- ઇન્ટરનેશનલ
હવે શ્વાનો બનશે હમાસનો કાળ
તેલ અવીવઃ ઇઝરાયલ-હમાસ સંઘર્ષ પૂરા થવાના કોઇ લક્ષણો દેખાતા નથી. દિવસે દિવસે બંને વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનતો જઇ રહ્યો છે. હવે ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ (IDF)એ તેના કેનાઇન યુનિટ ઓકેટ્ઝને હમાસ આતંકવાદીઓ સામે મેદાનમાં ઉતાર્યા છે. આ IDF યુનિટમાં સામેલ…
- સ્પોર્ટસ
IND VS SA: ભારતે ટોસ જીતીને લીધો આ નિર્ણય, સૌની નજર બર્થ-ડે બોય પર રહેશે, કારણ આ રહેશે
કોલકતા: વન-ડે વર્લ્ડ કપ 2023ની 37 મેચ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે છે. આજે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં મેચ પહેલા બંને દેશના કેપ્ટનની વચ્ચે ટોસ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતે ટોસ જીતી બેટિંગ લેવાનો…
- નેશનલ
આજે બાબા કેદારનાથના શરણે પહોંચશે રાહુલ ગાંધી
દહેરાદૂન: વિધાનસભા ચૂંટણીના વ્યસ્ત પ્રચાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી તેમનો ત્રણ દિવસીય કેદારનાથ પ્રવાસ શરૂ કરશે. રાહુલ ગાંધી અહીં બે દિવસ રોકાશે. આ રાહુલ ગાંધીની અંગત યાત્રા છે. રાહુલ ગાંધી બપોરે 12:15 વાગ્યે દિલ્હીથી દેહરાદૂન જોલી ગ્રાન્ટ એરપોર્ટ…
- નેશનલ
સેનામાં તમામ મહિલા માટે સમાન રજાની જોગવાઈ
નવી દિલ્હીઃ સશસ્ત્ર દળોમાં તૈનાત મહિલાઓની રજા અંગે સંરક્ષણ મંત્રાલય તરફથી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તમાં મહિલાઓની રજાઓને લઈને એક નિયમ બનાવવામાં આવ્યો છે. નિયમોમાં કહેવામાં આવ્યું છે કે આર્મીમાં તમામ મહિલાઓ માટે સમાન રજાની જોગવાઈ હશે, પછી…
જો બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડે તો પુતિન…
બાબ વેંગા ભવિષ્યવાણીઓ કરવા માટે એક જાણીતું નામ છે. તેમને 2024 માટે ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી છે કે તેની પર વિશ્ર્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ તે સાચી પડશે કે કેમ તે તો સમય જ બતાવશે તો ચાલો તમને આજે જણાવું…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના જજોને આ શબ્દોનું સંબોધન ગમતું નથી….
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.એસ.નરસિંહને ગઇકાલે કોર્ટમાં માય લોર્ડ કે યોર લોર્ડશીપ તરીકે સંબોધવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું હતું કે માય લોર્ડની જગ્યાએ ‘સર’ શબ્દનો ઉપયોગ કરી શકાય છે. આ પહેલા પણ ઘણા ન્યાયાધીશો માય…
- ઇન્ટરનેશનલ
અહી લોકો જીવવા માટે રોજ ફક્ત બે બ્રેડના ટુકડા ખાય છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલની સેનાએ ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરીને આખા શહેરને સ્મશાનમાં ફેરવી દીધું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 9 હજાર પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. આ યુદ્ધના કારણે ગાઝાના…
- નેશનલ
પંજાબમાં માર્ગ અકસ્માતમાં વરરાજા સહીત ચારનાં મોત
મોગાઃ પંજાબના મોગામાં અજીતવાલ નગર પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. ફાઝિલ્કાના ગામ ફૌજાથી લુધિયાણાના બદ્દોવાલ જઈ રહેલી વરરાજાની કાર રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં વરરાજા સુખવિંદર સિંહ સહિત ચારના મોત થયા હતા. જેમાંથી બેના ઘટનાસ્થળે…
- ઇન્ટરનેશનલ
ભારતીય હાઈ કમિશનરે કેનેડાને કહ્યું કે નક્કર પુરાવા હોય તો જ….
કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કેનેડાએ હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકાર પર કરેલા આરોપોના પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. અને કહ્યું હતું કે પુરાવા ક્યાં છે? તમારી તપાસ ક્યાં સુધી પહોંચી કોઇ નક્કર પુરાવા હોય તો…
- નેશનલ
I.N.D.I.A ગઠબંધનમાં ગઠબંધન જેવું કંઇ છે જ નહિ…
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને હરાવવાનું લક્ષ્ય રાખતા I.N.D.I.A ગઠબંધન વચ્ચે રોજ કંઈને કંઈ ઉધામા થઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ગઠબંધનના નેતાઓ એકબીજાથી જુદો જુદો રાગ જ આલાપે છે. I.N.D.I.A ગઠબંધનમાં જોડાયેલા સીપીએમના જનરલ…