- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં ખાઓ મશરૂમ
મશરૂમ આજકાલ માર્કેટમાં ખૂબ મળી રહ્યા છે. મશરૂમ એક શાકભાજીનો જ પ્રકાર છે, પણ મશરૂમ વિશે લોકોના મનમાં અનેક ગેરસમજો ફેલાયેલી છે. કેટલાક લોકો કહે છે કે તે નોન વેજ ગણાય. તો વળી કેટલાક લોકો કહે છે કે તે આપણા…
- નેશનલ
મધ્યપ્રદેશનો દારૂ બન્યો હેરિટેજ
લિકર તાજ અને મેરિયોટ જેવી હોટેલો પણ મળશે આ દારૂ ઘણા વિસ્તારોમાં ખાવાની વસ્તુઓ ફેમસ હોય છે. જેમકે ગોવાની ફેની અને કેરળની તાડી અને તે જ રીતે હવે મધ્યપ્રદેશનો પરંપરાગત મહુઆ દારૂ પણ ફેમસ થયો છે. જેની પણ ખૂબ ચર્ચા…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ ગાઝા પટ્ટીને બે ભાગમાં વહેંચી દીધી, પરમાણુ હુમલાની હિમાયત કરનાર પ્રધાન સસ્પેન્ડ
હમાસના આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં તબાહી મચાવી રહ્યું છે. ઈઝરાયલી સેનાએ રવિવારે દાવો કર્યો હતો કે તેમણે ગાઝા પટ્ટીને બે વિસ્તારમાં વહેંચી દીધો છો એટલે કે એક ઉત્તર અને દક્ષિણ ગાઝા પટ્ટી વચ્ચે હાલમાં તમામ સંપર્ક તૂતી ગયો…
- નેશનલ
દિલ્હી NCRમાં AQI હજુ પણ 450ને પાર
નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ગંભીર હોવાનું નોંધવામાં આવ્યું છે અને તેનો ઉલ્લેખ દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગની એડવાઈઝરીમાં કરવામાં આવ્યો છે. CPCB અનુસાર દિલ્હીમાં AQIનું સ્તર ગંભીર શ્રેણીમાં છે અને મોટાભાગના વિસ્તારોમાં તે 450 થી વધુ છે.દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણે…
- નેશનલ
ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી ગતિથી પ્રભાવિત થયું યુએઇ
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તમામ વૈશ્વિક એજન્સીઓની સાથે મોટા દેશોએ પણ ભારતના વખાણ કર્યા છે. તેમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)નો પણ સમાવેશ થાય છે, જે ભારતમાં મોટા રોકાણની યોજના બનાવી રહ્યું છે. આ કોઈ નાનું રોકાણ નહીં,…
- નેશનલ
Air Indiaએ 30 નવેમ્બર સુધી તેલ અવીવની ફ્લાઇટ્સ સ્થગિત કરી
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એરલાઈન એર ઈન્ડિયાએ ભારતથી તેલ અવીવની તેની નિર્ધારિત ફ્લાઈટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. કંપનીએ 7 ઑક્ટોબરથી તેલ અવીવ, ઇઝરાયલથી અથવા ત્યાંથી ફ્લાઇટ્સનું સંચાલન કર્યું નથી…
- નેશનલ
હિઝબુત તહરિર ભારતને ઇસ્લામિક દેશ બનાવવા માંગતો હતો,NIAએ સમગ્ર ષડયંત્રનો ખુલાસો કર્યો
નવી દિલ્હી: આતંકવાદી સંગઠન હિઝબુત તહરિર (HuT) સાથે જોડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ચાર્જશીટ દાખલ કરી છે. NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે HuTના સભ્યો મધ્યપ્રદેશમાં ગુપ્ત રીતે લોકોને તેમની સંસ્થામાં ભરતી કરી રહ્યા હતા…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં આજે આ મહત્વના કેસોની સુનાવણી થશે…
નવી દિલ્હી: સોમવાર એટલે કે આજે 6 નવેમ્બરના દિવસ સુપ્રીમ કોર્ટમાં માટે અને પ્રજા માટે ખુબજ મહત્વનો દિવસ બની રહેશે. કારણકે આજે સુપ્રીમ કોર્ટમાં ઘણા મહત્વના કેસોની સુનાવણી થવાની છે. જેમાં બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ,…
- રાશિફળ
આજનું રાશિફળ (06-11-23): વૃષભ, સિંહ અને ધન સહિત પાંચ રાશિના લોકો માટે દિવસ રહેશે એકદમ ખાસ…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમે આવક વધારવા માટે પ્રયાસો કરશો અને એમાં તમને ચોક્કસ સફળતા મળશે. મિત્ર સાથે આજે કોઈ મુદ્દે ચડભડ થઈ શકે છે. આજે તમે બિઝનેસ ડીલને ફાઈનલ સ્વરૂપ આપશો અને…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ભારતીયોને ચંદ્ર પર મોકલવા માટે ઈસરોએ કયા પડકારોનો સામનો કરવો પડશે?
ઈસરોને પીએમ મોદીએ ચંદ્ર પર માનવ મોકલવાના અભિયાન માટે વર્ષ 2040 સુધીની ડેડલાઈન આપી છે. આ કાર્ય ISRO માટે અસંભવ તો નથી, પરંતુ આ કાર્યમાં અનેક પડકારો આવશે, ગગનયાન મિશનની સફળતા સુનિશ્ચિત કરવાની સાથે અનેક અવનવી વિકસિત ટેકનોલોજીના ઉપયોગ પર…