- આપણું ગુજરાત
કમોસમી કેરીએ કરી કમાલઃ એક કિલોનો ભાવએ રેકોર્ડ તોડી નાખ્યો
પોરબંદર: કહેવાય છે કે ઈશ્વરે તમને માલામાલ કરવા હોય તો તે કરી દે છે. કેરીની સિઝનમાં વધારે ભાવ આવ્યો હશે ત્યારે વેપારીઓ કે ખેડૂતો ખુશખુશાલ થયા જ હશે, પરંતુ નવેમ્બરમાં ઉગેલી થોડીક જ કેરીનો ભાવ એટલો આવશે કે બે દિવસમાં…
- સ્પેશિયલ ફિચર્સ
આ તો કેવી પરંપરા મૃત્યુ પછી પણ અહી કરવામાં આવે છે…
આ તો કેવી પરંપરા છે કે મૃત્યુ પછી પણ લગ્ન કરવામાં આવે પરંતુ ચીનના ઘણા ટ્રાઈબલ વિસ્તારોમાં આજે પણ આ પરંપરા ચાલે છે ત્યારે આ પરંપરા હેઠળ એક દંપતી પર તેમની 16 વર્ષની પુત્રીની લાશ વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.…
- ઇન્ટરનેશનલ
અમેરિકાએ આપી આ ચેતવણી તો ભારતે ભર્યું મોટું પગલું…
નવી દિલ્હી/ટોરન્ટોઃ ભારતમાં સંગઠિત ગુનેગારો, શસ્ત્રધારી હુમલાખોરો અને આતંકવાદીઓની વચ્ચે સાંઠગાંઠ થઈ હોવાના અમેરિકાએ ઈન્પુટ આપ્યા પછી ભારત સરકારે તાકીદે તેના પર કાર્યવાહી કરતા તેની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠન કર્યું છે, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું…
- નેશનલ
ટનલમાંથી જેવા 41 કામદારો બહાર નીકળ્યા એવા જ ફિલ્મ નિર્માતાઓએ દોડ લગાવી…
ઉત્તર કાશી: હમણાં થોડા સમયથી બોલિવૂડમાં રીયલ સ્ટોરી પર ફિલ્મો બનાવવાનો સિલસિલો ચાલ્યો છે ત્યારે 28 નવેમ્બરના રોજ જ્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બનતી ટનલમાં ફસાયેલા 41 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા ત્યારથી ફિલ્મ નિર્માતાઓ વચ્ચે ટાઈટલ માટે જાણે સ્પર્ધા ચાલી…
- સ્પોર્ટસ
BCCIની મોટી જાહેરાત, આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાના કોચ
નવી દિલ્હીઃ ICC વર્લ્ડ કપ 2023 બાદ હવે BCCI દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ODI વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરે રમાઈ હતી. આમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો, પરંતુ ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો. મોટી…
- ઇન્ટરનેશનલ
અમેરિકન ઉદ્યોગપતિનું 99 વર્ષની વયે નિધન, ગુજરાતના પટેલો માટે કહી હતી આ વાત…
દિગ્ગજ રોકાણકાર ચાર્લી મંગરે 99મા વર્ષે મંગળવારે અંતિમ શ્વાસ લીધા. ચાર્લીએ યુએસમાં કેલિફોર્નિયા સ્થિત એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચાર્લી મંગરને બર્કશાયર હેથવેના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ વોરેન બફેચના…
- શેર બજાર
ભારતીય શેરબજારે કર્યો ચાર ટ્રિલિયન ડોલર ક્લબમાં પ્રવેશ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય શેરબજારે આખરે ચાર ટ્રિલિયન ડોલરની ક્લબમાં સફળ પ્રવેશ નોંધાવી લીધો છે. નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી વટાવી હોવાથી બજારમાં હાલ જબરદસ્ત ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે.અમેરિકાની ફેડરલ રિઝર્વના ડોવિશ સ્ટાન્સને પગલે શેરબજારમાં આવેલી જોરદાર તેજી સાથે દેશના મુખ્ય…
- મનોરંજન
HAPPY BIRTHDAY: ભુજનો આ યુવાન રિયાલિટી શૉમાં ગયો હતો ગીત ગાવા ને બની ગયો સંગીતકાર
બોલીવૂડમાં સંગીતકારોની હીટ જોડીની પરંપરા છે અને આમાં બે ગુજરાતી જોડી કલ્યાણજી-આનંદજી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલનું નામ મોખરે છે જે ગુજરાતી છે ત્યારે હજુ એક ગુજરાતીએ આ રીતે જ જોડી જમાવી છે અને બન્ને હીટ ગીત આપી બોલીવૂડના સફળ સંગીતકારોમાના એક છે.…