- નેશનલ
દરેક વ્યક્તિ જાતીય સતામણીથી પરેશાન છે, આવું કેમ બોલ્યા સુપ્રીમ કોર્ટના જજ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગૌહાટી હાઈ કોર્ટના આદેશને ખોટો જાહેર કરી ફગાવી દીધો હતો. જેમાં એક મહિલા દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના આરોપના કેસમાં ભૂતપૂર્વ સર્વિસ સિલેકશન બોર્ડના કર્મચારીનું 50 ટકા પેન્શન રોકવાનો જે આદેશ હતો તે રદ કરીને તેમને…
- ઇન્ટરનેશનલ
અમારા બંધકોને છોડવામાં નહિ આવે ત્યાં સુધી ગઝામાં કોઈ સુવિધા કે યુદ્ધ વિરામ નહિ…
તેલ અવીવ: વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ફરી એકવાર હમાસ સાથે ચાલતા યુદ્ધ વિશે એજ વાત કહી હતી તેમને જણાવ્યું હતું કે ગાઝાને કોઈ સુવિધા પૂરી પાડવામાં આવશે નહીં અને હમાસ જ્યાં સુધી અમારા બંધક બનાવેલા ઇઝરાયલીઓને મુક્ત નહીં કરે ત્યાં…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપની મેચમાં અફઘાનિસ્તાનના આ બેટરે રચ્યો ઈતિહાસ
મુંબઇઃ અહીંના વાનખેડે ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાને પચાસ ઓવરમાં પાંચ વિકેટે 291 રનનો સ્કોર કર્યો હતો, જેમાં અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને 143 બોલમાં 129 રનની અણનમ ઇનિંગ રમી હતી.ઝદરાને આઠ ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે…
- આમચી મુંબઈ
મરાઠા સમાજના 21 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ: વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સપનું થશે સાકાર
મુંબઇ: મરાઠા સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ મંજૂર કરવાનો નિર્ણય પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત 21 વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવ ગાયક્વાડ સારથી શિષ્યવૃત્તિ હેઠળ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદ કરવામાં આવશે. આ સ્કોલરશીપ કેટલીક…
- વેપાર
ડૉલર મજબૂત થતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૨૮૧નો અને ચાંદીમાં રૂ. ૭૫૧નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો અને અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ સહિત અધિકારીઓની વ્યાજદર અંગેની સ્પષ્ટતાના અણસારો વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ૦.૫ ટકા ઘટીને બે સપ્તાહની…
- નેશનલ
હવે અલીગઢનું નામ બદલાયું
અલીગઢ (ઉત્તર પ્રદેશ)ઃ ઉત્તર પ્રદેશના અલીગઢનું નામ હવે બદલવામાં આવશે. ટૂંક સમયમાં તેને હરિગઢના નવા નામથી ઓળખવામાં આવશે. અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. હવે આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે આશા વ્યક્ત કરી…
- નેશનલ
પેટ્રોલ છાંટીને પતિને સળગાવી દેવાના કિસ્સામાં પત્નીને કોર્ટે ફટકારી આ સજા
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે એક મહિલાને તેના પતિને સળગાવી દેવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ એડવોકેટે જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લાના કુળ ફતેહગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના વિચેતા ગામની છે, 2019માં…
- ઇન્ટરનેશનલ
અચાનક એવું તે શું થઇ ગયું કે ઇઝરાયલને એક લાખ ભારતીય કામદારોની જરૂર પડી?
તેલ અવીવઃ ગાઝામાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી ગાઝા એક યુદ્ધક્ષેત્ર બની ગયું છે. હમાસના હુમલા…
- નેશનલ
રામચરિતમાનસના શ્ર્લોકોને યોગ્ય રીતે સમજવા ખૂબજ જરૂરી, હાઈ કોર્ટે અરજીને ફગાવી દેતા આપી સલાહ.
લખનઉ: રામચરિતમાનસના અપમાનના મામલામાં પ્રતાપગઢમાં કેસ નોંધાયો હતો. તે કેસને રદ કરવાની ચાર્જશીટ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ અલાહાબાદ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને અલહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેંચે ફગાવી દેતો આદેશ હાઈ કોર્ટની વેબસાઈટ પર અપલોડ…