શેરબજાર મુહૂર્તના ઉછાળા બાદ ફરી નેગેટિવ ઝોનમાં સરક્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજાર મુહૂર્તના સોદામાં ઉછાળા બાદ ફરી નેગેટિવ ઝોનમાં સરક્યું છે.ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) અને નાણાકીય શેરોમાં વેચવાલીનું દબાણ વધતાં સોમવારે ભારતીય બ્લુ-ચિપ શેરોના ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો. રોકાણકારો ઓક્ટોબરના સ્થાનિક રિટેલ ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા હતા.મુહૂર્તના કામકાજમાં…
- સ્પોર્ટસ
IND VS NED: દિવાળીના દિવસે ટીમ ઈન્ડિયાનો ધમાકો
બેંગલુરુઃ આજે દિવાળીના દિવસે કેએમ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય ટીમના ઓપનર પાંચ બેટરે ધમાકેદાર બેટિંગ કરતા વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સર્વોત્તમ સ્કોર કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેમાં અત્યાર સુધીની તમામ મેચ જીતી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે બાળકોમાં અંગ દાનના આ નિયમમાં કર્યો ફેરફાર…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષના બાળકના લિવર ટ્રાન્સપ્લાન્ટની મંજૂરી આપી છે. બાળકના માતા-પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તે નિયમને પડકારવામાં આવ્યો હતો કે જે વ્યક્તિ ભારતનો રહેવાસી ના હોય તે ભારતના કોઇ વ્યક્તિ પાસેથી કોઇ પણ અંગ…
- નેશનલ
નીતીશના રાજીનામાની માંગ પર અડગ માંઝી, ભાજપનો મળ્યો સાથ
પટણાઃ બિહાર વિધાનસભાના શિયાળુ સત્રના પાંચમા દિવસે મુખ્ય પ્રધાન નીતીશ કુમારના વાંધાજનક નિવેદનને લઈને ગૃહની અંદર વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો. ભાજપના વિધાન સભ્યો નીતીશના રાજીનામાની માંગ પર અડગ હતા ગૃહમાં વિપક્ષના જોરદાર હંગામાને કારણે કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી…
- નેશનલ
છ મહિના પછી સૈનિકો માટે લેહથી ચાર્ટર્ડ ફ્લાઈટ શરૂ થઈ
નવી દિલ્હીઃ ગો-ફર્સ્ટ એરલાઈન્સની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ બંધ થવાને કારણે લેહ અને તેની આસપાસ તૈનાત ભારતીય સેનાના જવાનોને અવરજવરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે, આજથી સેનાએ એર ઈન્ડિયા સાથે ફ્લાઈટ શરૂ કરી દીધી છે. ગો-ફર્સ્ટની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ છ…
- મનોરંજન
આ બોલીવુડ અભિનેતા ભજવશે છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર: રાજ ઠાકરેએ કરી જાહેરાત
મુંબઇ: મનસે દ્વારા દર વર્ષે શિવાજી પાર્કમાં દિપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દિપોત્સવમાં અનેક સેલિબ્રિટી પણ હાજર રહે છે. આ વખતે વિકી કૌશલ, રાજકુમાર હિરાણી, અભિજીત જોશી, સાજિદ નડિયાદવાલા, આશુતોષ ગોવારીકર દેવા સેલિબ્રિટી હાજર રહ્યાં હતાં. ત્યારે આ કાર્યક્રમમાં…
- મહારાષ્ટ્ર
પુણે-બેંગલુરુ મહામાર્ગ પર વિચિત્ર અકસ્માત, મોટા કન્ટેનરે લગ્ઝરી બસ, ટેમ્પો અને કારને અડફેટે લેતાં બે ને ગંભીર ઇજા
પુણે: પુણે-બેંગલુરુ નેશનલ હાઇ-વે પર પુલ પર ચાર વાહનોનો અકસ્માત થયો હતો. એક મોટું કન્ટેનરે લગ્ઝરી બસ, ટેમ્પો અને કાર સાથે અથડાયું હતું. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પુણે અને પીએમઆરડીએના અગ્નીશમન દળની ચાર ગાડીઓ પહોંચી હઇ હતી. અકસ્માતને કારણે…
- આપણું ગુજરાત
સીએમ ભૂપેન્દ્ર પટેલે આ કોને જમવાનું પીરસ્યું?
અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના બાંધકામ શ્રમિકોને પાંચ રૂપિયાના નજીવા દરે ભરપેટ ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદથી શરૂ કરીને રાજ્યભરમાં કુલ 155 ભોજન કેન્દ્રોનો સ્થાપવામાં આવ્યા છે. વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પાસે યોજાયેલા આ…
- નેશનલ
PM મોદીની કલમનો કરિશ્મા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રેમી એવોર્ડ વિજેતા ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહ સાથે મળીને લખવામાં આવેલું ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ને ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ગીતને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કેટેગરીમાં નોમિનેશન મળ્યું…
- ઇન્ટરનેશનલ
એક સમયનું સુરક્ષિત આશ્રયસ્થાન ગણાતુ પાકિસ્તાન બન્યું ભારતના દુશ્મનોનું કબ્રસ્તાન
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભારતના દુશ્મન અને અકરમ ગાઝી તરીકે ઓળખાતા લશ્કર-એ-તૈયબાના પૂર્વ કમાન્ડર અકરમ ખાનને ઠાર કરવામાં આવ્યો છે. અકરમે 2018 થી 2020 દરમિયાન લશ્કરમાં ભરતીનું અને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું જ કામ કર્યું હતું. બાજૌરમાં કથિત રીતે અજાણ્યા હુમલાખોરો દ્વારા…