- નેશનલ
હવે આરોગ્ય સેવાઓ થશે 14 ટકા મોંઘી: ભારતમાં મેડિકલ કોસ્ટમાં થઇ રહ્યો છે સતત વધારો
નવી દિલ્હી: ભારતીયોની આવકનો મોટો ભાગ મેડિકલ બિલ પર ખર્ચ થાય છે. દેશમાં આ વર્ષે મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા પર કાતર ફેરવી છે. વધી રહેલા મેડિકલ બિલોએ લોકોને મોટા આર્થિક સંકટમાં મૂક્યા છે. જો આપણે એશિયાની વાત કરીએ તો તેમાં…
- ઇન્ટરનેશનલ
સાઉદીથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી, પાકિસ્તાનમાં લેન્ડિંગ
પ્લેનમાં ટેક્નિકલ સમસ્યા આવે અને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે એવું ઘણી વાર બનતું હોય છે, પણ મેડિકલ સમસ્યાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ઘટના હાલમાં બની હતી. સાઉદી અરેબિયાથી ભારત આવતા સમયે ઈન્ડિગો એરલાઈન્સના એક વિમાનને પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું…
- રાશિફળ
આજનું રાશિફળ (24-11-23): મેષ અને સિંહ સહિત આ ચાર રાશિના લોકોને મળી રહ્યો છે ભાગ્યનો પૂરેપૂરો સાથ….
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ પદ, પ્રતિષ્ઠા અને માન-મરતબામાં વધારો કરનારો સાબિત થશે. આજે તમે રચનાત્મક કાર્યોમાં દિવસ પસાર કરશો. પરિવાર સંબંધિત કોઈ કામને આજે વેગ મળી શકે છે. તમારા મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ કરવા જોઈએ, નહીં તો…
- શેર બજાર
મૂડીબજારમાં એકસાથે પ્રવેશેલા ચારે ભરણાંને રિટેલ ઇન્વેસ્ટર્સનો સારો પ્રતિસાદ
નિલેશ વાઘેલામુંબઇ: ૨૨ નવેમ્બરના રોજ, બુધવારે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશેલા ચારે જાહેર ભરણાંને ખાસ કરીને રિેટેલ રોકાણકારોનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. એક જ દિવસે ચાર ભરણાં પ્રવેશ્યા હોવા છતાં રિટેલ ઇન્વેસ્ટર્સનો ચારે ભરણા માટે સારો ઉત્સાહ જોવા મળ્યો છે. ગ્રે…
- વેપાર
નફારૂપી વેચવાલીએ સોનામાં રૂ. ૧૪૨નો અને ચાંદીમાં રૂ. ૨૮૫નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએથી પાછા ફરીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની અંદર ઉતરી ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ નબળી પડતાં ભાવમાં ઘટ્યા…
- મહારાષ્ટ્ર
પુણેમાં 300 મીટર ઊંડી ટનલમાં પડી ગયા બે ખેડૂતો અને…
પુણેઃ પુણે એક તરફ ઉત્તરકાશીના ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજું મહારાષ્ટ્રના પુણેમાં પણ બે ખેડૂતો ટનલમાં પડી ગયા છે. આ બંને ખેડૂતો નીરા અને ભીમા નદીના જોડવા માટે બનાવવામાં આવી…
- મનોરંજન
કિંગ ખાનની લાડલી સુહાના ખાને આ રીતે મનાવ્યો રૂમર્ડ બોયફ્રેન્ડનો બર્થડે
શાહરૂખ ખાનનીલાડલી દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં પગ મૂકવા માટે તૈયાર છે. સુહાના ટૂંક સમયમાં ‘આર્ચીઝ’થી ડેબ્યૂ કરશે. ફિલ્મના ટ્રેલર અને ગીતો પરથી ફિલ્મની વાર્તાની ઝલક જોવા મળે છે. ફિલ્મમાં સુહાના ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી છે. સુહાના ખાન…
- આપણું ગુજરાત
રાજકોટ ઈશ્વરીયા પાર્ક ખાતે પાર્કનુ નવીનીકરણ જરુરી:કલેક્ટર
રાજકોટ: ઈશ્વરીયા પાર્ક ખાતે કલેક્ટરશ્રી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં પાર્કના વિકાસ અંગેની મિટિંગ યોજાઈ હતી. પાર્કમાં ક્લબ હાઉસ પાસેની લોનમાં કલેક્ટરશ્રીએ વિવિધ સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ સાથે મીટીંગ યોજી હતી. કલેક્ટરશ્રીએ પાર્ક ખાતે ઉપલબ્ધ ઇનફ્રાસ્ટ્રકચર, સ્ટાફ તેમજ પાર્કની જાળવણી, નવા જરૂરી…
- ઇન્ટરનેશનલ
તો.. ગ્રીટ વાઈલ્ડર્સ નેધરલેન્ડના નવા PM બનશે
ઈસ્લામ વિરોધી રાજકારણી ગીર્ટ વાઈલ્ડર્સ નેધરલેન્ડના આગામી વડાપ્રધાન બની શકે છે. એક્ઝિટ પોલ્સમાં ડચ સંસદીય ચૂંટણીમાં તેમની પાર્ટી ફોર ફ્રીડમ (PVV) પાર્ટીને સૌથી વધુ બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પરિણામોની યુરોપ પર ઊંડી અસર થવાની શક્યતા છે. વાઇલ્ડર્સ…
- નેશનલ
જનતા જાદુગર બનીને કોંગ્રેસને ગાયબ કરવાની છે: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
રાજસ્થાનમાં મતદાનની તારીખ હવે ખૂબ નજીક આવી ગઇ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ ચૂંટણીમાં સીધી સ્પર્ધા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કર્યા બાદ હું…