- નેશનલ
બોલો! ના ગાડી…ના ઘોડા… પણ માત્ર 50 લાખનું ઘર છે વસુંધરા રાજેના નામે: 18 કિલોના ઘરેણા પણ છે માલિકીના
જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની ઉમેદવારીની સમય મર્યાદા પૂરી થઇ ગઇ છે. ઘણાં મોટા ચહેરા આ વખતે મેદાનમાં છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતથી માંડીને પૂર્વ મૂખ્ય પ્રધાન વસુંધરા રાજે સુધી બધા મોટા નેતાઓ પોતાના મતદારસંઘમાંથી લડી રહ્યાં છે. વસુંધરા રાજેએ પોતાની…
- નેશનલ
પ્રદૂષણને પગલે દિલ્હીની શાળાઓમાં 19 નવેમ્બર સુધી રજાનું એલાન
નવી દિલ્હી: સતત વધતા પ્રદૂષણને પગલે અરવિંદ કેજરીવાલ સરકારે મોટું એલાન કર્યું છે. દિલ્હીમાં આવતીકાલથી એટલે કે આગામી 9થી 18 નવેમ્બર સુધી શાળામાં વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. બાળકોને સામાન્યપણે શિયાળા માટે જે ‘વિન્ટર બ્રેક’ મળતો હોય છે તે ડિસેમ્બરને…
- નેશનલ
મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ઉમા ભારતીની રિ-એન્ટ્રી: હિમાલય જવાનો પ્લાન કેન્સલ
ભોપાલ: આખરે પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતી હિમાલય જવાનો પ્લાન કેન્સલ કરી મધ્ય પ્રદેશના ચૂંટણી સગ્રામમાં પ્રચાર માટે તૈયાર થઇ ગયા છે. તેઓ ગુરુવાર 9 નવેમ્બરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ઉભા ભારતીનું ચૂંટણી પ્રચાર અભિયાન સાંચીથી શરુ થશે. ચૂંટણી પ્રચાર…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે આ દેશના રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલો
ગાઝા સિટીઃ આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયલ વચ્ચે એક મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના કાફલા પર જીવલેણ હુમલો થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. અજાણ્યા હુમલાખોરોએ રાષ્ટ્રપતિને જાનથી મારી નાખવાની કોશિશ કરી…
- સ્પોર્ટસ
આવતીકાલની મેચ પાકિસ્તાનનું ભાવિ નક્કી કરશે, જાણો કોણ કોની સામે રમશે?
નવી દિલ્લી: ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચમાં ગ્લેન મેક્સવેલની શાનદાર 201 રનની નોટઆઉટ રહીને અફઘાનિસ્તાને હરાવી વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. વર્લ્ડ કામમાં 3 ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે, જેમાં ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો…
- આમચી મુંબઈ
મુંબઇની હવામાં પ્રદૂષણ વધવા માટે આ પાંચ કારણો જવાબદાર: એક કારણ સાંભળી તમે પણ રહી જશો દંગ
મુંબઇ: દિવાળીને હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે મુંબઈ નવું જ સંકટ ઊભુ થયું છે. પ્રદૂષણનો એક્યુઆઇ 300 કરતાં વધી ગયો છે. મુંબઇમાં હવાના પ્રદૂષણનું આ સૌથી વધુ સ્તર છે. મુંબઇમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં લઇને ફટાકડા ફોડવા પર…
- આમચી મુંબઈ
તહેવારો ટાણે જ બસભાડામાં 10 ટકાનો વધારો, બજેટ બગડી જશે આમઆદમીનું….
મુંબઈઃ દિવાળીના ટાંકણે પોતાના ગામ જનારાઓની સંખ્યા વધી જાય છે, પરંતુ હવે એસટીએ એક્ઝેક્ટ્લી દિવાળીના ટાણે જ લોકોના ખિસ્સા કાપવાનું શરૂ કર્યું છે. આજથી જ એસટીની ટિકિટમાં દસ ટક્કાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. દરમિયાન પ્રાઈવેટ બસમાલિકોએ તો આ પહેલાં…
- શેર બજાર
શેરબજાર અફડાતફડી બાદ ફરી પોઝીટીવ ઝોનમાં પ્રવેશ્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજાર પ્રારંભિક સત્રમાં નેગેટિવ ઝોનમાં પ્રવેશ્યા બાદ અફડાતફડીમાંથી પસાર થઈ ફરી પોઝિટિવ ઝોનમાં પ્રવેશ્યું છે. ક્રૂડના ભાવમાં ઘટાડો થતાં બુધવારે ભારતીય શેરોમાં એનર્જી શેરોની આગેવાની હેઠળ સુધારો જોવા મળ્યો છે, જોકે તાજેતરના ઉછાળા બાદના પ્રોફીટ બુકિંગને કારણે…
- નેશનલ
આ કારણથી ઉત્તર પ્રદેશમાં સગીર વયના બે બાળકના મોત
ગાઝિયાબાદ: ભસતા કૂતરા કરડે નહિ પણ રખડતા કૂતરાથી અચૂક સતર્ક રહેવું પડે. તાજેતરમાં રખડતા શ્વાનના કરડવાથી ઉત્તર પ્રદેશમાં બે સગીર વયના બાળકના મોત થયા હતા. છે ને ચોંકાવનારી બાબત! પણ આ હકીકત રાજ્યના બે મોટા શહેરમાં બની હતી.રખડતા શ્વાન કરડવાથી…
- નેશનલ
રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી પર આજે સુનાવણી, કૂતરાનું નૂરી નામ રાખવું પડ્યું મોઘું
પ્રયાગરાજ: પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદની સુનાવણી બુધવારે એટલે કે આજે પ્રયાગરાજના વિશેષ ન્યાયાધીશ નવનીત સિંહની કોર્ટમાં થશે. આજની સુનાવણીમાં ફરિયાદી મોહમ્મદ ફરહાનનું નિવેદન વિશેષ અદાલતમાં નોંધવામાં આવશે. AIMIMના રાજ્ય પ્રવક્તા મોહમ્મદ ફરહાને…