- મનોરંજન
હાર કે જીતને વાલે કો બાઝીગર કહેતે હૈ… ભારતની હાર બાદ બોલીવુડ આવ્યું ટીમ ઇન્ડિયાના સપોર્ટમાં
મુંબઇ: વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવીને છઠ્ઠીવાર વિશ્વ વિજેતા બન્યું છે. ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટતાં ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા હતાં. ત્યારે વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ અનેક બોલીવુડ કલાકારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરી પોતાની…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયા સામે ભારતે 240 રન બનાવ્યાં, રાહુલે 66 રન કર્યાં
અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની ફાઈનલ મેચમાં ટોસ જીતીને ભારતને પહેલી બેટિંગ આપીને કાંગારુઓએ ભારતને મર્યાદિત સ્કોર સુધી રાખ્યા હતા. ટીમ ઈન્ડિયાને દબાણમાં લાવવા માટે ઓસ્ટ્રેલિયાએ સાત બોલરની અજમાઈશ કરતા પચાસ ઓવર (10 વિકેટે)માં ભારતે 240 રન કર્યા હતા.…
- સ્પોર્ટસ
ફોન વોન બંધ રખો યાર…. રોહિતે ગુસ્સામાં આવું કોને કહ્યું?
અમદાવાદ: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદ ખાતે રમાઈ રહી છે અને આ બધા વચ્ચે રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત શર્માનો ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાય છે અને તે કોઈને ફોન બંધ રાખવાની…
- નેશનલ
હથિયારો રાખવા બદલ મણિપુરમાંથી 100થી વધુ લોકોની ધરપકડ
ઇમ્ફાલ: ભારતના પૂર્વમાં મણિપુરમાં હિંસાને કારણે હજુ પણ પોલીસ પ્રશાસન દ્વારા કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે, જેમાં તાજેતરમાં ગેરકાયદે દારુગોળો અને હથિયારો રાખવા બદલ 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.મણિપુરમાં મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.…
- સ્પોર્ટસ
વર્લ્ડકપ ફાઈનલનો આટલો બધો ક્રેઝ!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચનો ક્રેઝ ગાંડો થઈ રહ્યો છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોથી ભરચક છે. આ સાથે, લોકો તેમના ટીવી સ્ક્રીન અને મોબાઇલ પર ચોંટી ગયા છે. હોટસ્ટાર પર લગભગ 5 કરોડ લોકો આ…
- નેશનલ
ટનલમાં ઇમરજન્સી એક્ઝિટ કેમ નહિ?: ભૂલ કે બેદરકારી
ઉત્તરકાશી જિલ્લાની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા કામદારોને લગભગ 7 દિવસ જેટલો સમય થઇ ગયો છે. 41 લોકોના જીવ બચાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ પરિવારના સભ્યો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે તેમના સ્વજનો હેમખેમ બહાર આવી જાય. ત્યારે…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયા ટૉસ હારી અને ભારતીયો ખુશ થયા…
અમદાવાદઃ કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટોસ હારી ગયો. પેટ કમિન્સે ટૉસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. આ નિર્ણય યોગ્ય છે કે નહી તે અલગ બાબત છે, પરંતુ ભારત ટોસ હારી…
- નેશનલ
ભારત વર્લ્ડકપ જીતશે, સચિન પાયલટનો મોટો દાવો…
ટોંક: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ પણ ક્રિકેટના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ટોંક વિધાનસભાના જનસંપર્ક દરમિયાન ભરણી ગામમાં આયોજિત ક્રિકેટ સ્પર્ધાના સમાપનમાં ગયા ત્યારે પાયલટે મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે 19 નવેમ્બર…
- સ્પોર્ટસ
સોશિયલ મીડિયા પર છવાયો વર્લ્ડ કપ, વીડિયો અને મિમ્સનું આવ્યું ઘોડાપૂર
આજે દેશભરમાં ફક્ત એક જ ઘટનાની ચર્ચા થઇ રહી છે, અને તે છે વર્લ્ડ કપ 2023. ત્યારે સ્ટેડિયમમાં તો લોકોમાં ક્રેઝ છે જ, પરંતુ સોશિયલ મીડિયા પર પણ વર્લ્ડ કપને લઇને અનોખી દિવાનગી જોવા મળી રહી છે, ત્યારે આવો માણીએ…
- ધર્મતેજ
વડા પ્રધાન પછી રાષ્ટ્રપતિએ પણ ડીપફેક અંગે વ્યકત કરી ચિંતા
નવી દિલ્હી: વધતી જતી ટેકનોલોજી લોકો માટે જેટલી લાભદાયી છે તેટલી જ હવે મોટી સમસ્યા પણ બની રહી છે. AI આવ્યા બાદ તો આ ટેકનોલોજી વધુ ખતરનાક બની ગઇ છે. કારણ કે લોકો હવે AIનો ઉપયોગ કરીને ડીપફેક ફોન્ટના વીડિયો…