- આમચી મુંબઈ
મુંબઇમાં લક્ઝરી ઘરોના ભાવ આસમાને તેમ છતાં વેચાણમાં વધારો….
મુંબઈ: લક્ઝરી ઘરોના ભાવ મુંબઈમાં હાલમાં આસમાને છે. હાલમાં મુંબઈ વિશ્વના 46 શહેરોમાં ભાવ વધારાના ધોરણે ચોથા ક્રમે છે. રિયલ એસ્ટેટ એડવાઈઝરીએ એક રિપોર્ટમાં એવી માહિતી આપી હતી કે 2023ના ત્રીજા ક્વાર્ટરમાં મુંબઈ, બેંગલુરુ અને નવી દિલ્હીમાં પ્રાઇમ રેસિડેન્શિયલ અથવા…
- મનોરંજન
ઐશ્વર્યાએ પતિ સાથે નહીં આ ખાસ વ્યક્તિ સાથે સેલિબ્રેટ કર્યો બર્થડે…વાઈરલ થયા ફોટો…
ગઈકાલે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય-બચ્ચને પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે એશે પોતાનો આ સ્પેશિયલ ડે પતિ અભિષેક બચ્ચન સાથે નહીં પણ કોઈ બીજા જ ખાસ વ્યક્તિ સાથે સેલિબ્રેટ કર્યો છે. આઈ નો…
- મનોરંજન
“જ્યારે મહિલાલક્ષી ફિલ્મો નિષ્ફળ જાય ત્યારે હું તમામ મહિલાઓ વતી નિષ્ફળતા અનુભવું છું..”- પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા જોનસ તેની કારકિર્દીને સંઘર્ષ, દ્રઢતા અને આકરી મહેનતનું પરિણામ ગણાવે છે. તાજેતરમાં મુંબઇમાં યોજાયેલા JIO MAMI મુંબઇ ફિલ્મ ફેસ્ટીવલમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકાએ બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરના સવાલના જવાબમાં પોતાની 21 વર્ષની ફિલ્મી સફર વિશે વાત કરતી વખતે નિવેદન…
- આમચી મુંબઈ
દિવાળી નજીક આવતી હોવાના કારણે ફ્લાઇટોના ભાડાં અને મુસાફરોની સંખ્યા બંને વધ્યા…
મુંબઇ: દિવાળી નજીક આવી રહી છે ત્યારે આ વર્ષે છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોની ફ્લાઈટ્સમાં ઘણા મોટા પ્રમાણમાં વધારો થયો છે. મુંબઈથી ફ્લાઇટ્સની વધારે અવર જવર ઘરાવતા ટોચનાં બે શહેરો રાંચી અને રાયપુર છે, જ્યાં ઑક્ટોબર સુધી રિર્ટન ભાડું રૂ.…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયાને વધુ એક ઝટકોઃ આ દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી સ્વદેશ પરત ફર્યો
ઓસ્ટ્રેલિયા તેની આગામી મેચ શનિવારે ઈંગ્લેન્ડ સામે રમવાનું છે ત્યારે એ પહેલા પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયનને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શ અંગત કારણોસર સ્વદેશ પરત ફર્યો છે. આ સ્થિતિમાં તે ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભાગ નહીં લે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ…
- શેર બજાર
પોવેલનો ભય ઘટતા શેરબજારમાં ઉછાળો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારે હમાસ યુદ્ધની ચિંતા બાજુએ મૂકીને અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલના ડૉવિશ સ્ટાન્સને વધાવતા આજે ઉછાળાની ચાલ બતાવી છે.બે દિવસના ઘટાડા પછી ગુરુવારે શરૂઆતના કામકાજમાં ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં લગભગ એક ટકા સુધીનો ઉછાળો બતાવ્યો હતો. યુએસ…
- આમચી મુંબઈ
પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા કોઈ પગલાં ન લેવા બદલ સરકારને ફટકાર
મુંબઇઃ બોમ્બે હાઈકોર્ટે પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા કોઈ પગલાં ન લેવા બદલ સરકારને ફટકાર લગાવી છે. બોમ્બે હાઈકોર્ટે મુંબઇમાં ખરાબ હવાની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી છે.કોર્ટે કહ્યું કે મુંબઈની હવા સતત પ્રદૂષિત થઈ રહી છે. મુંબઈનો કોઈ ભાગ એવો…
- ઇન્ટરનેશનલ
‘AI જોખમી સાબિત થઇ શકે છે’ ભારત-યુરોપિયન યુનિયન સહિત 27 દેશોની સહમતી
લંડનઃ ભારત અને યુરોપિયન યુનિયન સહિત 27 અન્ય દેશોએ ઇંગ્લેન્ડમાં એક બેઠકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા જોખમોનું મૂલ્યાંકન કરવા સાથે મળીને કામ કરવાની પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કર્યા હતા.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડા પ્રધાન ઋષિ સુનકના કાર્યાલયના સત્તાવાર પૃષ્ઠે જણાવ્યું…