- નેશનલ
રાજસ્થાનના મુખ્ય પ્રધાનની રેસમાંથી બાબા બાલકનાથ બહાર? સોશિયલ મીડિયા પર આ પોસ્ટ દ્વારા સંકેત આપ્યો
જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થઈ ગયા હોવા છતાં ભાજપે હજુ સુધી મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરી નથી. સીએમ પદના નામ પર અંતિમ નિર્ણય ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. રાજસ્થાનમાં સીએમ પદના દાવેદારોમાં ઘણા નેતાઓના નામની ચર્ચા…
- નેશનલ
G20 સમિટ માટે કેન્દ્ર એ રૂ.1310 કરોડ ફાળવ્યા, સરકારે રાજ્યસભામાં માહિતી આપી
નવી દિલ્હી: ભારતમાં આયોજિત G20 સમિટ 2023ને સરકાર મોટી સફળતા ગણાવી રહી છે ત્યારે બીજી તરફ તેના માટે થયેલા થયેલા કરોડો રૂપિયાના ખર્ચ અંગે વિવાદ પણ ઉભો થયો છે. વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરને શુક્રવારે G20 સમિટ માટેના ખર્ચ અંગે…
- ઇન્ટરનેશનલ
થાઇલેન્ડ, શ્રીલંકા, મલેશિયા બાદ હવે આ દેશ પણ ભારતીયોને આપશે વિઝા ફ્રી એન્ટ્રી
થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા બાદ ઈન્ડોનેશિયા પણ ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનું વિચારી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ નિર્ણયને એક મહિનાની અંદર મંજૂરી આપવામાં આવી શકે છે. ઈન્ડોનેશિયાએ આ નિર્ણય ભારતીય પ્રવાસીઓને…
- નેશનલ
પાકિસ્તાને 104 હિન્દુઓને આપ્યા વિઝા, જાણો કારણ
નવી દિલ્હી: પાકિસ્તાન હાઈ કમિશને શુક્રવારે જણાવ્યું હતું કે તેણે સિંધમાં શાદાની દરબારની મુલાકાત લેવા માટે ભારતના 104 શીખ શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા છે. તેઓ હિન્દુઓમાં ખૂબ જ આદરણીય છે અને આ વર્ષે તેમની 315મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. 12…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે એટલે કે શનિવારે તેમનો 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને તેમના 77માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “શ્રીમતી સોનિયા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની ચિંતા વધી: ઓક્ટોબર મહિનામાં 852 બાળમૃત્યુની નોંધ, આ જિલ્લામાં મૃત્યુદર સૌથી વધુ
મુંબઇ: રાજ્યમાં એક તરફ અનેક શહેરોમાં દુષ્કાળગ્રસ્ત સ્થિતીની લટકતી તલવાર છે ત્યાં બીજી બાજુ કુપોષણને કારણે બાળમૃત્યુ દરમાં થઇ રહેલ વધારો ચિંતાનો વિષય બની ગયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આખા રાજ્યમાં 852 બાળમૃત્યુ નોંધાયા છે.…
- ઇન્ટરનેશનલ
ઉત્તરી ઇરાક યુનિવર્સિટીની હૉસ્ટેલમાં આગ લાગવાથી 14 વિદ્યાર્થીઓના મોત, 18 ઘાયલ
એર્બિલઃ ઈરાકના ઉત્તરી શહેર એર્બિલ નજીક યુનિવર્સિટીના ડોર્મિટરીમાં આગ લાગવાથી 14 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક આરોગ્ય નિર્દેશાલયના વડાએ જણાવ્યું હતું કે આ ઘટના એર્બિલના સોરાન શહેરમાં બની હતી. સ્થાનિક મીડિયા અનુસાર, સમાચાર લખાય…
- Uncategorized
ધીરજ સાહુ ફસાયા? 300 કરોડની રોકડ રિકવર, 8 મશીનો વડે નોટોની ગણતરી…
ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી રહી છે.આ કાર્યવાહી કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ઘરે ચાલી રહી છે, જેમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ અને તેમના નજીકના સહયોગીઓના ઘરો પર આવકવેરા વિભાગના દરોડામાં 300 કરોડ રૂપિયાની રોકડ…
- નેશનલ
ઓડિશા અને બિહારમાં ટ્રેન દુર્ઘટનાઓ બાદ રેલ્વેએ 1465 કિમી રૂટ પર ‘કવચ’ ઇન્સ્ટોલ કર્યું
નવી દિલ્હી: ઓડિશા અને બિહારમાં તાજેતરમાં ઘટેલી ટ્રેન દુર્ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરોએ જીવ ગુમાવ્યા હતાં. હવે ભારતીય રેલ્વે સુરક્ષાને મજબૂત કરવામાં વ્યસ્ત છે. સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ (ATP) ‘કવચ’ અત્યાર સુધીમાં 1465 કિમી લાંબા રૂટ અને દક્ષિણ…
- મહારાષ્ટ્ર
વાતાવરણમાં ફેરબદલને કારણે 9 મહિનામાં ત્રણ હજારના મોત: અહેવાલ
નાગપૂર: વાતાવરણમાં થઇ રહેલ ફેરબદલને કારણે મોટી જાનહાની થઇ રહી છે. દેશમાં છેલ્લાં 9 મહિનામાં વાતાવરણમાં થયેલ ફેરફારને કારણે ત્રણ હજાર લોકોના મૃત્યુ થયા છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ એક અહેવાલમાં આ જાણકારી આપાવામં…