- સ્પેશિયલ ફિચર્સ
તુલસીના 4-5 પાન છે દવા કરતા વધુ અસરકારક
ભારતના મોટાભાગના ઘરોમાં તમને તુલસીનો છોડ જોવા મળશે. કેટલીક જગ્યાએ તુલસીની પૂજા કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ તેના ઔષધીય ગુણોને કારણે તેને ઘરમાં લગાવવામાં આવે છે. આયુર્વેદમાં પણ તુલસીના ફાયદાનું વર્ણન કરવામાં આવ્યું છે. તુલસીમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર…
- આમચી મુંબઈ
ST સ્ટેશન પર આપલા દવાખાના, મહિલા અને દિવ્યાંગો માટે સ્ટોલ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો નિર્ણય
મુંબઇ: રાજ્યના જિલ્લા એસટી સ્ટેશન પર આપલા દવાખાના અને દરેક સ્ટેશન પર મહિલા બચતગટ માટે એક સ્ટોલ શરુ કરવાનો નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લીધો છે. મુસાફરોની મુસાફરી આરામદાયક કરવા માટે આવતા એક વર્ષમાં મહામંડળના કાફલામાં 3,415 બસ દાખલ કરવા…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં ઈતિહાસ રચવાની નજીક ટીમ ઈન્ડિયા
વિશાખાપટ્ટનમઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના મેદાન પર રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્વની બની રહી છે. સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટનશિપ કરતા જોવા…
- આમચી મુંબઈ
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે અનાવરણ
મુંબઇ: ભારતીય નૌસેના દ્વારા આ વર્ષે 4 ડિસેમ્બરના રોજ સિંધુદુર્ગના કિલ્લા પર નૌસેના દિવસ ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ નિમિત્તે માલવણ-રાજકોટમાં તૈયાર કરવામાં આવેલ છત્રપતિ શિવાજી મહારજની પ્રતિમાનું અનાવરણ વડા…
- આમચી મુંબઈ
ગૌતમ સિંઘાનિયાને ડિવોર્સ લેવા ભારે પડ્યા
મુંબઇઃ રેમન્ડ કંપનીના ચેરમેન ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાના છૂટાછેડાના સમાચાર હવે કંપની પર ભારે પડી રહ્યા છે. જ્યારથી ગૌતમ સિંઘાનિયાએ તેમના છૂટાછેડાની જાહેરાત કરી છે ત્યારથી તેમને 1500 કરોડથી વધુનું નુકસાન થયું છે.રેમન્ડ ગ્રુપના શેર 13…
- નેશનલ
રાહુલ ગાંધી પછી દિગ્વિજય સિંહે ‘પનૌતી’ શબ્દ પર આપી પ્રતિક્રિયા
ભોપાલઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી પર ભાજપ એટેક મોડમાં છે. પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહે હવે આ અંગે આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપ મોદીજીને ‘પનૌતી’ કેમ માને છે? તેમની નજરમાં તો તેઓ…
- નેશનલ
પહેલીવાર શ્રી કૃષ્ણ જન્મસ્થળની મુલાકાતે આવશે પીએમ મોદી
મથુરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 નવેમ્બરે બ્રજ રાજ ઉત્સવમાં ભાગ લેવા માટે મથુરા આવી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ આ તેમની ચોથી મથુરાની મુલાકાત છે. આ પ્રવાસની વિશેષતા એ છે કે તેઓ પ્રથમ વખત શ્રી કૃષ્ણના જન્મસ્થળની મુલાકાત લેશે. આટલું…
- શેર બજાર
શેરબજાર સાંકડી રેન્જમાં અથડાયું: રોકાણકારો માટે કઈ સ્ટ્રેટેજી સારી?
નિલેશ વાઘેલામુંબઈ: ખુલતા સત્રથી શેરબજાર અત્યંત સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યુ છે. દેશની ઇકોનોમી મજબૂત હોવા સાથે વૈસવિક સ્તરે પણ સારી સ્થિતિ રહી હોવા છતાં બંને બેન્ચ માર્ક અત્યંત સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યા છે.બજારના પીઢ અનુભવી જણાવે છે કે, બજારમાં નજીકના…
- સ્પોર્ટસ
India vs Australia વચ્ચે આજે પ્રથમ T20, ઈશાન-યશસ્વી અને સુંદર-અક્ષર વચ્ચે કોને મળશે તક?
વિશાખાપટ્ટનમઃ હાલમાં જ વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરનારી ટીમ ઈન્ડિયા આજથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 શ્રેણી રમશે. વિશાખાપટ્ટનમમાં રમાનાર પ્રથમ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સૂર્યકુમાર યાદવ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે, જ્યારે…
- મહારાષ્ટ્ર
ભર શિયાળે શાકભાજી થયા મોંઘા: ટામેટાં 60 તો અન્ય શાક 80ને પાર
થાણે: શિયાળો એટલે શાકભાજીની સિઝન. ઉનાળો અને ચોમાસાની સરખામણીમાં શિયાળામાં શાકભાજી સસ્તાં હોય છે. પણ આ વખતે ભર શિયાળે શાકભાજીના ભાવ આસમાને ચઢ્યા છે. ટામેટા 60 રુપિયા તો બજા કેટલાંક શાકભાજી 80નો આંકડો પાર કરી ગયા છે.ટામેટાના ભાવમાં સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં…