- મનોરંજન
આજે બૉક્સ ઓ ફિસ પર ટક્કરઃ બે ફિલ્મો વચ્ચે નહી, પરંતુ બે એક્ટર વચ્ચે કારણ કે
સામાન્ય રીતે બે ફિલ્મો વચ્ચે ટક્કર થતી હોય ત્યારે ખાસ તો તેની વાર્તા વચ્ચે ટક્કર થતી હોય, પરંતુ આજે રીલિઝ થયેલી બે મોટી ફિલ્મ એનિમલ અને સેમ બહાદુરના રિવ્યુ જાણ્યા બાદ લાગે છે કે બે અભિનેતા વચ્ચે ટક્કર થઈ રહી…
- શેર બજાર
મૂડીબજારમાં તેજી યથાવત: ફલેરમાં ૬૬ ટકા પ્રીમિયમ
નિલેશ વાઘેલામુંબઇ: મૂડીબજારમાં જોરદાર તેજીનો માહોલ યથાવત રહ્યો છે. ટાટા ટેક્નોલોજીસ અને ગાંધાર ઓઈલ રિફાઈનરીના પગલે પગલે ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝે પણ ઈશ્યુ પ્રાઈસ કરતાં ૬૬ ટકાના પ્રીમિયમ પર શેરબજારો પર લિસ્ટિંગ કરીને રોકાણકારોને રાજી કર્યા હતા.આ શેરે રૂ. ૩૦૪ની ઇશ્યૂ…
- સ્પોર્ટસ
દક્ષિણ આફ્રિકા જનારી ટીમની જાહેરાત સાથે બોર્ડે આ ક્રિકેટરોને આપી દીધો સંન્યાસ…
નવી દિલ્હી: ગુરુવારે દિલ્હીમાં યોજાયેલી ક્રિકેટરોની પસંદગીની બેઠક બાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રવાસ પર ભારતે દક્ષિણ આફ્રિકાના સામે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. જેમાં સૂર્યકુમાર…
- વેપાર
ચાંદી રૂ. ૬૫૧ ઉછળીને રૂ. ૭૬,૦૦૦ની પાર, સોનામાં રૂ. ૧૦૫નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકામાં જાહેર થયેલા ઑક્ટોબર મહિનાના ફુગાવામાં અઢી વર્ષનો સૌથી ઓછો વધારો થયો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરશે અને વહેલી તકે વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે એવો આશાવાદ પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે…
- નેશનલ
‘મને ઉલ્લું બનાવ્યો..’ નકલી દેશ ‘કૈલાસા’ સાથે પેરાગ્વેએ કરાર કર્યો, મીડિયામાં હોબાળો થતા અધિકારી થયા બર્ખાસ્ત!
સ્વામી નિત્યાનંદનો નકલી દેશ ‘કૈલાસા’ ફરીવાર ચર્ચામાં આવ્યો છે. દુષ્કર્મના આરોપો બાદ નિત્યાનંદ દેશમાંથી ભાગીને દક્ષિણ અમેરિકાના ઇક્વાડોર દેશમાં જઇને વસી ગયો છે. તેણે ઇક્વાડોરમાં જમીનનો એક મોટો ટુકડો ખરીદી લઇને તેને એક દેશ તરીકે જાહેર કરી દીધો હતો. આ…
- આપણું ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલ નું તંત્ર ક્યારે સુધરશે?
રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી ફરી એક વખત લોકો સમક્ષ આવી છે સરકાર તરફથી તમામ સવલતો આપવામાં આવે છે પરંતુ તેને લોકોની સેવા માટે વાપરવું તે લોકલ તંત્ર અને તેના વડા ઉપર આધારિત છે.મુંબઈ સમાચાર એ અગાઉ પણ અનેક વખત…
- શેર બજાર
શેરમાર્કેટમાં ‘બિગબુલ’ કહેવાતા રાકેશ જુનજુનવાલા જેને માનતા હતા પોતાના ગુરૂ, તે હવે હુરુનની યાદીમાં થયા સામેલ
હુરુન ઇન્ડિયા(HURUN INDIA)ની યાદીમાં સામેલ રાધાકિશન દામાણી એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત એક સ્માર્ટ રોકાણકાર પણ ગણાય છે. શેર માર્કેટમાં ‘બિગબુલ’ કહેવાતા દિવંગત રાકેશ જુનજુનવાલા પણ તેમને પોતાના ગુરૂ માનતા હતા.D-માર્ટ રિટેલ સ્ટોર વડે દેશના રિટેલ માર્કેટમાં પોતાનું એક આગવું…
- આપણું ગુજરાત
સીરપકાંડ નો રેલો રાજકોટ સુધી?
રાજકોટ પોલીસ આજરોજ હરકતમાં આવી છે અને કોલેજ સ્કૂલ આસપાસના તથા મોટા પાન સેન્ટર પર નશાકારક આયુર્વેદિક સીરપ અંગે સઘન તપાસ ચાલુ કરાઈ છે.ગુજરાતના ખેડા જિલ્લામાં થયેલ સીરપ કાંડને લઈ રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે,શહેરના 80 ફૂટ…
- મનોરંજન
HAPPY BIRTHDAY: ભારતીય ભાષામાં હજારો ગીત ગાયા છતાં રાષ્ટ્રીયતા રહી વિવાદમાં
એક ફિલ્મ જે રીતે કોઈ અભિનેતા કે અભિનેત્રીની કિસ્મત ચમકાવવા માટે પૂરતી છે તેમ અન્ય કલાકારોને પણ એક ફિલ્મથી મળેલું નામ તેમની કારકિર્દી આગળ ધપાવવા મદદ કરે છે. 1988માં આવેલી સુપરહીટ ફિલ્મ કયામત સે ક્યામત તકથી ફિલ્મજગતમાં બે કલાકાર પ્રવેશ્યા…
- આપણું ગુજરાત
આજે છે કાકાસાહેબ કાલેલકર નો જન્મદિવસ
આજે ૧ ડીસેમ્બર. વર્ષ ૧૮૮૫. કાકાસાહેબ કાલેલકર નો જન્મદિવસ. ઉચ્ચ કોટિના ગુજરાતી સાહિત્યકાર. મૂળ મહારાષ્ટ્રીયન. સતારા ના. આખું નામ : દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ભણતર પણ માતૃભાષા મરાઠી માં. ઉછેર પણ મહારાષ્ટ્ર માં. છતાં લેખન ગુજરાતી ભાષા માં. એટલે સવાઈ ગુજરાતી…