- નેશનલ
એક્સાઈઝ પોલિસી કેસઃ તો શું સીએમ અરવિંદ કેજરીવાલની થશે ધરપકડ!
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ કથિત એક્સાઇઝ પોલિસી કેસમાં આજે પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થઈ શકે છે. જો કે, હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ આજે ED સમક્ષ…
- નેશનલ
લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે ભાજપનો મેગા પ્લાન…
નવી દિલ્હી: 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પડકારવા આખું વિપક્ષ સંગઠન એક થયું છે. જો કે એ બાબત અલગ છે કે હજુ સુધી સંગઠનને વડા પ્રધાન તરીકે ક્યો ચહેરો જનતા સમક્ષ મૂકવો તે ખબર નથી. અને INDIA સંગઠનમાં પણ દરેક પક્ષ…
- નેશનલ
સમલૈંગિક લગ્નના અધિકાર માટે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી….
નવી દિલ્હી: હાલમાં આવેલા સમલૈંગિક લગ્ન કેસના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે. ઉદિત સૂદ નામના વ્યક્તિ દ્વારા એવી પિટિશન દખલ કરવામાં આવી છે કે કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો સ્પષ્ટપણે ખોટો છે કારણ કે…
- રાશિફળ
આજનું રાશિફળ (02-11-23): મિથુન, સિંહ અને કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ હશે અનુકૂળ…
મેષ: મેષ રાશિના લોકો માટે આજનો દિવસે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. લાંબા સમયથી અટવાઈ પડેલાં તમારા કામોને આજે પૂરા કરવા માટે પૂરતા પ્રયાસો કરશો. આજે તમે કેટલાક નવા લોકોને મળશો. પ્રવાસ પર જતી વખતે ખાસ સાવધ રહો.…
- સ્પોર્ટસ
SA vs NZ: કિવિઓ સામે દક્ષિણ આફ્રિકાએ 357 રન ફટકાર્યા
પુણેઃ વન-ડે વર્લ્ડ કપ 2023 હવે ધીમે ધીમે રોમાંચક તબક્કામાં પહોંચી રહ્યો છે, જેમાં ભારત-ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમ માટે સેમી ફાઈનલની ગણતરી કરવામાં આવી રહી છે ત્યારે આજની આફ્રિકા અને કિવિઓ વચ્ચેની મેચમાં ફરી એક વખત દક્ષિણ…
- મનોરંજન
સબા આઝાદને આ રીતે હૃતિકે કર્યું બર્થડે વિશ, એક્સ વાઇફ સુઝેને પણ કરી કમેન્ટ
બોલીવુડ સ્ટાર હૃતિક રોશન પોતાની પર્સનલ લાઇફ માટે ઘણીવાર ચર્ચામાં રહેતો હોય છે. હૃતિક સબા આઝાદને ડેટ કરી રહ્યો છે અને તેણે જાહેરમાં તેની સાથેના સંબંધોનો સ્વીકાર પણ કર્યો છે. હવે સબા આઝાદના જન્મદિવસ નિમિત્તે તેણે ઇન્સ્ટાગ્રામ પર મુકેલી પોસ્ટે…
- વેપાર
ફેડરલના નિર્ણય પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ સોનું રૂ. ૪૭૪ ઘટીને રૂ. ૬૧,૦૦૦ની અંદર, ચાંદી રૂ. ૧૩૪૦ તૂટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવ વચ્ચે સોનામાં એકતરફી તેજી આવ્યા બાદ આજે મોડી સાંજે સમાપન થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે રોકાણકારોએ સાવચેતીનું વલણ જાળવી રાખતા હાજર અને વાયદામાં સોનાના ભાવ અનુક્રમે…
- આમચી મુંબઈ
જરાંગે ભૂખ હડતાળ પાછી ખેંચે: સર્વપક્ષી બેઠકમાં એકમતે ઠરાવ મંજૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા સમાજને અનામત આપવા માટે બધાનો એકમત છે અને કાયદેસર બાબતો પૂરી કરીને ટકાઉ અનામત આપવા માટે રાજ્યના બધા જ પક્ષોએ એક થઈને કામ કરવાની તૈયારી દાખવી છે. રાજ્યમાં કોઈએ કાયદો અને વ્યવસ્થાને હાથમાં લેવો નહીં. રાજ્યની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચલાવી શકે છે આટલા સ્ટેશન પર કાતર, શા માટે જાણો?
મુંબઇ: મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB) ના મત મુજબ અચોક્સ રિડિંગને કારણે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના પોર્ટલ પરથી 9 એર મોનિટરીંગ સ્ટેશનની બાદબાકી થઇ શકે છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સની સ્વાયત્ત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપીકલ મેટરોલોજી દ્વારા…
- નેશનલ
તહેવારોએ સરકારની તિજોરીને કરી માલામાલ, થઈ આટલી આવક
નવી દિલ્હી: ઓક્ટોબર મહિના દરમિયાન તહેવારોને કારણે સરકારની તિજોરીમાં જીએસટી રુપે નોંધપાત્ર આવક થઈ છે. આ વર્ષના નાણાકીય સત્રમાં નોંધપાત્ર જીએસટી ક્લેક્શન થયું છે. ઓક્ટોબર, 2023માં કુલ જીએસટી કલેક્શન ૧.૭૨ લાખ કરોડ નોંધવામાં આવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૩…