- નેશનલ
તો શું કર્ણાટકમાં સરકાર પડી જશે?
બેંગલૂરુઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં સીએમ પદને લઈને ચાલી રહેલા સમાચારો વચ્ચે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા અને ડીકે શિવકુમારની મુલાકાતે સનસનાટી મચાવી દીધી છે. આ મીટિંગનો ફોટો સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક…
- નેશનલ
ગૌતમ ગંભીર કો ગુસ્સા ક્યોં આતા હૈ?
નવી દિલ્હીઃ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા બુધવારે ફરીથી ‘ગંભીર’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણ માટે પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાથી નીકળતો ધુમાડો જવાબદાર છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ પર ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે…
- આમચી મુંબઈ
મુંબઈમાં વાયુ પ્રદૂષણનો કહેર શરૂ
મુંબઇઃ રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે ઘણી જ ગંભીર સ્થિતિ છે ત્યારે આમામ લે દેશની આર્થિક રાજધાની પણ કંઇ પાછળ નથી. મુંબઈમાં વાયુ પ્રદૂષણ છેલ્લા કેટલાક મહિનાઓથી ભયજનક સ્તરે પહોંચી ગયું છે. વાયુ પ્રદૂષણને કારણે શ્વસન સમસ્યાથી પિડાતા લોકો માટે…
- આમચી મુંબઈ
મરાઠા અનામતનો વિરોધ કરનાર યુવાન પર છાંટ્યૂ ઓઇલ: મરાઠા કાર્યકર્તાઓની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
સોલાપૂર: રાજ્યના મરાઠી સમાજને કુણબી પ્રમાણપત્ર મળે તે માટે મનોજ જરાંગેનું આંદોલન ચાલી રહ્યું છે. સરકાર પણ મરાઠા અનામત આપવાનો પ્રયાસ કરી રહી છે. દરમીયાન આ અનામત ઓબીસીમાંથી આપવાનો વિચાર ચાલી રહ્યો હોવાથી હવે ઓબીસી સંગઠનો આક્રમક થયા છે. મરાઠાઓને…
- રાશિફળ
આજનું રાશિફળ (09-11-23): વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકોના ભૌતિક સુખ-સુવિધામાં આજે થશે વૃદ્ધિ, જોઈ લો બાકીના રાશિનો શું છે હાલ?
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સખત પરિશ્રમ કરવા માટેનો દિવસ રહેશે. આજે કોઈની વાતમાં આવ્યા વિના આગળ વધો નહીંતર ખોટે માર્ગે ચઢી જશો. બેંક, વ્યક્તિ કે કોઈ સંસ્થા પાસેથી જો ઉધાર પૈસા લેશો તો આજે એ સરળતાથી મળી…
- આમચી મુંબઈ
રાજ્યના 35 લાખ ખેડૂતો માટે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાને કરી મોટી જાહેરાત
મુંબઇ: રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અસંતુલીત વાતાવરણને કારણે ખરીફ પાક વેડફાયો છે. જેને કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું હતું, જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને મદદ મળી રહે તે માટે વિરોધી પક્ષ દ્વારા વારંવાર સરકારની ટીકા કરવામાં આવી રહી…
- સ્પોર્ટસ
બસ, ચાર વિકેટ ચાહિયે….: શમી પાછળ મૂકી દેશે શ્રીલંકાના આ ખેલાડીને…
ભારતીય ટીમના સ્ટાર પેસર મોહમ્મદ સિરાજ છેલ્લાં કેટલાક સમયથી એકદમ ફોર્મમાં છે અને તેનું આ દમદાર પર્ફોર્મન્સને કારણે સામેવાળી ટીમના બેટ્સમેનને રાતે પાણીએ રોવડાવી દીધા છે. હવે વર્લ્ડકપ-2023ની ચાર મેચમાં શમીએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે અને આ ચાર મેચમાં શમીએ…
- નેશનલ
આસામના મુખ્ય પ્રધાને ફરી આપ્યું આ નિવેદન, શું મળ્યો જવાબ જાણો?
આસામ: મુસલમાનો મુદ્દે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને આસામના જ પક્ષ AIUDFના પ્રમુખ બદરૂદ્દીન અજમલ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. સીએમ હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે તેઓ મિયા મુસ્લિમો પાસેથી વોટ મળે એવી અપેક્ષા નથી રાખતા. આ નિવેદનનો…
- નેશનલ
મલેશિયાએ ભારતના ચોખા આપવાના નિર્ણયને વધાવ્યો, પણ આ વાતને ફગાવી
નવી દિલ્હીઃ મલેશિયાના વિદેશ પ્રધાન ઝામ્બરી અબ્દુલ કાદિર ભારતના પ્રવાસે છે, ત્યારે તેમને ભારત તરફથી ચોખા આપવાના નિર્ણયને બિરદાવ્યો હતો, પરંતુ ભાગેડુ ઝાકિર નાઈકના પ્રત્યાર્પણની બાબતને ફગાવી હતી.મલેશિયાના વિદેશ પ્રધાન ઝામ્બરી અબ્દુલ કાદિર ત્રણ દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. ગઈકાલે…