- ઇન્ટરનેશનલ
Elon Muskની આ ભૂલો લઈ ડૂબશે Xને? મોટી મોટી બ્રાન્ડ્સે ફેરવી પીઠ…
વોશિંગ્ટન: સોશિયલ મીડિયા પ્લેટફ્રોમ એક્સ (ભુતપૂર્વ ટ્વિટર) કરોડ પતિ એલન મસ્કે ખરીદ્યા બાદ ટ્વિટરના અનેક નિયમોમાં ફરફર કરવામાં આવ્યો હતો. નિયમોમાં ફરબદલથી આ કંપની અનેક વિવાદોમાં ઘેરાઈ છે. એલન મસ્ક કંપનીના માલિક બન્યા બાદ આ એપના અમુક ફીચર્સ વાપરવા માટે…
- મનોરંજન
પ્રથમ દિવસે કમાણીના રેકોર્ડ તોડનારી ફિલ્મ ‘એનિમલ’ નિર્માતાને મોટો ઝટકો
રણબીર કપૂરની ફિલ્મે ‘એનિમલ’ એ એડવાન્સ બુકિંગમાં મસમોટી કમાણી કરીને અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મે પ્રથમ દિવસે 61 કરોડની કમાણી કરી છે જેમાં 33.97 કરોડનું એડવાન્સ બુકિંગ થયું હતું. ફિલ્મે પ્રથમ દિવસે એડવાન્સ બુકિંગનો પઠાણનો(31.26 કરોડ), ટાઇગરનો(22.48 કરોડ), ગદર-2નો(17.60 કરોડ)નો…
- નેશનલ
રાજસ્થાનથી લઇને એમપી સુધી નેતાજીઓ જીતવા માટે ભગવાનને શરણે
પાંચ રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવતી કાલે સવારે આવવા માંડશે. જો એક્ઝિટ પોલનું માનીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. એક્ઝિટ પોલના તારણોથી વયગ્ર બનેલા નેતાઓએ હવે ભગવાનનું તરણું ઝાલ્યું છે…
- નેશનલ
જો EVM અને VVPATના આંકડા સમાન ન આવે તો કયા નિર્ણયને અંતિમ માનવમાં આવશે? જાણો શું છે આ સિસ્ટમ
નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન (વોટિંગ) પૂરું થઈ ગયું છે. આવતી કાલે ત્રણ ડિસેમ્બરે વોટનું કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે અને ચાર ડિસેમ્બરે મિઝોરમમાં ગણતરી કરવામાં આવશે. ઇવીએમ મશીન (EVM Machine) ને લીધે આ વોટ કાઉન્ટિંગની પ્રક્રિયા…
- Uncategorized
2028માં ભારતમાં COP-33 ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પીએમ મોદીનો પ્રસ્તાવ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતને 2028 માં સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિષદ અથવા COP33ની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને લોકોની ભાગીદારી દ્વારા ‘કાર્બન સિંક’ બનાવવા પર કેન્દ્રિત ‘ગ્રીન ક્રેડિટ’ પહેલ શરૂ કરી હતી. દુબઈમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ…
- નેશનલ
COP-28 સમિટમાં ગેરહાજર રહ્યા સૌથી વધુ કાર્બન પ્રદૂષિત કરતા બે રાષ્ટ્રના નેતાઓ
દુબઇઃ COP-28ક્લાઈમેટ સમિટમાં વિશ્વના ડઝનેક નેતાઓ એકઠાં થયેલા જોવા મળ્યા હતા, પરંતુ બે મોટા દેશો અમેરિકા અને ચીનના પ્રમુખ આ મહત્વપૂર્ણ ક્લાયમેટ ચેન્જ સમિટમાંથી ગાયબ હતા. નોંધનીય છે કે 2022ના ડેટા અનુસાર અમેરિકા અને ચીનની ગણતરી દુનિયાના સૌથી પ્રદૂષિત બે…
- ઇન્ટરનેશનલ
ચીનના H9N2 વાયરસથી પ્રભાવિત થયા આ 10 દેશ
બેઇજિંગઃ ચીનનો H9N2 વાયરસ કોવિડ-19ની જેમ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવવાના મોડમાં છે. ચીનમાં દરરોજ ન્યુમોનિયાના 7 હજાર કેસ આવી રહ્યા છે. ચીનમાં ફેલાઈ રહેલ ન્યુમોનિયાનું સંકટ અન્ય દેશોમાં પણ ફેલાઈ ગયું છે. ચીન સિવાય અન્ય 10 દેશોમાં પણ ન્યુમોનિયાના કેસ…
- નેશનલ
‘સરકારની નોકર છું, તમારી નહિ..’ મેજીસ્ટ્રેટે પીવાના પાણીની ફરમાઇશ કરતા મળ્યો આવો જવાબ!
સોશિયલ મીડિયા પર બિહાર પોલીસના એક મહિલા કોન્સ્ટેબલનો વીડિયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ પાણીના મુદ્દે ડ્યૂટી પર તૈનાત મેજીસ્ટ્રેટ સાથે ઝઘડી પડ્યા હતા. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ સરકારના નોકર છે, મેજીસ્ટ્રેટના નહિ, તેમનું…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ગઠબંધન 45 લોકસભા બેઠકો જીતશે
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેમની આગેવાની હેઠળની શિવસેના, અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું શાસક ગઠબંધન આગામી સામાન્ય ચૂંટણીઓમાં રાજ્યમાં જીત મેળવશે અને લોકસભાની 48માંથી ઓછામાં…