- loksabha સંગ્રામ 2024
3 રાજ્યોમાં BJP જીત તરફ , વડા પ્રધાન મોદી સાંજે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરશે
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક ટ્રેન્ડ્સમાં ભારતીય જનતા પાર્ટી ત્રણ રાજ્યોમાં સારું પ્રદર્શન કરી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાર્ટીએ કોંગ્રેસને પાછળ છોડીને ટ્રેન્ડમાં બહુમતીના આંકડાને સ્પર્શ કર્યો છે. છત્તીસગઢમાં પણ ભાજપ કોંગ્રેસને…
- loksabha સંગ્રામ 2024
Rajasthan Election Result: ભાજપની જીત નક્કી, કાર્યાલય બહાર ઉજવણી શરુ
રાજસ્થાન વિધાનસભાચૂંટણી 2023ની મતગણતરીના ટ્રેન્ડમાં ભાજપ 117 સીટો પર, કોંગ્રેસ 66 અને અન્ય ઉમેદવારો 16 સીટો પર આગળ છે. જેને જોતા ભાજપ કાર્યાલય બહાર ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી રહ્યા છે.રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023ની મતગણતરીના ચોથા રાઉન્ડની મત ગણતરીમાં ટોંક બેઠક…
- loksabha સંગ્રામ 2024
છત્તીસગઢમાં બદલાઈ શકે છે ચિત્ર : કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી ભર્યો જંગ
છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપથી આગળ ચાલી રહી છે પરંતુ ભાજપ પણ ધીમે ધીમે આગળ વધી રહી છે અને બરાબરની ટક્કર મારી રહી છે ચૂંટણી પંચના આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો ભાજપ 31 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 28 બેઠકો પર છે.આ…
- loksabha સંગ્રામ 2024
MPમાં કોંગ્રેસને ઝટકો, ભાજપ બહુમતી તરફ
મધ્યપ્રદેશની 230 પૈકી 227 સીટોની મતગણતરીના શરૂઆતના પરિણામો સામે આવી રહ્યા છે. જેમાં ભાજપ 126 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે 102 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. MPના નરસિંહ પુરથી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ આગળ ચાલી રહ્યા…
- નેશનલ
Telangana Election Result: કોંગ્રેસે તેલંગાણામાં બહુમતીનો આંકડો પાર કર્યો, ભાજપને પણ ફાયદો
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક ટ્રેન્ડ આવી રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસ 63 સીટો પર આગળ છે, બીઆરએસ 46 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ માત્ર 5 સીટો પર આગળ છે. 5 બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી…
- નેશનલ
છત્તીસગઢનો ગઢ કોંગ્રેસ એ સાચવી રાખ્યો: ફરી મેળવશે સત્તા
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ અપડેટ્સ: છત્તીસગઢની તમામ સીટો પર મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસે હાલમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. રાજ્યની 90 બેઠકો પર બે તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 7 નવેમ્બરે 20 બેઠકો પર મતદાન થયું હતું અને…
- નેશનલ
Madhya Pradesh: ટ્રેન્ડમાં ભાજપને બહુમતી, શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- અમારી સરકાર ફરી આવી રહી છે
મધ્યપ્રદેશમાં મતગણતરીના ટ્રેન્ડમાં ભાજપે 122 સીટો પર લીડ મેળવી છે. ભાજપે ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કર્યો છે. કોંગ્રેસ 98 સીટો પર આગળ છે. મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે…
- નેશનલ
રાજસ્થાનમાં ભાજપ માટે સારા સમાચાર, શરૂઆતના ટ્રેન્ડ્સમાં બહુમતીનો આંકડો પાર
રાજસ્થાનમાં નિયમ બદલાશે કે રિવાજ તેનો નિર્ણય આજે થઇ જશે. રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકો પર મતદાન થયા બાદ આજે એટલે કે 3 ડિસેમ્બરની સવારથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના ટ્રેન્ડ્સમાં ભાજપને લીડ મળતી જોવા મળી રહી છે. બપોર સુધીમાં…
- નેશનલ
Election Results: મતગણતરી શરુ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાછળ, MPમાં હરીફાઈ
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારથી શરુ થઈ ગઈ છે. રાજસ્થાનમાં 109 સીટો પર ટ્રેન્ડ આવી ગયા છે. અહીં ભાજપ 57 અને કોંગ્રેસ 46 બેઠકો પર આગળ છે. જ્યારે અન્યોએ 6 બેઠકો પર લીડ મેળવી છે.…
- ઇન્ટરનેશનલ
ચીનમાં રિયલ એસ્ટેટ કટોકટી ઘેરી બની
નવી દિલ્હીઃ ચીનમાં રિયલ એસ્ટેટ સંકટની અસર હવે બેન્કિંગ સેક્ટર પર પણ દેખાઈ રહી છે. દેશની અગ્રણી વેલ્થ મેનેજમેન્ટ કંપની ઝોંગઝીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તે તેનું સંપૂર્ણ બિલ ચૂકવવાની સ્થિતિમાં નથી. આ જૂથ સાથે સંકળાયેલી કંપનીઓના ઘણા અધિકારીઓ…