- શેર બજાર
રિયલ્ટી અને પાવર શેરોમાં કરંટ, કેપિટલ ગુડ્સ અને આઈટી શેર ગબડ્યા
મુંબઇ: સમીક્ષા હેઠળના ૨૦ નવેમ્બર, ૨૦૨૩થી ૨૪ નવેમ્બર, ૨૦૨૩ સપ્તાહ દરમિયાન સેક્ટરલ ઈન્ડાયસીસમાં રિયલ્ટી અને પાવર સર્વાધિક વધ્યા હતા, જ્યારે કેપિટલ ગુડ્સ અને આઈટી સર્વાધિક ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા શુક્રવારના ૬૫,૭૯૪.૭૩ના બંધથી ૧૭૫.૩૧ પોઈન્ટ્સ (૦.૨૭ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ સોમવારે…
- શેર બજાર
એનબીએફસીને ધિરાણમાં સાવધ રહેવા સરકારની સલાહ
મુંબઇ: નાણાંપ્રધાન નિર્મલા સિતારામને એન્બીએફસી અને સ્મોલ ફાઇનાન્સ બેન્કને ધિરાણ આપવા સંદર્ભે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આપેલા સૂચનને અનુસરી સાવધ રહેવાની સલાહ આપી હતી. નવી દિલ્હી ખાતે એક સંબોધનમાં તેમણે કહ્યું હતું કે એનબીએફસી અને સ્મોલ ફાઇનાન્સ બેન્કે રેડ લાઇન,…
- શેર બજાર
સરકાર ગૃહનિર્માણ ક્ષેત્રે વ્યાજદર ઘટાડવા સમીક્ષા કરશે
મુંબઈ: સરકાર રિઅલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ વધારવા માટે તેમ જ નવી ગૃહનિર્માણ નીતિના સૌ માટે ઘરના મિશનને પાર પાડવા માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરશે એવી ખાતરી આપવા સાથે નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે, રાજ્ય સરકાર મહારાષ્ટ્ર હાઉસિંગ…
- શેર બજાર
શેરબજારમાં આ સપ્તાહે સુસ્તી ખંખેરશે: એક્ઝિટ પોલ પર નજર
ફોરકાસ્ટ: નિલેશ વાઘેલાશેરબજારમાં આ સપ્તાહ અનેક મહત્ત્વના પરિબળોથી પ્રભાવિત રહેવાનું છે. મેક્રો ઇકોનોમિક ડેટાની ઘોષણાઓમાં મુખ્ય ડ્રાઇવરો ત્રીજા-ક્વાર્ટરના જીડીપી આંકડાઓ, ઓટો સેલ્સ ડેટા, પીએમઆઇ ડેટા અને યુએસ જીડીપી ડેટા, ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝ, યુએસ પીએમઆઇ ડેટા અને યુરોઝોન કોર સીપીઆઇ ડેટામાંથી…
- નેશનલ
બોલો, ટ્રેનમાં ભોજપુરી ગીત પર છોકરીઓએ માર્યા જોરદાર ઠુમકા, વીડિયો વાઈરલ
રાતોરાત લોકપ્રિય બનવા માટે સોશિયલ મીડિયા નામનું (ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ, યુટયુબ વગેરે) શોર્ટ કટ શસ્ત્રો લોકો બિંદાસ્ત અપનાવી રહ્યા છે. હવે લોકો રીલ્સ બનાવવા માટે તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે. મેટ્રો ટ્રેન હોય કે રેલવે સ્ટેશન પર સૌથી…
- નેશનલ
‘પાકના કબજા હેઠળનું કાશ્મીર ટૂંક સમયમાં ભારતનો હિસ્સો બનશે’: હરદીપ પુરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં ટીવી શો આપકી અદાલતમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે રજત શર્માના સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા હતા. કેન્દ્રીય પેટ્રોલિયમ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી પાકિસ્તાનના…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ઈન્ટરનેટ સલામતી અને ડીપફેકના પ્રસારને અટકાવવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનીઃ રાજીવ ચંદ્રશેખર
નવી દિલ્હીઃ AI-જનરેટેડ ડીપફેક સામગ્રીની આસપાસ વધતી જતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં ઈન્ટરનેટ સલામતી થકી સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની છે એમ જણાવ્યું હતું. હાલમાં જ અભિનેત્રી રશ્મિકા મંદન્નાનો અને અન્ય અભિનેત્રીઓના…
- નેશનલ
ડેટિંગ એપ પર બે જુઠાણાએ એકનો ભોગ લીધોને બીજા ત્રણ થયા જેલભેગી
સોશિયલ મીડિયા પર ડેટિંગ એપ બે અલગ અલગ પ્રાંત, રાજ્ય કે દેશમાં રહેતા લોકોને ભેગા કરે છે. પસંદગીનું ફલક મોટું કરે છે. ઘણા કપલ આ એપ પર મળ્યા હોય અને જીવનભરના સાથી બન્યા હોય તેવા ઉદાહરણો છે, પરંતુ જ્યારે નિયત…
- મહારાષ્ટ્ર
પનવેલમાં પાણીકાપનો ત્રાસઃ સ્થાનિકોને પાણી પૂરું પાડવા લીધો મોટો નિર્ણય
પનવેલ: આ વર્ષે મહારાષ્ટ્રમાં વરસાદી પાણીની ઘટ પડવાના અહેવાલ વચ્ચે ઔરંગાબાદમાં તો અત્યારથી પાણીની તંગીની અહેવાલ છે ત્યારે પનવેલમાં પાણીની તંગી સર્જાઈ શકે છે. પનવેલ જિલ્લામાં મહાનગર પાલિકા દ્વારા આઠ દિવસ માટે પાણી પુરવઠામાં ૨૦ ટકા કાપ કરવાનો નિર્ણય લેવામાં…
- નેશનલ
ઓપરેશન જિંદગીઃ મજૂરોને બચાવવા માટે ઈન્ડિયન આર્મી જોડાઈ
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરને સુરક્ષિત બહાર કાઢવાના અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. છેલ્લા 14 દિવસોથી ફસાયેલા મજૂરની હાલત બગડી રહી છે સાથે જ તેમનો મનોબળ સમય પસાર થતાં તૂટી રહ્યો છે. હવે ફસાયેલા મજૂરોને બચાવવા…