- વેપાર
રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૧૩નો ધીમો સુધારો, ચાંદી રૂ. ૭૭૪ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ઑક્ટોબર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારો સોનામાં નવી ખરીદીથી દૂર રહેતાં હાજર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ…
- સ્પોર્ટસ
સ્ટેડિયમમાં એવું શું થયું કે ચાહકો કોહલી, કોહલી કરવા લાગ્યા
બોલો, કોહલીના દિવાનાએ ગઈકાલે બિરયાની માટે રાખી હતી આ ઓફરમુંબઈઃ કિંગ કોહલીના નામથી જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટરે ગઈકાલે શ્રી લંકા સામે સદી ચૂકી ગયો, જેમાં સચિનની સદીની બરોબરી કરી શક્યો નહીં, તેનાથી ચાહકો નિરાશ થયા હતા, પરંતુ કોહલી…
- આમચી મુંબઈ
બાળકના બાયોલોજીકલ પિતા સામે ‘અપહરણ’નો ગુનો નોંધી ન શકાય: બોમ્બે હાઇકોર્ટ
મુંબઈ : માતાની કસ્ટડી હેઠળ રહેલા પુત્રને જો પિતા લઇ જાય તો તે ‘અપહરણ’ નથી, તેવો બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે કોર્ટમાં ચુકાદો આપ્યો છે.બાળકના સગા પિતા પણ તેની સગી માતાની જેમ જ બાળકના ‘કુદરતી અને કાયદેસર વાલી’ ગણાય. આથી તેમની…
- મનોરંજન
પોતાની જ બર્થડે પાર્ટીમાં સાઈડલાઈન થયો કિંગખાન, આ ખાસ વ્યક્તિએ ચોરી લાઈમલાઈટ…
ગઈકાલે પોતાનો 58મો જન્મદિવસ મનાવનારા કિંગખાનની પાર્ટીમાંથી એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર પ્રમાણે દરેક પાર્ટીની જાન અને શાન બની જતો શાહરૂખ ખાન પોતાની જ પાર્ટીમાં થોડો સાઈડલાઈન થઈ ગયેલો અને તેની બર્થડે પાર્ટીમાં કોઈ બીજી…
- ઇન્ટરનેશનલ
તો શું હિઝબુલ્લાહ યુદ્ધમાં હમાસને ખુલ્લેઆમ સમર્થન આપશે?
લેબનોનઃ હમાસ સામે ઈઝરાયેલનું યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલની સેનાનો દાવો છે કે તેઓ ગાઝા શહેરના દરવાજે પહોંચી ગયા છે, એટલે કે તેઓ હવે હમાસના ગઢ પર હુમલો કરવાની તૈયારીમાં છે. ઇઝરાયલના ગ્રાઉન્ડ આક્રમણ વચ્ચે હમાસના નેતાઓમાં પણ ગભરાટ છે. તેઓ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના આ શહેરે પ્રદૂષણના મામલે દિલ્હીને પણ પાછળ છોડ્યુ
ઇસ્લામાબાદઃ વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. દિલ્હીના લોકોને ઝેરી હવામાં ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી છે. સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. દિલ્હી ઉપરાંત મુંબઇ અને અન્ય સહેરોમાં પણ વાયુ પ્રદૂષણ માઝા મૂકી…
- મનોરંજન
‘સાપ, ઝેર, ધરપકડ બધી ખોટી વાત, હું પોલીસને સહકાર આપીશ…’
નવી દિલ્હીઃ નોઈડામાં વિદેશી યુવતીઓ અને ઝેરી સાપને સંડોવતા રેવ પાર્ટી કેસમાં ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. તેના માથે ધરપકડનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. એવા સમયે તેણે સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે. X…
- આમચી મુંબઈ
આવતીકાલથી માથેરાનની રાણી નેરલ અને માથેરાન વચ્ચે ધબકતી
મુંબઈ: મુંબઈ નજીકના જાણીતા હિલ સ્ટેશન માથેરાનના સમગ્ર સેકશન (નેરલ અને માથેરાન)માં ટોય ટ્રેન ચાલુ કરવામાં આવશે, જેનાથી દિવાળીના તહેવારોમાં પર્યટકો માથેરાન હિલ સ્ટેશનની વધુ મજા માણી શકશે. ચોમાસાના દિવસોમાં નેરલથી માથેરાન વચ્ચે ટ્રેન (ટોય ટ્રેન યા રાણી) સેવા બંધ…
- નેશનલ
રાઘવ ચડ્ઢાને સુપ્રીમની ટકોર: જગદીપ ધનખડની માફી માગી વિવાદ ખતમ કરો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાના સસ્પેન્શન કેસમાં હસ્તક્ષેપ કરતા સુપ્રીમ કોર્ટે રાઘવ ચડ્ઢાને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી તેમની બિનશરતી માફી માંગી લેવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે અધ્યક્ષ જગદીપ…
- નેશનલ
ટીડીપીએ તેલંગાણામાં આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો
હૈદરાબાદઃ તેલુગુ દેશમ પાર્ટીએ તેલંગાણામાં આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં રાજકીય પક્ષો ટીડીપી સુપ્રીમો એન. ચંદ્રબાબુ નાયડુની પ્રશંસા કરીને પક્ષના સમર્થકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાયડુ કૌશલ્ય વિકાસ નિગમના ભંડોળના કથિત દુરુપયોગના કેસમાં 53 દિવસ…