- નેશનલ
જે મિસાઇલથી અભિનંદને PAK F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું, તે હવે ભારતમાં બનશે
2019ની વાત છે. પાકિસ્તાની F-16 ફાઇટર જેટ ભારતની સરહદ પાસે ઉડતા જોવા મળ્યા. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પોતાના મિગ-21 બાઇસન ફાઇટર જેટ વડે R-73 એર-ટુ-એર મિસાઇલો છોડીને પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું. હવે આ જ મિસાઇલ ભારતમાં બનાવવાની હિલચાલ થઇ…
- નેશનલ
દિલ્હીમાં યુવતીએ મેટ્રોમાં સહપ્રવાસી સાથે કરી આવી હરકત, Social Media પર વીડિયો થયો વાયરલ…
નવી દિલ્હી: દિલ્હીની મેટ્રો દર થોડા સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે પછી એ કપલ્સનું ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોંવાળી હરકત હોય કે પછી વિચિત્ર કપડાં પહેરીને પ્રવાસ કરવાની વાત હોય કે પછી મેટ્રોમાં હર ફિક્ર કો…
- આપણું ગુજરાત
ઇસ્કોન બ્રિજ અકસ્માત: આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર
20 જુલાઇની મોડીરાત્રે બેફામ કાર ભગાવી 9 લોકોને કચડી નાખનાર અને 12 લોકોને ઇજા પહોંચાડનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન હાઇકોર્ટે આજની સુનાવણીમાં મંજૂર કર્યા છે. આશરે 100 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલ જેલની બહાર આવશે. મેડિકલ સારવારના આધાર પર…
- નેશનલ
મનમોહન સિંહ સારા હતા, તેમણે 26/11 પછી ઇઝરાયલ જેવા પગલા નહોતા લીધા
હમાસે ઇઝરાયલ પર અચાનક હુમલો કરી દીધા બાદ બંને વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે, જે દિવસેને દિવસે વધુ ગંભીર બનતો જઇ રહ્યો છે. હવે આ અંગે અમેરિકન લેખક થોમસ ફ્રીડમેનની પ્રતિક્રિયાઓ જાણવા મળી છે. તેમણે જણાવ્યું હતું કે 7…
- નેશનલ
71% અકસ્માતો ફક્ત ઓવર સ્પીડના કારણે થાય છે
નવી દિલ્હી: દેશમાં પર્સનલ વ્હીકલની તો જાણે ભરમાર લાગી છે. આજના સમયમાં તમામના ઘરે પોતાના વાહનો હોય છે ત્યારે સૌથી મોટો પ્રશ્ર્ન તો એ છે કે લોકો વાહનો એકદમ આડેધડ અને ઓવર સ્પીડમાં ચલાવે છે જેના કારણે દર વર્ષે ઘણા…
- નેશનલ
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ એથિક્સ કમિટિ પર આ ગંભીર આરોપ લગાવ્યો
નવી દિલ્હીઃ નાણાં અને મોંઘી ભેટ સ્વીકારીને સંસદમાં પ્રશ્નો પૂછવાના આરોપોથી ઘેરાયેલા મહુઆ મોઇત્રાએ એથિક્સ કમિટિ પર આરોપ લગાવ્યો છે. મહુઆ મોઇત્રાનું કહેવું છે કે એથિક્સ કમિટી તેમના પર કેશ ફોર ક્વેરી કેસમાં હાજર થવા માટે દબાણ કરી રહી છે.ટીએમસીના…
- સ્પોર્ટસ
‘કાશ બાબરે અગાઉ આમ કર્યું હોત’,
પાકિસ્તાન ક્રિકેટ હાલમાં ઉતાર-ચઢાવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. મેચમાં એક પછી એક હાર થતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ-ઉલ-હકે વર્લ્ડ કપ 2023 દરમિયાન પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, તો બીજી બાજુ બાંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી…
- નેશનલ
2018 પછી છેક હવે આ રેલવે સ્ટેશન પરથી ટ્રેન પસાર થશે….
પીલીભીત: પીલીભીતી જિલ્લાના પુરનપુર વિસ્તારના લોકોને ટૂંક સમયમાં જ રેલ યાત્રાનો આનંદ લેવા મળશે. લખનઉથી પુરનપુર સહિત શાહગઢ રેલવે સ્ટેશન સુધી ટ્રેન શરૂ કરવામાં આવશે ત્યારે હાલમાં જ રેલવે દ્વારા નવું શિડ્યુલ પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં ખાસ બાબત…
- Uncategorized
ભારત અને બાંગ્લાદેશના વડા પ્રધાનોએ 3 ભારતીય સહાયિત વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંયુક્ત રીતે ત્રણ ભારતીય સહાયિત વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ત્રણ પ્રોજેક્ટમાં અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન અને બાંગ્લાદેશના રામપાલ ખાતે…
- આમચી મુંબઈ
‘તો….સરકાર જવાબદાર હશે…’ મનોજ જરાંગેનું મરાઠા આરક્ષણ પર 24 કલાકનું અલ્ટિમેટમ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન હવે હિંસક વળાંક લઇ રહ્યું છે. અનામતને લઇને ઠેર ઠેર હિંસા, આગચંપીના બનાવો બની રહ્યા છે. અજીત પવાર જૂથના નેતા હસન મુશ્રીફની કારમાંતોડફોડ કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા છે. મરાઠા આરક્ષણ વિરોધના હિંસક વળાંકને જોતા રાજ્યના…