- સ્પોર્ટસ
નંબર વન બન્યા પછી પણ સિરાજે આપ્યું સૌથી મોટું નિવેદન
નવી દિલ્હીઃ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ ફરી એકવાર વન-ડેમાં નંબર વન બોલર બન્યો હતો. વન-ડે વર્લ્ડ કપ 2023માં તેના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ફાસ્ટ બોલરે નંબર વન રેન્કિંગ કબજે કર્યું હતું. પરંતુ આ દરમિયાન સિરાજે કહ્યું કે નંબર વન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારની નવી નિકાસ નીતિથી લોકોને શું થશે ફાયદો, જાણો
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે નવી નિકાસ નીતિની જાહેરાત કરી છે, તેનાથી રાજ્યમાં નવા રોકાણની તકોનું નિર્માણ થવાની સાથે નવી રોજગારી ઊભી થશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં વેપાર-ધંધાને આગળ વધારવા રાજ્ય સરકારે નિકાસની નીતિને મંજૂરી આપી છે. આ યોજનાને કારણે રાજ્યમાં 25,000…
- સ્પોર્ટસ
સારા જલદીથી જ બનશે શુભમન ગિલની દુલ્હન
શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચેના સંબંધો હવે છુપ્યા છુપાઇ શકે તેમ નથી. બંનેના તમામ પ્રયાસો છતાં આ પ્રેમીપંખીડાઓની પ્રેમલીલાની બધે જ ચર્ચા થઇ રહી છે. હવે એક વિદેશી ક્રિકેટરે એવો ધડાકો કર્યો છે કે બંને જલ્દી લગ્ન કરવા માટે…
- નેશનલ
પાણીની અંદર જ્વાળામુખી ફાટવાથી બનેલું નવું આઇસલેન્ડ…
ટોક્યોઃ 30 ઓક્ટોબરના રોજ પેસિફિક મહાસાગરમાં જ્વાળામુખી ફાટવાથી એક નવો ટાપુ દરિયાની બહાર આવી ગયો હતો. વિસ્ફોટ બાદ જાપાનના ઇવો જીમા ટાપુના દરિયા કિનારે વિશાળ ખડકો જોવા મળ્યા હતા. આ અંગે જાપાની સંશોધકો એ કહ્યું હતું કે ગયા મહિને પાણીની…
- સ્પેશિયલ ફિચર્સ
ઉર્દૂમાં રામાયણનું પઠન? 30 વર્ષથી છે ભારતના આ શહેરમાં છે આવી ગજબની પરંપરા…
હેડિંગ વાંચીને જ માથું ચકરાઈ ગયું ને? પણ આ હકીકત છે. આમ પણ બિકાનેરનો ઈતિહાસ ખૂબ જ અનોખો અને સમૃદ્ધ છે. અહીંના ગંગા જમુની તહેઝીબ આખી દુનિયામાં ફેમસ છે. આ શહેરના સાંસ્કૃતિક વારસાને હજી પણ લોકોએ જાળવી રાખ્યો છે અને…
- નેશનલ
કોંગ્રેસ નેતા મધ્યપ્રદેશને અપસેટ કરીને પુત્રોને સેટ કરી રહ્યા છે: પીએમ મોદી
સતના: મધ્યપ્રદેશમાં 240 વિધાનસભા બેઠક પર 17 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. તેની પહેલા તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં તેમનો દમ બતાવી રહ્યા છે. પીએમ મોદી આજે 3 રેલી કરી રહ્યા છે. સૌથી પહેલા પીએમ મોદી સતના પહોંચ્યા છે. જ્યાં તેમણે…
- નેશનલ
બિહારમાં ધમાલ: આંગણવાડીની મહિલાઓ પર લાઠીચાર્જ
પટણા: નીતીશ કુમારે મહિલાઓ અંગે આપેલા નિવેદનનો હોબાળો તો હજુ શાંત નથી થયો ત્યાંતો એક નવી ઘટના બની જેમાં પટણામાં આંગણવાડીની મહિલાઓએ સરકારી કર્મચારી જેટલો દરજ્જો આપવાની અને પગાર વધારવાની માંગણી કરી હતી અને તમામ આંગણવાડી કર્મચારીઓ એક સ્થળે ભેગા…
- આમચી મુંબઈ
મુંબઈ રેલવેના અધિકારીઓ સીબીઆઇના સકંજામાં, આ ગુનો નોંધાયો
મુંબઇઃ દરેક સરકારી ખાતામાં ભ્રષ્ટાચાર ચાલતો જ હોય છે અને રેલવે પણ આમાંથી બાકાત નથી. રેલવેના દરેક વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચારની વિગતો છાશવારે બહાર આવતી જ હોય છે. લાંબા અંતરની ટ્રેનોમા પેન્ટ્રી કાર ચલાવતા કોન્ટ્રાક્ટરો હોય કે ટિકિટિંગ સ્ટાફ હોય દરેક…
- સ્પોર્ટસ
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો
બેંગલુરુઃ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ 2023ની 41મી મેચ રમાઈ રહી છે. કેન વિલિયમસનની આગેવાની હેઠળની કીવી ટીમ અત્યારે 8 મેચમાં 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. કુસલ મેન્ડિસની આગેવાની હેઠળની શ્રીલંકાની…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલે મીઠાના આ ઉપાય કરો અને મેળવો મા લક્ષ્મીની કૃપા…
આજથી દિવાળીનો પ્રારંભ થઈ ગયો છે અને આપણે અહીં વાત કરીશું ધનતેરસ પર કરવાના એવા ઉપાયો વિશે કે જેની મદદથી તમે મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. આ વખતે ધનતેરસ આવતીકાલે એટલે કે 10મી નવેમ્બર શુક્રવારના આવી રહી છે…