- ઇન્ટરનેશનલ
ચીન આ 6 દેશોને વિઝામુક્ત પ્રવેશની આપશે મંજૂરી
ચીને જાહેરાત કરી છે કે તે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્પેન અને મલેશિયાના નાગરિકોને વિઝામુક્ત પ્રવેશની મંજૂરી આપશે. દેશમાં પ્રવાસન ઉદ્યોગને વેગવંતું બને એ ઉદ્દેશ્યથી ચીને આ પગલું ભર્યું છે. આગામી 1 ડિસેમ્બરથી આવનારા વર્ષ 2024 નવેમ્બર સુધી તે પાંચ…
- આપણું ગુજરાત
રાજકોટનાં પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ “લાઈટ હાઉસ” માં સગવડતાના નામે અંધારું
રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નો ડ્રીમ પ્રોજેક્ટ એટલે લાઈટ હાઉસ, સ્થાનિકોએ અનેક વખત ગંદકી અંગે રજૂઆત કરી છતાં સમસ્યાનો હલ ન થયાની ફરિયાદ કરી છે. ડ્રેનેજ,ગટર,પાણી,સોલાર જેવી સમસ્યાની અગાઉ રજુઆત કરવા છતાં હલ ન થતો હોવાનો સ્થાનિકો એ તંત્ર પર આક્ષેપ…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં શહીદ થતા પહેલા આ હતા કેપ્ટન એમવી પ્રાંજલના શબ્દો, પત્નીને કર્યો હતો અંતિમ કોલ
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં બુધવારે આંતકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા કેપ્ટન એમવી પ્રાંજલ ’63 રાષ્ટ્રીય રાઇફલ્સ’નો ભાગ હતા. તેમની શહીદીના સમાચાર પરિવારને મળ્યા બાદ પરિવારજનોની સ્થિતિ આભ તૂટી પડવા જેવી થઇ ગઇ હતી. કેપ્ટન એમવી પ્રાંજલ ફક્ત 28 વર્ષના જ હતા.2…
- નેશનલ
રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીની રેલીમાં પીએમ મોદી 95 વર્ષના વૃદ્ધને જોઈને શા માટે ભાવુક થયા?
જયપુર: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાની બધી શક્તિ લગાડીને પ્રચાર કરી રહ્યું છે. રાજસ્થાનની સત્તા પર પરત આવવા ભાજપના અનેક મોટા નેતાઓ પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતાર્યા છે. હાલમાં રાજસ્થાનના દેવગઢમાં રેલનું સંબોધન કરતી વખતે વડા…
- શેર બજાર
આઈટી શેરો પાછળ સેન્સેકસ લપસ્યો, નિફ્ટી ૧૯,૮૦૦ની ઉપર જઈ પાછો ફર્યો
નિલેશ વાઘેલામુંબઇ: ભારતીય શેરબજારમાં શુક્રવારે પણ નીરસ હવામાન હતું, તાજેતરની તેજી પછી ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરોમાં ઘટાડાથી તેનું વેઇટેજ ઘટ્યું હતું. જોકે એડવાન્સ ડિકલાઈન રેશિયો તેજીતરફી રહ્યો છે. બંને બેન્ચમાર્ક, જોકે, યુએસ અને યુરોપમાં વ્યાજ દરો ટોચ પર છે તેવી અપેક્ષાઓ…
- મનોરંજન
બોલિવૂડ પર તૂટ્યો દુઃખનો પહાડ
મુંબઇઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર જેવા મોટા કલાકારો સાથે બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ સર્જક રાજકુમાર કોહલીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. રાજકુમાર કોહલી બિગ બોસ ફેમ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે આપી રાહત
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા સત્યેન્દ્ર જૈનને રાહત આપી છે. મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન પર રહેલા દિલ્હી સરકારના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનની નિયમિત જામીન અરજી પર સુનાવણી હવે 4 ડિસેમ્બરે હાથ…
- આમચી મુંબઈ
એશિયન ડેવલપમેન્ટ બેંક: મહારાષ્ટ્રમાં આરોગ્ય સુવિધાઓ માટે એશિયન બેંક તરફથી 4100 કરોડની નાણાકીય સહાય
એશિયન ડેવલપમેન્ટ બેંક: મહારાષ્ટ્રમાં આરોગ્ય સુવિધાઓ માટે એશિયન બેંક તરફથી 4100 કરોડની આર્થિક સહાયમુંબઈ: મહારાષ્ટ્રમાં આરોગ્ય સેવાઓને મજબૂત કરવા અને નવી મેડિકલ કોલેજો નિર્માણ કરવા માટે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા 4100 કરોડ રૂપિયા આપવામાં આવશે. એશિયન ડેવલપમેન્ટ બેંકના બોર્ડે આવી…
- ટોપ ન્યૂઝ
વોટિંગ પહેલા મળી આવી કરોડોની બિનહિસાબી રોકડ
હૈદરાબાદઃ તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. દરમિયાન, ગુરુવારે ચૂંટણી પ્રચાર દરમિયાન પોલીસે રંગારેડ્ડીના ગચીબાઉલીમાં એક કારમાંથી રૂ. 5 કરોડ રોકડા જપ્ત કર્યા હતા. જ્યારે કાર ચાલકોને આ રોકડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ આ રોકડનો કોઈ…
- ઇન્ટરનેશનલ
શું ચીને ચંદ્ર પર શસ્ત્રોનું પરીક્ષણ કર્યું?
બેઇજીંગઃ ચીન એક એવો રહસ્યમય દેશ છે કે એ શું કરે છે એની દુનિયાના કોઇ દેશોને ખબર નથી હોતી. તે દુનિયા સાથે કોઇ માહિતી શેર કરતો નથી. હવે કેટલાક વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે ચીન ચંદ્ર પર શસ્ત્રોનું પરિક્ષણ…