતા હશો…