- સ્પોર્ટસ
IND VS SA: શેનો ડરાવે છે કેપ્ટન રોહિત શર્માને? આવી હશે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11…
કોલકતા: World Cup 2023માં ટીમ ઈન્ડિયા સતત 7 મેચ જીતીને વર્લ્ડકપની સેમીફાઈનલમાં તો પહોંચી ગઈ છે પણ ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માને એક વાતનો ડર સતાવી રહ્યો છે. જેના વિશે આપણે અહીં વાત કરીશું.આજે કોલકતામાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે…
- નેશનલ
હવે જામીન પર છૂટેલા આતંકવાદીઓના પગમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવશે
જમ્મુ-કાશ્મીરઃ હવે ખતરનાક આતંકીઓને જામીન પર મુક્ત કર્યા બાદ પોલીસે તેમના પર નજર રાખવા માટે કોઈ ઝંઝટ નહીં કરવી પડે. આવા કેદીઓ પર નજર રાખવા માટે પોલીસે હવે GPS ટ્રેકર (એન્કલેટ)નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ ટ્રેકર જામીન પર…
- નેશનલ
આંખોમાં બળતરા, ગળામાં ખરાશ
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારની ઝેરી હવાએ અસ્થમા અને શ્વાસના દર્દીઓનું ટેન્શન વધારી દીધું છે. લોકો આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ અનુભવી રહ્યા છે. દિવાળી પહેલા જ દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી…
- નેશનલ
રાજસ્થાનમાં કોંગ્રેસે મધરાતે જાહેર કરી છઠ્ઠી યાદી…
જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે 4 નવેમ્બરની મધરાતે ઉમેદવારોની 6ઠ્ઠી યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે સાંગરિયાથી અભિમન્યુ પુનિયા, ભદ્રાથી અજીત બેનીવાલ, ડુંગરગઢથી મંગલારામ ગોદરા, પિલાનીથી પીતરામ કાલા, દાંતા રામગઢથી વીરેન્દ્ર સિંહ, શાહપુરાથી મનીષ યાદવ, ચોમુથી ડો.શિખા…
- નેશનલ
બેડરૂમમાં લટકતી મળી પ્રખ્યાત ફૂડ વ્લોગરની ડેડ બોડી, પોલીસે શંકાસ્પદ મૃત્યુની તપાસ શરૂ કરી
થિરુવનંથપુરમઃકેરળના પ્રખ્યાત ફૂડ વ્લોગર રાહુલ એન કુટ્ટીએ શુક્રવારે કથિત રીતે આત્મહત્યા કરી હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, 33 વર્ષીય વ્લોગર તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. કોચી પોલીસે જણાવ્યું હતું કે તેના માતા-પિતા અને મિત્રોએ તેને તેના બેડરૂમમાં લટકતો…
- ઇન્ટરનેશનલ
નેપાળ જાજરકોટમાં લોકો એટલા ડરી ગયા છે કે…
ગઈકાલે ચાર નવેમ્બરના રોજ નેપાળના જાજરકોટમાં ભૂકંપના કારણે ભારે તારાજી સર્જી છે. જેમાં ઘણા મકાનો ધરાશાઈ થઈ ગયા અને ભૂકંપના કારણે ઘણા લોકોના જીવ ગયા તો હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ત્યારે લોકો એ હદે ડરી ગયા છે કે…
- ઇન્ટરનેશનલ
ગાઝા પર ઇઝરાયલના હવાઈ હુમલા બાદ 60થી વધુ બંધકો ગુમ…
ગાઝા પટ્ટી પર ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઇઝરાયલની સેના હમાસના સ્થાનો પર સતત જમીની હુમલા કરી રહી છે. આ હુમલાઓ વચ્ચે પેલેસ્ટિનિયન જૂથે હમાસને જણાવ્યું હતું કે ગાઝા પર ઇઝરાયલના હવાઈ હુમલાને કારણે 60 થી વધુ બંધકો…
- આમચી મુંબઈ
મધ્ય રેલવે બાદ પશ્ચિમ રેલવેએ પણ પ્રવાસીઓને સુવિધા માટે લીધો આ નિર્ણય…
મૂંબઈમાં એસી લોકલ ટ્રેનોમાં વધતી મુસાફરીને લીધે પશ્ચિમ રેલ્વે દ્વારા આ ૬ નવેમ્બરથી મુંબઈ ઉપનગરીય વિભાગોમાં એસી લોકલ ટ્રેનોમાં સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે લાઇન પર ૧૭ નવી એસી ટ્રેનો શરૂ કર્યા બાદ કુલ ટ્રેનોની સંકયા…
- મનોરંજન
JIO MAMI મુંબઇ ફેસ્ટીવલ-2023નું રંગેચંગે સમાપન: આ ફિલ્મોએ જીત્યા એવોર્ડ
સાર્વનિક કૌરની ‘અગેઇન્સ્ટ ધ ટાઇડ’, દિવા શાહની ‘બહાદુર- ધ બ્રેવ’ અને કનુ બ્હેલની ‘આગ્રા’એ JIO MAMI મુંબઇ ફેસ્ટીવલ-2023માં મોટાપાયે એવોર્ડઝ જીત્યા હતા.આશરે 3 વર્ષ બાદ 27 ઓક્ટોબરના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે શરૂ થયેલા આ 10 દિવસના ફિલ્મ…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે આવ્યા Good News, પ્રવાસ બનશે આરામદાયક…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવે પર પ્રવાસ કરનારા પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બને એવા મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. મધ્ય રેલવે દ્વારા એસી લોકલ ટ્રેનની સર્વિસમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારથી મધ્ય રેલવે દ્વારા વધુ 10 એસી લોકલ દોડાવવાની…