- આમચી મુંબઈ
10 – 12માની પરીક્ષામાં કોપી કરનારાઓને ડ્રોન પકડશેઃ કોપી-ફ્રી ઝુંબેશનો કરાશે કડક અમલ
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (એમએસબીએસએચએસઈ)એ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન યોજાનારી ધોરણ 12 અને 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન કોપી થતી અટકાવવા રાજ્યભરમાં કોપી-ફ્રી ઝુંબેશનો કડક અમલ કરવાનો આદેશ આપ્યો છે. ગેરરીતિ અટકાવવા માટે ડ્રોન દ્વારા પરીક્ષા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં GBSના કેસમાં ચોંકાવનારા તારણો જાણવા મળ્યા
પુણે: પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (જીબીએસ) ના કેન્દ્રસ્થાન ગણાતા નાંદેડ ગામની આસપાસ પાણીની ગુણવત્તા અંગે જાણકારી મેળવવા કરાયેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જીબીએસના ૨૬ દર્દીઓના ઘરોને પૂરા પાડવામાં આવતા પીવાના પાણીમાં ક્લોરિનનો અભાવ હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. હાલમાં પુણેમાં…
- આપણું ગુજરાત
વરિષ્ઠ નાગરિકોને સરકારની ‘આ’ યોજના કરાવશે યાત્રાઃ દોઢ લાખ નાગરિકોને મળ્યો લાભ
અમદાવાદ: ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર “શ્રવણ તીર્થ દર્શન યોજના”નો રાજ્ય સરકાર દ્વારા પહેલી મે 2017ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ યાત્રાળુઓએ આ…
- નેશનલ
Jammu Kashmir માં આતંકવાદને નાબૂદ કરવા સરકાર કટિબદ્ધ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા આ નિર્દેશ
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાંથી(Jammu Kashmir)આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે સતત પ્રયત્નશીલ છે. તેવા સમયે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે તમામ સુરક્ષા એજન્સીઓને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ગૃહમંત્રીએ ઘૂસણખોરી અટકાવવા માટે…
- મહારાષ્ટ્ર
ઉલ્હાસનગરમાં યુવતીની હત્યાનો પ્રયાસ: પડોશી પકડાયો
થાણે: થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં યુવતીને પોતાના ઘરે બોલાવ્યા બાદ તેની હત્યાનો પ્રયાસ કરવા પ્રકરણે પોલીસે પડોશી યુવકની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઉલ્હાસનગરમાં સોમવારે આ ઘટના બની હતી. 30 વર્ષના આરોપીએ કોઇ બહાના હેઠળ યુવતીને પોતાના ઘરે બોલાવી હતી.…
- સ્પોર્ટસ
બુમરાહને દરેક સિરીઝમાં રમાડવાનું ટાળોઃ ભારતને સાઉથ આફ્રિકાના ક્રિકેટરની સલાહ
કેબેહા (સાઉથ આફ્રિકા)ઃ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વર્નોન ફિલૅન્ડરનું દૃઢપણે માનવું છે કે વિશ્વભરના ફાસ્ટ બોલર્સમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે એક એવું ઊંચુ ધોરણ સ્થાપિત કર્યું છે જેની ચોમેર પ્રશંસા થઈ રહી છે, પરંતુ ભારતે તેને ઈજામુક્ત રાખવા…
- આમચી મુંબઈ
પુણેમાં પચીસ વાહનોની તોડફોડ કરવા બદલ ત્રણની ધરપકડ
પુણે: પુણેમાં મોટરસાઇકલ પર આવેલા ત્રણ આરોપીએ રસ્તાને કિનારે પાર્ક કરાયેલી રિક્ષા, કાર સહિત પચીસ જેટલાં વાહનોની તોડફોડ કરી હતી. ત્રણેય આરોપીની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમણે બિબવેવાડી વિસ્તારમાં કોઇ પણ કારણ વિના…
- નેશનલ
અમેરિકામાં ભારત નહિ આ દેશના સૌથી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટસ, પોલીસ આવી રીતે કરે છે ઓળખ
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ગેરકાયદે વસતા(Illegal Immigrants)અન્ય દેશના નાગરિકોને ડિપોર્ટ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં આજે 104 ભારતીયોને અમેરિકાથી અમૃતસર ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. જોકે અમેરિકા માત્ર ભારત જ નહિ પરંતુ અન્ય દેશોના લોકો પણ…
- નેશનલ
Delhi Election: સાંજે 5 વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદાન; મતદાન મથકો બહાર હજુ પણ લાંબી કતારો
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રાજધાનીની તમામ 70 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. રાજ્યના 1.56 કરોડથી વધુ મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાં 2696 મતદાન સ્થળોએ કુલ 13,766 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે.…