- નેશનલ
ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય સીતારામ વર્માની પત્ની ગુમ
લખનઉઃ સુલ્તાનપુરના લંભુઆના ભાજપના ધારાસભ્ય સીતારામ વર્માની પત્ની લખનૌના ઈન્દિરાનગર સ્થિત તેમના ઘરેથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. તેમના પુત્રએ ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસની ટીમો તેમને શોધી રહી છે.ડીસીપી નોર્થે જણાવ્યું કે ધારાસભ્ય સીતારામ વર્માનું…
- મહારાષ્ટ્ર
મુંબઈ પુણે એક્સપ્રેસવે પર એમ્બ્યુલન્સમાં વિસ્ફોટ
મુંબઇઃ મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર એક દુઃખદ ઘટનાના સમાચાર આવ્યા છે. દર્દીને લઇને જતી એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી અને તેમાં રહેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એમ્બ્યુલન્સની અંદર રહેલી મહિલા દર્દીનું કમનસીબ મૃત્યુ થયું હતું. જોકે, ડ્રાઇવર અને અન્ય…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના આ નેતાની કારમાં તોડફોડ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. મરાઠા સમુદાયના લોકો આ માંગને લઈને હિંસક બની રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને અજિત પવાર જૂથના નેતા હસન મુશ્રીફની કારમાં તોડફોડ કરવામાં આવી છે. મુંબઈના કોલાબામાં આકાશવાણી…
- શેર બજાર
શેરબજારમાં સાવચેતીનું માનસ: જાણો કયા શેર પર નજર રહેશે રોકાણકારોની
( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ગાઝામાં ભૂમિયુદ્ધ તીવ્ર બનવા સાથે, પશ્ચિમ એશિયન કટોકટી અનિશ્ચિતતાની ટોચ પર છે. આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે અને કેટલું તીવ્ર બનશે અને તેની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કેવી અસર થશે એનો અંદાજ બાંધવો મુશ્કેલ છે. આ ઉપરાંત…
- નેશનલ
સીએમ યોગી પહોંચ્યા આ અભિનેત્રીની ફિલ્મ જોવા…
કંગના આમ તો તેના બોલ્ડ અંદાજ અને બેબાક નિવેદનો માટે જાણીતી છે. અને તેના નિવેદનોના કારણે તે હંમેશા ચર્ચામાં પણ રહે છે. જો કે હાલમાં કંગનાની ચારે બાજુ જે ચર્ચા ચાલી રહી છે તેનું કારણ થોડું હટકે છે. તો ચાલો…
- આમચી મુંબઈ
આ રેલવે લાઈનના પ્રવાસીઓ માટે આવ્યા વધુ એક બેડ ન્યૂઝ: OHE વાયર તૂટવાને કારણે ટ્રેન સેવા પર અસર
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં દહાણુ-વાણગાંવ સ્ટેશન વચ્ચે ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) વાયર તૂટવાને કારણે દહાણુ લોકલ સહિત અન્ય લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનો પર પણ અસર જોવા મળી રહી છે. હાલમાં રિપેરિંગનું કામ થઈ ગયું છે, પરંતુ હજુ પણ ટ્રેનો અડધો કલાકથી…
- ટોપ ન્યૂઝ
આજનું રાશિફળ (01-11-23): આ પાંચ રાશિ માટે લઈ આવશે Good Luck, જાણો બાકીની રાશિના માટે કેવો હશે દિવસ
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ હિંમત અને બહાદુરીમાં વૃદ્ધિ કરનારો સાબિત થશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા મનમાં નકારાત્મક વિચારો ન રાખો, નહીં તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે અને વ્યવસાયમાં સક્રિય…
- વેપાર
ફેડરલની નિર્ણાયક બેઠક પૂર્વે વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. ૧૨૬ નરમ, સોનામાં સ્થિર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે…
- આમચી મુંબઈ
રણવીર-દિપીકા બાદ હવે કોફી વિથ કરણમાં બોબી દેઓલના આ શબ્દો ઉભો કરશે વિવાદ?
કોફી વિથ કરણમાં રણવીર-દિપીકા બાદ હવે દેઓલ બ્રધર્સની એન્ટ્રી થવાની છે. કોફી વિથ કરણની સીઝન-8ના બીજા એપિસોડમાં સની દેઓલ અને બોબી દેઓલ પોતાની અંગત જીંદગીના અનેક રહસ્યો ખોલતા જોવા મળશે.બોબી દેઓલે કરણે પૂછેલા એક સવાલના જવાબમાં તેની કારકિર્દીના ખરાબ તબક્કા…
- આમચી મુંબઈ
Hitmanની એ પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ, તમે જોઈ કે નહીં?
મુંબઈઃ મુંબઈની હવાની ગુણવત્તા સતત કથળી રહી હોઈ જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ ખરેખર ચિંતા કરાવે એવા છે, હાલમાં મુંબઈની હવા એટલી બધી ખરાબ છે કે દિલ્હીની હવા સારી છે. મુંબઈગરા તો આ સ્થિતિને લઈને ચિંતિત છે જ…