- નેશનલ
ભાજપને કઈ યોજનાનો થયો સૌથી મોટો લાભઃ પાંચ વર્ષમાં મળ્યું અધધધ ડોનેશન
નવી દિલ્હી: પાંચ વર્ષ પહેલાં સરકારે રાજકીય પક્ષોને ડોનેશન આપવા માટે ઇલેક્શન બોન્ડ સ્કિમ શરુ કરી હતી. આ યોજનાનો અમલ 2018ની સાલમાં થયો હતો. ત્યારથી અડધાથી વધુ એટલે કે 57 ટકા બોન્ડ ભાજપને મળ્યા છે. ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં જમા…
- નેશનલ
હવે કૉંગ્રેસ આલાકમાન્ડ કસી રહ્યા છે અશોક ગહેલોત પર લગામ
ચૂંટણી પહેલા રાજસ્થાનનું રાજકારણ ગરમાતું જાય છે. મુખ્ય પ્રધાન અશોક ગહેલોતનું રાજસ્થાન કૉંગ્રેસ પર એકચક્રી શાસન હોવાનું કહેવાતું હતું, પરંતુ તાજેતરમાં થયેલી બેઠક બાદ લાગી રહ્યું છે કે હવે તેમની મનમાની પર કૉંગ્રેસ આલાકમાન્ડે લગામ લગાવી છે.કોંગ્રેસની બેઠકમાં રાજસ્થાનના મુખ્ય…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલને મોટો ઝટકો
લાપાઝઃ હમાસ આતંકવાદી જૂથ સાથે યહૂદી દેશ ઇઝરાયલના ચાલુ સંઘર્ષ વચ્ચે દક્ષિણ અમેરિકન દેશ બોલિવિયાએ ગાઝા પટ્ટીમાં આક્રમક લશ્કરી આક્રમણની નિંદા કરી છે. બોલિવિયાએ ગાઝા પટ્ટી પર ઈઝરાયલના હુમલાને માનવતા વિરુદ્ધ અપરાધ ગણાવ્યો છે અને તેની સાથેના રાજદ્વારી સંબંધો તોડી…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન છોડવા માટે મોટી સંખ્યામાં લોકો અફઘાન બોર્ડર તરફ ગયા
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાન છોડી અફઘાન બોર્ડર તરફ રવાના થયા છે. આ અફઘાની લોકો છે, જેઓ પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. અફઘાન લોકો મોટી સંખ્યામાં બસો અને ટ્રકમાં અફઘાન બોર્ડર…
- આમચી મુંબઈ
તહેવારોમાં બનાવટી મીઠાઈનું જોખમ: જાણી લેજો FSSAIની ગાઈડલાઈન
મુંબઇ: દેશમાં તહેવારોની રમઝટ જામી ગઇ છે. એમાં પણ હવે દિવાળીને ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળી આવે એટલે મિઠાઇના વેચાણમાં પણ ધૂમ વધારો થાય છે. તહેવારોમાં મિઠાઇની માંગ વધતાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ પણ વધવાનું જોખમ હોય છે. ત્યારે આ…
- મનોરંજન
તેરે હુશ્ન કી ક્યા તારીફ કરુંઃ આજે 50 વર્ષની થઈ આ વિશ્વસુંદરી
કુદરતે આપેલા સૌદર્યનો કોઈ મુકાબલો કરી શકતા નથી. કુદરત કોઈને કેટલું સુંદર બનાવે તેનું કોઈ પ્રમાણ એક માપદંડ બનાવવો હોય તો એક જ નામ મનમાં આવે અને તે છે ઐશ્વર્યા રાય. નીલી આંખો અને અપાર સુંદર ચહેરાના પ્રેમમાં કોઈપણ પહેલી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Appleના ઘણા પ્રોડક્ટ્સમાં ખામીઓ છે
તાજેતરમાં એપલે ભારતના વિપક્ષી સાંસદો સહિત કેટલાક ગ્રાહકોને “રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો” વિશે ચેતવણી સૂચના જારી કરી હતી. વિપક્ષી નેતાઓના આઇફોન પર ચેતવણીના મેસેજ આવ્યા બાદ કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડવામાં આવી રહી છે, આ મામલે સરકાર બચાવ કરી રહી છે…
- નેશનલ
જે મિસાઇલથી અભિનંદને PAK F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું, તે હવે ભારતમાં બનશે
2019ની વાત છે. પાકિસ્તાની F-16 ફાઇટર જેટ ભારતની સરહદ પાસે ઉડતા જોવા મળ્યા. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પોતાના મિગ-21 બાઇસન ફાઇટર જેટ વડે R-73 એર-ટુ-એર મિસાઇલો છોડીને પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું. હવે આ જ મિસાઇલ ભારતમાં બનાવવાની હિલચાલ થઇ…
- નેશનલ
દિલ્હીમાં યુવતીએ મેટ્રોમાં સહપ્રવાસી સાથે કરી આવી હરકત, Social Media પર વીડિયો થયો વાયરલ…
નવી દિલ્હી: દિલ્હીની મેટ્રો દર થોડા સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે પછી એ કપલ્સનું ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોંવાળી હરકત હોય કે પછી વિચિત્ર કપડાં પહેરીને પ્રવાસ કરવાની વાત હોય કે પછી મેટ્રોમાં હર ફિક્ર કો…
- આપણું ગુજરાત
ઇસ્કોન બ્રિજ અકસ્માત: આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર
20 જુલાઇની મોડીરાત્રે બેફામ કાર ભગાવી 9 લોકોને કચડી નાખનાર અને 12 લોકોને ઇજા પહોંચાડનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન હાઇકોર્ટે આજની સુનાવણીમાં મંજૂર કર્યા છે. આશરે 100 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલ જેલની બહાર આવશે. મેડિકલ સારવારના આધાર પર…