- મનોરંજન
હૉસ્પિટલમાં જીવન-મરણની જંગ લડી રહ્યા છે આ સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર
નવી દિલ્હીઃ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. બી-ટાઉનના ફેમસ ફેશન ડિઝાઈનર રોહિત બાલની હાલત ઠીક નથી. અહેવાલો અનુસાર, 62 વર્ષીય રોહિત હૃદય રોગને કારણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે અને જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી…
- ઇન્ટરનેશનલ
બ્રિટનમાં ખતરાની ઘંટી! માનવમાં ‘સ્વાઇન ફ્લૂ’નો પ્રથમ કેસ આવ્યો લોકોની ચિંતા વધી
લંડનઃ બ્રિટનમાં સ્વાઈન ફ્લૂના નવા સ્ટ્રેનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડુક્કર (ભૂંડ)માં જોવા મળતા સ્વાઈન ફ્લૂના આ પ્રકારનો આ પહેલો કિસ્સો મનુષ્યોમાં જોવા મળ્યો છે. કોરોના મહામારી બાદ માનવમાં સ્વાઈન ફ્લૂનો મામલો જોવા મળતા બ્રિટનમાં હંગામો મચી ગયો છે અને…
- આમચી મુંબઈ
કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના તાકીદે પંચનામા કરવાનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં રવિવારે બપોર પછી કરાં સાથે કમોસમી વરસાદ થયો હતો. આને કારણે દ્રાક્ષના પાક સહિત કાંદા, શેરડી, ટમેટા, ફળની વાડીઓ, પાંદડાવાળી ભાજીઓ વગેરેને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના પંચનામા બે દિવસમાં…
- શેર બજાર
અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટાની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં નિરસ માહોલ
મુંબઇ-ટોકિયો: અમેરિકાના સ્પેન્ડિંગ અને ઇન્ફ્લેશનના ડેટાની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં નિરસ માહોલ જોવા મળ્યો હતો અને મોટાભાગના ઇક્વિટી બજારોમાં પીછેહઠ જોવા મળી હતી.ફ્રાંસનો સીએસી-૪૦ ઇન્ડેક્સ પ્રારંભિક ટ્રેડિંગમાં ૦.૧ ટકા ઘટીને ૭,૨૮૫.૪૧ની સપાટી પર પહોંચ્યો હતો, જ્યારે જર્મનીનો ડેક્સ બે…
- આપણું ગુજરાત
કેસરકેરી ખાવી છે તો ચાલો પોરબંદરઃ
હા, આ નવેમ્બર મહિનો છે અને શિયાળાની શરૂઆત છે અને તેમાં પણ બે દિવસથી વરસાદી માહોલ છે, પરંતુ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આવી છે કેસર કેરી. ઉનાળામાં આવતું આ ફળ શિયાળામાં જોઈ ગ્રાહકો જ નહીં અમુક વેપારીઓ પણ અચંબામાં મૂકાઈ ગયા…
- મનોરંજન
કર્ણાટકના બિહામણા જંગલોમાં ફરીવાર લઇ જશે ઋષભ શેટ્ટી, કાંતારા ચેપ્ટર-1નું ટીઝર થયું રિલીઝ
ગયા વર્ષે રિલીઝ થયેલી ‘કાંતારા’ ફિલ્મે દર્શકોના માનસમાં ઉંડી છાપ છોડી હતી, પહેલી નજરે એવું લાગે જાણે ફિલ્મમાં માનવ અને પ્રકૃતિ તત્વ-ઇશ્વર વચ્ચેનો સંબંધ દર્શાવતી કથા છે, પરંતુ આ ફિલ્મ તેનાથી પણ ઘણુ વધારે હતી. મલ્ટીપલ લેયર્ડ ધરાવતું કથાનક જેણે…
- આમચી મુંબઈ
બોરીવલી સ્ટેશન પર ટીસી પર કર્યો હિંસક હુમલો, કોણે કરી મારપીટ, જાણો?
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં બોરીવલી સ્ટેશન પર કોઈ અજાણી યુવતી અને અમુક શખસો દ્વારા ટિકિટચેકર પર હિંસક હુમલો કરવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. આ બનાવ અંગે ટીસીએ યુવતીને ટિકિટ વિના ટ્રાવેલ કરવાના કિસ્સામાં રોક્યા પછી મામલો બિચક્યો હતો, ત્યારબાદ યુવતી અને…
- આપણું ગુજરાત
વરસાદ વેરી બન્યો તો સુરતની આ સોસાયટીના રહેવાસીઓએ લંબાવ્યો મદદનો હાથ અને
ગુજરાતભરમાં ગઈકાલનું વાતાવરણ ભયાનક હતું અને ચોમાસા કરતા પણ વધારે વરવી હાલત લોકોની થઈ હતી. દિવસભર અંધારું છવાયેલું રહ્યું અને વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું અને જીવ પણ ગયા. આ બધા વચ્ચે એક મોટી ઉપાધી એ લોકો માટે ઊભી થઈ…
- આમચી મુંબઈ
…તો હવે ઘાટ સેક્શનમાં મેલ-એક્સપ્રેસ ટ્રેનો દોડશે સુપરફાસ્ટ, જાણો કારણ
મુંબઈ: મધ્ય રેલવેના કર્જત અને કસારાના ઘાટ સેક્શન મેલ-એક્સપ્રેસ ટ્રેનો માટે આ કોરિડોર સૌથી મહત્વનો છે. આ માર્ગ પર મેલ-એક્સપ્રેસ ટ્રેનોની ઝડપ વધારવાની સાથે લોકલ ટ્રેનો નિયમિત દોડાવાય એના માટે મધ્ય રેલવે દ્વારા કસારા યાર્ડ વિસ્તારવાનો અને કર્જત-પલસદરી ખાતે નવી…
- શેર બજાર
આ સપ્તાહે પાંચ આઇપીઓનું લિસ્ટિંગ, મેઇનબોર્ડમાં પાઇપલાઇન ખાલી
નિલેશ વાઘેલામુંબઇ: આ સપ્તાહે ટાટા ટેક્નોલોજીસના સહિત પાંચ આઇપીઓનું લિસ્ટિંગ જોવા મળશે. જોરદાર હલચલ સાથે પાછલા સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં આ અઠવાડિયે શાંતિનો માહોલ રહેશે, કારણ કે આગામી ચાર સત્રમાં મેઇનબોર્ડ પર એકે આઇપીઓ કતારમાં નથી.સોમવારે ગુરુ નાનક જંયતિ નિમિત્તે શેરબજાર…