- નેશનલ
નિષ્ઠુર માતા-પિતાઃ 5 દિવસની માસૂમ બાળકી પર પણ દયા ન આવી
ચંડીગઢ: એમ કહેવાય છે કે છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ના થાય, પણ ચંડીગઢમાંથી એક એવા નિષઅઠુર માતા-પિતાનો કિસ્સો જાણવા મળ્યો છે, જેણે માનવતાને શર્મસાર કરી નાખી છે. નિષ્ઠુર માતા-પિતાએ તેમની 5 દિવસની માસૂમ બાળકીને ટુવાલમાં લપેટીને સેક્ટર-16ની જનરલ…
- નેશનલ
ભારે હંગામા બાદ વસ્તી નિયંત્રણના નિવેદન પર નીતીશ કુમારનો યુ ટર્ન
પટણાઃ હાલમાં બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બિહાર વિધાનસભા અને વિધાન પરિષદમાં મહિલા શિક્ષણના ફાયદા સમજાવતી વખતે મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વસ્તી નિયંત્રણ પર આપેલા નિવેદન માટે વિધાનસભામાં માફી માંગી છે.બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે મંગળવારે…
- નેશનલ
રસી લીધી હોવા છતાં કોરોનાના આ વોરિયન્ટથી બચવું મુશ્કેલ
2020ની શરૂઆતમા આવેલા કોરોના વાઇરસે આખી દુનિયાને એકદમ જ સ્ટોપ કરી દીધી હતી ભાગ્યો જ કોઈ પરિવાર હશે જે કોરોનાથી બચી શક્યો હશે. કોરોનામાં ઘણા લોકોએ પોતાના સ્વજનોને પણ ગુમાવ્યા હતા. જો કે આદ સુધીમાં એવું જ કહેવામાં આવી રહ્યું…
- નેશનલ
વિધાનસભામાં નીતીશ કુમારની ‘ડર્ટી કમેન્ટ’થી મચ્યો હોબાળો
પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મંગળવારે વિધાનસભામાં મર્યાદાની તમામ હદો વટાવી દીધી હતી અને એવું નિવેદન આપ્યું જેણે સમગ્ર રાજ્યને શરમમાં મૂકી દીધું હતું. તેમણે જે પ્રકારે અશ્લીલ નિવેદન આપ્યું છે એનાથી લોકો ખૂબ જ નારાજ છે અને સોશિયલ…
- નેશનલ
ઇડીએ TMC નેતા અભિષેક બેનર્જીને ફરી પાઠવ્યા સમન્સ….
કોલકાતા: મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફરી એકવાર તેમને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. ગુરુવારે એટલે કે આવતીકાલે નવ નવેમ્બરના રોજ તેમની પૂછપરછ કરવામાં…
- નેશનલ
તો શું આપણે દિવાળી પર ફટાકડા નહીં ફોડી શકીએ?
નવી દિલ્હીઃ દિવાળી પર ફટાકડા ફોડવાનો ઘણો ટ્રેન્ડ છે. દિવાળીનો તહેવાર હમણાં જ શરૂ થયો છે. વધતા પ્રદૂષણના મામલાની અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના કેસ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રદૂષણ અટકાવવાનું કામ માત્ર કોર્ટનું નથી, દરેકની…
- નેશનલ
2016ની નોટબંધીથી લઈને આ વર્ષે 2000 રૂપિયાની નાબૂદી સુધી
નવી દિલ્હીઃ 8 નવેમ્બર 2016નો એ દિવસ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગ્યે દૂરદર્શન પર આવ્યા અને જાહેરાત કરી કે મધ્યરાત્રિ એટલે કે 12 વાગ્યાથી દેશમાં રૂ. 500 અને રૂ. 1000ની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને…
- નેશનલ
દરેક વ્યક્તિ જાતીય સતામણીથી પરેશાન છે, આવું કેમ બોલ્યા સુપ્રીમ કોર્ટના જજ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગૌહાટી હાઈ કોર્ટના આદેશને ખોટો જાહેર કરી ફગાવી દીધો હતો. જેમાં એક મહિલા દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના આરોપના કેસમાં ભૂતપૂર્વ સર્વિસ સિલેકશન બોર્ડના કર્મચારીનું 50 ટકા પેન્શન રોકવાનો જે આદેશ હતો તે રદ કરીને તેમને…
- ઇન્ટરનેશનલ
અમારા બંધકોને છોડવામાં નહિ આવે ત્યાં સુધી ગઝામાં કોઈ સુવિધા કે યુદ્ધ વિરામ નહિ…
તેલ અવીવ: વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ફરી એકવાર હમાસ સાથે ચાલતા યુદ્ધ વિશે એજ વાત કહી હતી તેમને જણાવ્યું હતું કે ગાઝાને કોઈ સુવિધા પૂરી પાડવામાં આવશે નહીં અને હમાસ જ્યાં સુધી અમારા બંધક બનાવેલા ઇઝરાયલીઓને મુક્ત નહીં કરે ત્યાં…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપની મેચમાં અફઘાનિસ્તાનના આ બેટરે રચ્યો ઈતિહાસ
મુંબઇઃ અહીંના વાનખેડે ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાને પચાસ ઓવરમાં પાંચ વિકેટે 291 રનનો સ્કોર કર્યો હતો, જેમાં અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને 143 બોલમાં 129 રનની અણનમ ઇનિંગ રમી હતી.ઝદરાને આઠ ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે…