- નેશનલ
’36 કલાકમાં ડિપફેક વિડીયો હટાવો, નહી તો…’ વિડીયો અપલોડ કરનારાઓને કેન્દ્ર સરકારનું અલ્ટિમેટમ
નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં અભિનેત્રી રશ્મિકા મંધાનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારથી જ સોશિયલ મીડિયા પર ડિપફેક વિડીયોનો પ્રશ્ન ચર્ચામાં છે. ત્યારે હવે આ ડિપફેક વિડીયો મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે.…
- મનોરંજન
જૉનને જોયો ? જોયા પછી ફેન્સને આ કારણે થઈ થઈ ચિંતા
ફિલ્મ અભિનેતા જૉન ઈબ્રાહિમ એક સમયનો મોડલ અને હોટ હંક કહેવાતો અને તેની આ પર્સનાલિટીને લીધે તેની ફિમેલ ચાહકોની સંખ્યા વધારે છે. ડસ્ટી લૂક અને મજબૂત બાંધો ધરાવતો જૉન તાજેતરમાં શાહરૂખની હીટ ફિલ્મ પઠાણમાં દેખાયો હતો. જોકે આજે આપણે વાત…
- નેશનલ
‘એક કરોડનો દંડ ફટકારીશું’… સુપ્રીમ કોર્ટે કયા મુદ્દે પતંજલિની કાઢી ઝાટકણી?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતોમાં એલોપથીની દવાઓ વિશે ગેરમાન્યતાઓ ફેલાવવા બદલ ઝાટકણી કાઢી હતી.જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાની સંયુક્ત બેન્ચે પતંજલિને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે જો હવે તેમના ઉત્પાદનો…
- મનોરંજન
બિગબોસના ઘરમાં હવે જોવા મળશે રાખી સાવંત? પતિ આદિલ સાથે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની ચર્ચા
જી હાં, તમારી જેમ અમે પણ એવું જ વિચારી રહ્યા છીએ કે હવે આ જ બાકી હતું! બિગબોસનું ઘર એટલે હાઈ વોલ્ટેજ ડ્રામાનું એપીસેન્ટર. આમ પણ પહેલેથી જ વિકી જૈન અને અંકિતા લોખંડેનો હસબન્ડ-વાઇફ ડ્રામા તથા મુનાવર અને પ્રિયંકા ચોપરાની…
- સ્પોર્ટસ
અમદાવાદમાં બીજી ડિસેમ્બરથી શરૂ થશે આ મહાકુંભ
અમદાવાદઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપ ભારતના ઘરઆંગણે રમાયા પછી હવે આગામી મહિનાથી કબડી લીગનો શુભારંભ કરવામાં આવશે. પ્રો કબડ્ડી લીગની દસમી સીઝન બીજી ડિસેમ્બરથી અમદાવાદ શરૂ થશે. આ સીઝનની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ…
- નેશનલ
કેસીઆરને લીધે દેવામાં ડૂબ્યું તેલંગાણા: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેલંગાણામાં કેસીઆર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે તેલંગાણાના મલ્કાજગિરિમાં યોજાયેલા ભાજપ ઉમેદવાર એન રામચંદ્ર રાવના સન્માનમાં આયોજીત એક સભાને સંબોધિત કરતી વખતે નિવેદન આપ્યું હતું કે તેલંગાણામાં બીઆરએસની સરકારે રાજ્યને દેવામાં ડૂબાડી દીધું છે, અને…
- નેશનલ
લોકસભાની ચૂંટણી પહેલા વરૂણ ગાંધીના બદલાયા સૂર, સરકારની યોજનાઓની કરી ટીકા
લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશની પીલીભીત લોકસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધી આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે. પહેલેથી જ એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું આ વખતે 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વરૂણને ટિકીટ આપશે? એવામાં પોતાના…
- નેશનલ
કોંગ્રેસના 36, બીજેપીના 31…
જયપુરઃ રાજસ્થાન માટે અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે જાટ રાજકારણ કેન્દ્રમાં આવી ગયું છે. પીએમ મોદીએ જાટ માટે આરક્ષણની વાત કરી છે, ત્યારે આરએલડીના વડા જયંત ચૌધરીએ પણ ભરતપુરમાં રેલી યોજી હતી અને પાર્ટીના ગઠબંધન ભાગીદાર કોંગ્રેસ…
- આમચી મુંબઈ
કપિલ દેવની જેમ BCCI, ICC ના પૂર્વ અધ્યક્ષને પણ ભૂલી ગયું? ફાઇનલ મેચ માટે શરદ પવારને આમંત્રણ નહીં, સૂત્ર
મુંબઇ: આઇસીસી વર્લ્ડ કપ 2023 પર પોતાનું નામ નોંધવાની ટીમ ઇન્ડિયાની ઇચ્છા આ વર્ષે પણ અધુરી રહી ગઇ. ઓસ્ટ્રેલિયાએ ભારતમાં આવીને ટીમ ઇન્ડિયાને હરાવી વર્લ્ડ કપ પોતાને નામે કર્યો હતો. આ વખતે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. વર્લ્ડ…
- શેર બજાર
શેરબજારે બે દિવસની સુસ્તી ખંખેરી; સેન્સેકસ ૬૬,૦૦૦ હાસલ કરવા તત્પર
નિલેશ વાઘેલામુંબઈ : પોઝિટિવ ટ્રિગર મળતા શેરબજાર બે દિવસની સુસ્તી ખંખેરીને અગળ વધ્યું હતું. સેન્સેકસ ૬૬,૦૦૦ની ઉપર જ્યારે નિફ્ટી ૧૯,૮૦૦ની આગળ વધ્યો હતો. જોકે હાલ બંને બેન્ચમાર્ક ઉક્ત બંને સપાટી હાસલ કરવા પ્રયત્નશીલ છે અને સંબંધિત સપાટીની ઉપર નીચે ચાલી…