- આપણું ગુજરાત
સીએમ ભૂપેન્દ્ર પટેલે આ કોને જમવાનું પીરસ્યું?
અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના બાંધકામ શ્રમિકોને પાંચ રૂપિયાના નજીવા દરે ભરપેટ ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદથી શરૂ કરીને રાજ્યભરમાં કુલ 155 ભોજન કેન્દ્રોનો સ્થાપવામાં આવ્યા છે. વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પાસે યોજાયેલા આ…
- નેશનલ
PM મોદીની કલમનો કરિશ્મા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહ સાથે મળીને લખવામાં આવેલું ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ને ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ગીતને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કેટેગરીમાં નોમિનેશન મળ્યું…
- ઇન્ટરનેશનલ
એક સમયનું સુરક્ષિત આશ્રયસ્થાન ગણાતુ પાકિસ્તાન બન્યું ભારતના દુશ્મનોનું કબ્રસ્તાન
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભારતના દુશ્મન અને અકરમ ગાઝી તરીકે ઓળખાતા લશ્કર-એ-તૈયબાના પૂર્વ કમાન્ડર અકરમ ખાનને ઠાર કરવામાં આવ્યો છે. અકરમે 2018 થી 2020 દરમિયાન લશ્કરમાં ભરતીનું અને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું જ કામ કર્યું હતું. બાજૌરમાં કથિત રીતે અજાણ્યા હુમલાખોરો દ્વારા…
- રાશિફળ
આજનું રાશિફળ (11-11-2023): આ રાશિના જાતકો માટે આજનો દિવસ હશે પડકાર રુપ, જ્યારે આ રાશિનું ચમકશે ભાગ્ય
મેષ: આજે તમારા માટે તમારા કામોની યાદી બનાવી ચાલવું વધુ હિતાવહ રહેશે. લેવડ-દેવડમાં સ્પષ્ટતા રાખજો. કાર્યક્ષેત્રે સહયોગીઓ પર તમારો વિશ્વાસ રહેશે. તમારી કોઇ ઔદ્યોગિક પ્રવૃત્તિને પણ વેગ મળશે. જો તમે બિઝનેસમાં કોઇ નવા ઉપકરણો કે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા ઇચ્છોછો તો…
- આપણું ગુજરાત
રાજકોટમાં વેસ્ટર્ન રેલવેનો નવતર પ્રયોગ, ટ્રેનના કોચની અંદર રેસ્ટોરાં ખોલી
રાજકોટમાં પશ્ચિમ રેલવે દ્વારા જૂના ટ્રેનના કોચને મલ્ટી ક્વિઝીન રેસ્ટોરાંમાં તબદીલ કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તાર પાસે રાજકોટ ડિવિઝન દ્વારા ‘ટ્રેકસાઇડ તડકા’ નામની રેસ્ટોરાં ખોલવામાં આવી છે. જે ખરેખર બિનકાર્યરત ટ્રેનના જૂના કોચને ફરી ઉપયોગમાં…
- આપણું ગુજરાત
‘આ પ્રકારનું નિવેદન ચલાવી ન લેવાય’, અમદાવાદ પોલીસ કમિશનરની કઇ ટિપ્પણી પર હાઇકોર્ટ થઇ લાલઘુમ?
અમદાવાદ: રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિકની સમસ્યા જેવા પ્રશ્નો અંગે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનરે આ સમસ્યાઓ અંગે તેમના તરફથી કયા પગલા લેવાયા છે તેવી વિગતો અંગેનું સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું હતું. જો કે ગુજરાત…
- શેર બજાર
રૂપિયો નબળો પડતાં સ્થાનિકમાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૩૪૮નો ચમકારો, ચાંદી રૂ. ૫૫૦ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે આક્રમક નાણાનીતિના સંકેતો આપતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ ઘટીને ગત ૧૮ ઑક્ટોબર પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં આજે પણ વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને…
- શેર બજાર
નિફ્ટી ૧૮,૩૫૦ની નીચે સરક્યો; મીડિયા શેરોમાં મોટી વેચવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ:વૈશ્વિક બજારોમાં નબળા વલણો અને વિદેશી ભંડોળના અવિરત પ્રવાહને કારણે શુક્રવારે પ્રારંભિક સત્રમાં બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકોમાં ઘટાડો થયો હતો.નિફ્ટી ૧૮,૩૫૦ની નીચે સરકી ગયો હતો. ખાસ કરીને મીડિયા અને આઇટી શેરોમાં મોટી વેચવાલી જોવા મળી હતી.સેન્સેક્સ કંપનીઓમાં, ટાઇટન, મહિન્દ્રા…
- આમચી મુંબઈ
વળસે પાટીલે લીધી શરદ પવારની મુલાકાત: દિવાળી શુભેચ્છા કે પછી ફરી રાજકીય ઉથલ-પાથલ?
મુંબઇ: સહકાર પ્રધાન દિલીપ વળસે પાટીલ અચાનક રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શરદ પવારને મળવા ગયા હતાં. તેઓ દિવાળીની શુભેચ્છા આપવા ગયા હતા તેવી જાણકારી મળી રહી છે. જોકે આ મુલાકાત દરમીયાન બંને વચ્ચે શું ચર્ચા થઇ? શું આ ખરેખર આ…
- Uncategorized
પાકિસ્તાનમાં હવે લેમિનેશન પેપરની અછતને પગલે પાસપોર્ટ છપાતા નથી
ઇસ્લામાબાદઃ લોટ, ખાંડ, તેલ અને જરૂરી અનાજની અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હવે પાસપોર્ટ છપાતા નથી અને તેનું કારણ લેમિનેશન પેપરની અછત છે.પાકિસ્તાનના ઈમિગ્રેશન એન્ડ પાસપોર્ટ ડિરેક્ટોરેટ (DGIP) અનુસાર, પાસપોર્ટમાં ઉપયોગમાં લેવાતા લેમિનેશન પેપર ફ્રાન્સથી આયાત કરવામાં આવે છે. ગૃહ…