- વીક એન્ડ
એલા, વાંચજો… આ મોરે… મોરો છે શું?
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી અત્યારનું વાતાવરણ એવું છે કે દિવસે તડકો મોરે મોરો દે છે અને રાત્રે હજી થોડી ઠંડક મોરે મોરો રહે છે. અત્યારે કોઈને આ `મોરે.. મોરો’ શબ્દ સમજાવવાની જરૂર લાગતી નથી. અમારા ડાયરાના ફિલ્ડમાં ઘણા લોકો…
- વીક એન્ડ
સિંગાપોર – પરંપરા ને આધુનિકતાનો સમન્વય
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળાસિંગાપોરના 55 બ્લેર રોડ પર આવેલું, સન 2009માં સ્થપતિઓની સંસ્થા ઓ.એન.જી. એન્ડ ઓ.એન.જી. દ્વારા રચિત આ આવાસમાં પ્રત્યેક મર્યાદાને એક તકમાં તબદીલ કરાઈ છે. અહીં પરંપરાને સાચવવાની હતી અને સાથે સાથે આધુનિક જીવનશૈલી પ્રમાણે આયોજન પણ…
- વીક એન્ડ
બોલો, વોલ્ટ ડિઝની જાસૂસ’ હતા ને પેલો ચાર્લી ચેપ્લિનકમ્યુનિસ્ટ’ હતો! વોલ્ટ ડિઝની, ચાર્લી ચેપ્લિન
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક અમેરિકા અને એની FBI તેમ જ CIA જેવી સંસ્થા પોતાની કાર્યપદ્ધતિ માટે આખી દુનિયામાં કુખ્યાત છે. હમણાં અમેરિકાનું `ડીપ સ્ટેટ’ ચર્ચામાં છે, પણ આ વાત આજકાલની નથી, બલકે ગઈ સદીથી ચાલી આવે છે.…
- નેશનલ
ભારતમાં ન જોવા મળ્યો રમઝાનનો ચાંદ, આવતીકાલથી રોઝા રાખશે મુસ્લિમો
નવી દિલ્હીઃ મુસ્લિમોના સૌથી પવિત્ર મહિના રમઝાનનો 2 માર્ચથી આરંભ થશે. દિલ્હી સહિત દેશના કોઈ પણ રાજ્યમાં શુક્રવારે રમઝાનનો ચાંદ જોવા મળ્યો નહોતો. 2 માર્ચના દિવસે પ્રથમ રોઝા રાખવામાં આવશે. રમઝાન ઈસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે. આ ઉપરાંત શબ-એ-બારાતથી 14…
- વીક એન્ડ
જાણી લેવા જેવી 3 મોડર્ન બોધકથા
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ(1) બિલાડી પાસેથી બોધ એક દેશમાં શહેરના લોકોના દિલમાં સરકાર વિરુદ્ધ ઘણી ફરિયાદો હતી અને એ લોકોને એમના રાજા પર બહુ ગુસ્સો હતો. એક દિવસ એ લોકોએ સરકાર વિરુદ્ધ સરઘસ કાઢવાનું નક્કી કર્યું. આ સમાચાર…
- વીક એન્ડ
ભારતીય વિજ્ઞાનની નવી મંજિલ AI – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
ફોકસ પ્લસ – વિણા ગૌતમ ભારતીય વિજ્ઞાન દિવસ એટલે 28 ફેબ્રુઆરી નિમિત્તે, મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વૈંકટરમનની `રમણ પ્રભાવ’ શોધને સમર્પિત છે. દેશ અને સમાજની વૈજ્ઞાનિક દિશા નક્કી કરવા માટે એક થીમ અથવા કેન્દ્રીય થીમ પસંદ કરે છે. આ વર્ષની રાષ્ટ્રીય…
- વીક એન્ડ
આપણી ખરી ઓળખ… આપણી માતૃભાષા!
ફોકસ – લોકમિત્ર ગૌતમ`અમારી અનંત ઓળખાણોમાં સૌથી ગાઢ અને સાચી ઓળખાણ છે અમારી માતૃભાષા…’પાકિસ્તાનની રચના બાદ તેના શાસકોએ પૂર્વ ભાગમાં (હાલનું બાંગ્લાદેશ) પર ઉર્દૂ લાદવાની કોશિશ કરી હતી ત્યારે 1950ના દાયકામાં ઢાકાથી લઈને ચિટ્ગાંવ સુધીની ગલીઓમાં `અમાર બાંગ્લા’નો નાદ ગુંજી…
- આમચી મુંબઈ
જંકશન ટુ જંકશન પદ્ધતિેએ કૉંક્રીટીકરણના કામ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહેરના અનેક વોર્ડમાં કૉંક્રીટાઈઝેશનને કારણે રસ્તાના કરવામાં આવેલા ખોદકામને કારણે રાહદારીઓની સાથે વાહનચાલકોને અગવડ પડી રહી છે. દક્ષિણ મુંબઈના કોલાબા અને ફોર્ટ વિસ્તારમાં ફરિયાદો આવ્યા બાદ પાલિકા પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક બેરિકેડિંગ કરવા અને શક્ય હોય એટલી…
- આમચી મુંબઈ
કોલસા-લાકડાનો ઉપયોગ: 269 બેકરી, 414 હોટલને નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહેરમાં કોલસાના તંદૂર અને લાકડાનો ઉપયાગો કરનારી હોટલ અને રેસ્ટોરાં સહિત બેકરી સામે મુંબઈ મહાનગરપાલિકાએ કાર્યવાહી ચાલુ કરી દીધી છે, જેમાં ગુરુવાર, ૨૭ ફેબ્રુઆરી સાંજ સુધીમાં ૪૧૪ હોટલોને તથા ૨૬૯ બેકરીઓને પાલિકાએ નોટિસ ફટકારી છે, જેમાં તેમને…
- વીક એન્ડ
લાસ્ટ સીન
ટૂંકી વાર્તા – અજય ઓઝા`આખો દિવસ બસ.. ફેસબુક, વૉટ્સઍપ..! ઈન્ટરનેટ સિવાય કંઈ સૂઝતું નથી આ છોકરીને?’ હું ખિજાયો. અચાનક આવી પડેલા મારા ગુસ્સાને કારણે શીતલ જરા ઝંખવાઈ ગઈ ને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. શીતલની મમ્મીએ વળી તેનું ઉપરાણું લીધું,…