- નેશનલ
લોકસભાની ચૂંટણી માટે માધુરી દીક્ષિત સહિત આ નામોની જોરદાર ચર્ચા, મુંબઇનું સમીકરણ બદલાશે?
મુંબઇ: આગામી 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. બધા પક્ષોએ મોરચા બાંધવાની તૈયારી શરુ કરી દીધી છે. અજિત પવારે શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થવાનો નિર્ણય લઇને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધી હતી. પરિણામે રાજ્યમાં થયેલ રાજકીય ચઢાવ-ઉતાર બાદ…
- આપણું ગુજરાત
ગુજરાતની વિશ્વવિખ્યાત ફાર્મા કંપનીના CMD પર લાગ્યા ગંભીર આરોપો
વિશ્વભરમાં નામના ધરાવતી ગુજરાતની ખૂબ જ મોટી ફાર્મા કંપનીના ચિફ મેનેજિંગ ડિરેક્ટર વિરૂદ્ધ ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. હાઈકોર્ટે…
- ઇન્ટરનેશનલ
હલાલ સર્ટિફિકેટની આડમાં આતંકવાદી ષડયંત્ર
લખનઊઃ ઉત્તર પ્રદેશમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનોની ખરીદી, વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ પછી શરૂ થયેલો હોબાળો અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. હકીકતમાં 17 નવેમ્બરના રોજ હઝરતગંજમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે…
- નેશનલ
રાજસ્થાનમાં બસપાનો હાથી કેટલાં ઉમેદવારોનું પરિણામ અને નસીબ બદલશે?
જયપુર: મતોનું વિભાજન ચૂંટણી પરિણામોનું આખે આખું સમીકરણ બદલી શકે છે. 2018માં થયેલ ચૂંટણીમાં બહૂજન સમાજવાદી પાર્ટી (બસપા) એ 25 થી વધુ બેઠકોના પરિણામો પર અસર કરી હતી. બસપાના ઉમેદવારોએ જેટલાં મત મેળવ્યા તેની ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પરિણોમો પર…
- નેશનલ
IND Vs AUS: ક્યાં જોશો, કેવી રીતે જોઈ શકશો? બધું જ જાણી લો એક ક્લિક પર…
નવી દિલ્હી: વર્લ્ડ કપ બાદ ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમો હવે T20 સિરીઝમાં ટકરાવા માટે એકદમ તૈયાર છે. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ 11ની ઘોષણા પણ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા 5 મેચની T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાને હોસ્ટ કરી રહી છે. આ…
- ઇન્ટરનેશનલ
ઉત્તર કોરિયાએ લશ્કરી જાસૂસી ઉપગ્રહ ભ્રમણકક્ષામાં મૂક્યો
સિઓલઃ ઉત્તર કોરિયાએ આ વર્ષે તેના ત્રીજા પ્રક્ષેપણ પ્રયાસમાં એક લશ્કરી જાસૂસી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂક્યો છે, જે અમેરિકા સાથે લાંબા સમય સુધી તણાવ વચ્ચે અવકાશ-આધારિત સર્વેલન્સ સિસ્ટમ બનાવવાના દેશના નિર્ધારને દર્શાવે છે. ઉત્તર કોરિયાએ આ જાણકારી આપી છે.ઉત્તર કોરિયાની અવકાશ…
- નેશનલ
ખેડૂતોને 6 નહીં પણ 8 હજાર મળશે? બજેટમાં થઇ શકે છે જાહેરાત
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી 2024ના રોજ 2024-25 આ નાણાંકીય વર્ષ માટેનું બજેટ સંસદમાં રજૂ કરશે. નિર્મલા સીતારામન છઠ્ઠી વાર બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટમાં ખેડૂતોને આપવામાં આવનાર સન્માન નિધીમાં બે હજાર રુપિયાનો વધારો થવાની…
- નેશનલ
ઈઝરાયલની મોટી કાર્યવાહી: મુંબઈ હુમલાની વરસી પહેલા પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું
તેલઅવીવ: ઈઝરાયલે મંગળવારે 26/11ના મુંબઈ આતંકી હુમલાની 15મી વરસી પહેલા પાકિસ્તાન સંચાલિત લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં અનેક સ્થળોએ થયેલા આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જેમાં ઘણા ઈઝરાયલી નાગરિકો પણ હતા.…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં ચાર દિવસીય યુદ્ધવિરામ, 50 બંધકોની મુક્તિ – ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરતી સમજુતી
તેલ અવીવ: ઇઝરાયલ સરકારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે કતારના મધ્યસ્થી કરારને મંજૂરી આપી દીધી છે, જેના પછી ગાઝામાં થોડા સમય માટે યુદ્ધ બંધ થઈ જશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનેલા કેટલાક લોકોને (મહિલાઓ અને બાળકો) મુક્ત…
- આમચી મુંબઈ
દિવાળીમાં ST માલામાલ… આટલાં કરોડની કરી કમાણી
મુંબઇ: રાજ્યની એસટી બસને દિવાળીમાં બહુ મોટો ધનલાભ થયો છે. આ દિવાળીમાં એસટી એ વિક્રમજનક કમાણી કરી છે. 20મી નવેમ્બરના રોજ એસટી મહામંડળના ઇતિહાસમાં જંગી કમાણી કરી હતી. માત્ર આ એક દિવસમાં એસટીએ 37 કરોડ 63 લાખ રુપિયાની કમાણી કરી…