- સ્પોર્ટસ
બર્થ-ડે બૉય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો હુંકાર…`ગ્રેટેસ્ટ ફૂટબૉલ ખેલાડી તો હું જ છું’
મૅડિરા (પોર્ટુગલ): આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં વિક્રમજનક 217 મૅચમાં 135 ગોલ અને પ્રોફેશનલ ફૂટબૉલમાં 717 મૅચમાં 562 ગોલ કરનાર પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આજે જીવનના 40 વર્ષ પૂરા કર્યા છે અને તેણે સ્પૅનિશ ટીવી પરની એક મુલાકાતમાં પોતાને સૉકર જગતના સર્વશ્રેષ્ઠ…
- સ્પેશિયલ ફિચર્સ
આ છે RBIના બે ખાસ દ્વારપાલ, વર્ષોથી કરી રહ્યા છે તમારા પૈસાની સુરક્ષા…
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશની અર્થવ્યવસ્થાનો એક મહત્ત્વનો હિસ્સો છે અને તમામ બેંકો પર નિયંત્રણ રાખવાનું અને તેમના માટે ગાઈડલાઈન્સ બહાર પાડવાનું કામ કરે છે. આરબીઆઈની હેડ ઓફિસ મુંબઈમાં છે અને જો તમે ક્યારેય આ આરબીઆઈ બેંકની મુલાકાત લીધી હશે…
- રાશિફળ
એક સાથે બનશે બે રાજયોગ, ત્રણ રાશિના જાતકો બનશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ ગ્રહોના ગોચર અને આ ગોચરથી બનતા વિવિધ યોગ વિશે જણાવવામાં આવ્યું છે. આ યોગની 12-12 રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. ફેબ્રુઆરી મહિનામાં જ વિવિધ ગ્રહો ગોચર કરીને યોગ બનાવી રહ્યા છે. પરંતુ હોળી પહેલાં ગ્રહોના…
- મનોરંજન
Box office collection: પહેલા દિવસે તો શાહિદ ખેંચી લાવ્યો દર્શકોને થિયેટરમાં પણ…
તેરી બાતોં મે ઐસા ઉલઝા જીયા..પછી શાહિદ કપૂરની એક્શન થ્રિલર દેવા ગઈકાલે રિલિઝ થઈ છે. રિપોર્ટ અનુસાર ફિલ્મે પહેલા દિવસે સારુ ઑપનિંગ મેળવ્યું છે. ઑપનિંગ ડેના રોજ ફિલ્મનું કલેક્શન 5 કરોડ આસપાસ થયું હોવાના અહેવાલો છે. હજુ શનિ અને રવિવારે…
- નેશનલ
બેંક એકાઉન્ટ ખોલાવવા જાવ છો, RBIનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આજકાલ દરેક બીજી વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય છે અને આ બેંક એકાઉન્ટને કારણે પૈસા સુરક્ષિત તો રહે જ છે પણ એની સાથે સાથે જ ઘણા બધા નાણાંકીય વ્યવહારો કરવામાં સુવિધા રહે છે. જો તમે પણ બેંક એકાઉન્ટ ખોલાવવા જઈ રહ્યા…
- નેશનલ
બિહાર પર ઓવારી ગયા નાણા પ્રધાન, મિથિલા નગરીને આપી મોટી ભેટ
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન આજે સતત આઠમી વખત દેશનો બજેટ રજૂ કર્યું છે. આ દરમિયાન તેમણે બિહારના લોકોને રિટર્ન ગિફ્ટ આપી છે. એમના બજેટ ભાષણમાં તેમણે મખાના બોર્ડની રચનાની જાહેરાત કરી છે. મખાનાની ખેતી કરતા ખેડૂતો માટે આ ખૂબ…
- નેશનલ
Union Budget 2025: બજેટમાં શું થયું સસ્તું? જાણો એક ક્લિકમાં
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં થયેલી જાહેરાતના પગલે અનેક વસ્તુ સસ્તી થઈ શકે છે. જ્યારે કેટલીક વસ્તુ મોંઘી થઈ શકે છે. નાણા પ્રધાને EV પર ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે,…
- નેશનલ
12 લાખની આવક પર નહીં લાગે કોઈ ટેક્સ, સમજો આ ગણિત
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સને લઈ કરવામાં આવી હતી. જે મુજબ 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતાં…
- નેશનલ
રમકડાંનું ગ્લોબલ હબ બનશે ભારતઃ નાણા પ્રધાને કરી જાહેરાત
નવી દિલ્હીઃ નાણાપ્રધાન 8મું બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે આ વર્ષે ટોય ઈન્ડસ્ટ્રીઝ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. નાણાપ્રધાને કહ્યું કે ભારતને વૈશ્વિક સ્તરે રમકડાના પ્રોડક્શનનું હબ (toy hub)બનાવશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતના રમકડાંના મેન્યુફેકચરીંગને ગ્લોબલ સેંટર…