- નેશનલ
ન જાણ્યું જાનકીનાથે…આંગણામાં સૂતેલા બાળક પર ઘરની જ ભેંસએ…
મહોબાઃ કહેવાય છે કે જન્મ અને મૃત્યુ ઈશ્વરના હાથમાં હોય છે અને માણસ આમાં કંઈ જ કરી શક્તો નથી. આવી જ ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે. અહીં છ મહિનાના માસૂમ બાળકનું જે રીતે મોત થયુ છે તે જાણી ઈશ્વરની ઈચ્છા…
- Uncategorized
રાહુલના ક્યા કામને પ્રણવ મુખરજીએ કોફીનની છેલ્લી ખિલી સમાન કહ્યું હતુંઃ શર્મિષ્ઠાના પુસ્તકમાં વધું એક ચોંકવાનારી વાત
નવી દિલ્હીઃ અંગ્રેજીમાં કહેવત છે લાસ્ટ કિલ ઈન ધ કોફિન, આ કહેવત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વિવિધ ખાતાના કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા પ્રણવ મુખરજીએ રાહુલ ગાંધીએ કરેલા એક કામ માટે ઉપયોગમાં લીધી હતી. પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ તેના પિતા પર…
- આમચી મુંબઈ
દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેની મૂશ્કેલી વધશે: SIT દ્વારા હાથ ધરાશે તપાસ
મુંબઇ: દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં શિંદે સરકારે SIT દ્વારા તપાસ થાય તેવી તજવીજ હાથ ધરી છે. જેમાં આદિત્ય ઠાકરેની SIT દ્વારા તપાસ કરવામાં આવશે. એડિશનલ પોલીસ કમીશનરના નેતૃત્વમાં SIT કામ કરશે. દિશા સાલિયાનના કેસમાં આદિત્ય ઠાકરેની તપાસ થાય તે અંગેની…
- Uncategorized
મીગ્જોમ વાવાઝોડું: સંરક્ષણ પ્રધાન ચેન્નાઈ જવા રવાના થયા, નુકસાનની સમીક્ષા કરશે
ચેન્નાઈ: મીગ્જોમ વાવાઝોડાને કારણે તમિલનાડુના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડાને કારણે રાજ્યને ભારે નુકશાન પહોંચ્યું છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાહત અને બચાવ કામગીરી માટે કેન્દ્ર પાસેથી તાત્કાલિક રૂ. 5,060 કરોડની…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના નવા કેપ્ટને શાન મસૂદે ઓસ્ટ્રેલિયામાં બેવડી સદી ફટકારી, ટીમ મજબૂત સ્થિતિ
પાકિસ્તાન ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શાન મસૂદે ઓસ્ટ્રેલિયામાં બેવડી સદી ફટકારી છે. શાન મસૂદની કેપ્ટનશિપ હેઠળ પાકિસ્તાનની ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. 14મી ડિસેમ્બરે શરુ થનારી પહેલી ટેસ્ટ મેચ પહેલા પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલીયાની પ્રાઈમ મિનિસ્ટર…
- મનોરંજન
On Public Demand: પ્રેક્ષકોના ઘસારાને જોઇને મુંબઇના થિયેટરમાં ‘એનિમલ’ ફિલ્મનું 24\7 સ્ક્રિનીંગ
મુંબઇ: રણબીર કપુર અને સંદિપ રેડ્ડીની ફિલ્મ એનિમલને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. હજી તો આ ફિલ્મને રિલિઝ થયાને માત્ર છ દિવસો થયા છે. છતાં ફિલ્મે 2 કરોડની વધુની કમાણી કરી દીધી છે. આ ફિલ્મને પ્રેક્ષકોનો એટલો સારો પ્રતિસાદ…
- નેશનલ
સુખદેવ સિંહ મર્ડર: શ્રધ્ધાંજલિ અર્પણ કરવા લોકો ઉમટ્યા, ગોગામેડી ગામે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
જયપુર: રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના મૃતદેહને ગુરુવારે સવારે જયપુરમાં રાજપૂત સભા ભવન લાવવામાં આવ્યો હતો. અંતિમ દર્શન કર્યા બાદ આજે ગોગામેડી ગામમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી બાદ હવે ગૌતમ ગંભીરે આ ભારતીય ખેલાડી સાથે ઝઘડી પડ્યો, વીડિયો વાયરલ
સુરત: ગૌતમ ગંભીર તેના તેમના આક્રમક સ્વભાવને કારણે ચર્ચામાં રહે છે. તે ઘણીવાર મેદાન પર અન્ય ખેલાડીઓ સાથે ઝઘડી પડે, પછી ભલે તે મેચ રમી રહ્યો હોય કે પછી ટીમ સ્ટાફનો ભાગ હોય. IPL 2023 માં લખનઉ સુપર જાયન્ટ્સ માટે…
- નેશનલ
ભાજપની સંસદીય દળની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ને…
દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સત્તા જેમના દમ પર ચાલી રહી છે અને તાજેતરમાં યોજાયેલા પાંચ રાજ્યની ચૂંટણીમાં ત્રણ રાજ્યમાં જેમના પ્રભાવથી જ્વલંત વિજય મળ્યો છે તે દેશના વડા પ્રધાન અને ભાજપના સૌથી સશક્ત નેતા નરેન્દ્ર મોદીનું જ્યારે પક્ષના સંસદીય દળની…
- ઇન્ટરનેશનલ
તાનાશાહના આંસુ: મહિલાઓને સંબોધતા કિમ જોંગ ઉન રડી પડ્યા, કરી આ વિનંતી
પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન એક જાહેર કાર્યક્રમ દરમિયાન રડી પડ્યા હતા. તાજેતરમાં વાયરલ થયેલા એક વિડીયોમાં તેઓ આંસુ લૂછતા જોવા મળ્યા હતા. તેમણે દેશના ઘટી રહેલા જન્મ દર અંગે ચિંતા વ્યકત કરી હતી, તેમણે મહિલાઓને વધુ બાળકો…