- નેશનલ
Big Breaking: બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી હતી. સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સને લઈ કરી હતી. 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. જો તેમાં સ્ટાન્ડર્ડ…
- સ્પોર્ટસ
હર્ષિત રાણાના નામે થઈ બબાલ…બ્રિટિશ કેપ્ટન બટલરે કહ્યું, તેને કેમ રમાડ્યો?
પુણે: સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટીમે ગઈ કાલે અહીં ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટી-20માં વિજય મેળવીને સિરીઝની ટ્રોફી પર અત્યારથી જ 3-1થી કબજો કરી લીધો હતો, પરંતુ ઈજા પામેલા ઑલરાઉન્ડર શિવમ દુબેના સ્થાને ભારતે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને રમાડ્યો એ સામે…
- નેશનલ
Breaking News: આગામી સપ્તાહે આવશે Income Tax બિલ
દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણા પ્રધાન સતત આઠમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણા પ્રધાને કહ્યું, આગામી સપ્તાહે નવું ઈન્કમ ટેક્સ બિલ આવશે. #UnionBudget2025 | "I propose to introduce…
- નેશનલ
Budget 2025: ખેડૂતો માટે નવી યોજનાની થઈ જાહેરાત, કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવામાં આવી
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી રહ્યા છે. નાણા પ્રધાન સતત આઠમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરવામાં…
- નેશનલ
રેલવે મુસાફરોને વધુ એક સુવિધા આપી રેલવેએ, હવે…..
મુંબઇઃ રેલવે હાઇટેક સુવિધાઓ દ્વારા સામાન્ય મુસાફરોની મુસાફરીને સરળ બનાવી રહી છે. હવે પશ્ચિમ રેલવેએ લાંબા અંતરની ટ્રેનોના મુસાફરોની સુવિધા માટે નવું પગલું ભર્યું છે. મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસ સહિત કેટલાક મહત્વના રેલવે સ્ટેશનો પર હમાલોના ભાડા હવે ડિજિટલ ડિસપ્લે બૉર્ડ…
- સ્પેશિયલ ફિચર્સ
નિર્મલા સિતારમનની આજની સાડી તેમને કોણે ભેટમાં આપી છે, જાણો છો?
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન બજેટના દિવસે જે સાડી પહેરે તે પણ સમાચારોમાં ચમકે છે. આજે સિતારામન સંસદભવન આવી ચૂક્યા છે અને તેમની સાડીનો રંગ અને વિશેષતાઓ ચમકી રહી છે ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે આ…
- આપણું ગુજરાત
PMJAYમાંથી વધુ 15 હૉસ્પિટલ કરવામાં આવી સસ્પેન્ડ, જૂઓ લિસ્ટ
અમદાવાદઃ ખ્યાતિ કાંડ પછી પીએમજેએવાય યોજનાનો ખોટી રીતે લાભ લેતી હૉસ્પિટલો સામે સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવામાં નિયમોની ઐસી તૈસી કરતી 15થી વધારે હૉસ્પિટલને સસ્પેન્ડ કરરવામાં આવી છે. ખ્યાતિકાંડ બાદ અત્યાર સુધીમાં 22 જેટલી…
- Uncategorized
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા, બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ
નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2025-26નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 11 કલાકે સંસદમાં બજેટ રજૂ કરશે. આમ આદમીથી લઈ કોર્પોરેટ વર્લ્ડ બજેટની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચી…
- નેશનલ
બજેટ પહેલા સરકારે આપી રાહત, LPGના ભાવમાં થયો ઘટાડો
નવી દિલ્હીઃ બજેટ પહેલા સરકારે લોકોને થોડી રાહત આપી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 kgના કોમર્શિયલ LPGસિલિન્ડરના ભાવમાં સાત રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જોકે, ઘરમાં વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. ઇન્ડિયન ઓઇલ…