- નેશનલ
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ પર શું બોલ્યા જયશંકર
આજે સંસદમાં અમેરિકાથી દેશનિકાલ થયેલા ભારતીયો વિશે વિપક્ષે ચર્ચાની માગણી કરી હતી. વિપક્ષોએ દાવો કર્યો હતો કે ભારતીયોને અમાનવીય રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમણે આ મુદ્દે પીએમ મોદી અને વિદેશ પ્રધાન જયશંકર પાસે જવાબ માગ્યો હતો. વિદેશ પ્રધાન જયશંકરે…
- નેશનલ
ડંકી રૂટથી અમેરિકા જવું એટલે હર કદમ પર મોતનો મુકાબલો
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 104 ભારતીયો હવે ઘરે પરત ફર્યા છે. અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલા ભારતીયોને મેક્સિકો અમેરિકાની સરહદ પર પકડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો કાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા, પરંતુ તેમણે ડંકી રૂટથી…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Googleએ યુઝર્સને આપી મોટી ભેટ; બધાને મળશે Gemini 2.0 Flash નો લાભ, જાણો શું છે ખાસિયત
મુંબઈ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દિવસે વધુને વધુ એડવાન્સ થઈ રહ્યું છે, દરેક ટેક કંપની તેના AI ટૂલને હરીફો કરતા વધુ પાવરફુલ બનવવા સતત કામ કરી રહી છે, એવામાં ચીનના AI ડીપ સીક(DeepSeek)ના આગમન બાદ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. ટેક…
- આપણું ગુજરાત
કચ્છ સહિત ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારોઃ નલિયાનું તાપમાન માં સિંગલ ડિઝિટમાં
ભુજઃ જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડો પર તાજેતરમાં થયેલી હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રણપ્રદેશ કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે લઘુતમ તાપમાનનો આંક સિંગલ ડિજિટ પર સ્થિર થઇ જતાં જનજીવન…
- સ્પોર્ટસ
અમેરિકાના ક્રિકેટરોએ આણંદમાં પાણીપુરીની મોજ માણી
આણંદ: ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સાથે મળીને ટી-20 વર્લ્ડ કપનું સહ આયોજન કરનાર અમેરિકાના ક્રિકેટ બોર્ડે પોતાના રાષ્ટ્રીય ખેલાડીઓને નામિબિયાની ટીમ સામે ક્રિકેટ મૅચ રમવા માટે ભારત મોકલ્યા છે. જોકે એ પહેલાં અમેરિકાના ક્રિકેટરોએ ગુજરાતમાં થોડું સ્ટ્રીટ ફૂડ માણ્યું હતું.…
- આપણું ગુજરાત
માંડવીમાં અન્નનળીમાં ફુગ્ગો ફસાઈ જતાં ત્રણ વર્ષના માસૂમનું મોત
ભુજ: સીમાવર્તી જિલ્લા કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં એક ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત નિપજ્યું છે. આ સાથે જિલ્લામાં સાત લોકોના અકાળે મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. ઘટનાની મળતી વિગતો…
- નેશનલ
ઘા પર ટાંકા લગાવવાને બદલે ફેવિક્વિક લગાવી દીધી! કર્ણાટકમાં નર્સની ઘોર બેદરકારી
બેંગાલુરુ: કર્ણાટકના એક સરકારી પ્રથમિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીના અહેવાલો પ્રકશિત થતા હોબાળો મચી ગયો છે. હાવેરી જિલ્લાના હનાગલ તાલુકાના અડૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક નર્સે એક બાળકને લાગેલા ઘા પર ટાંકા લગાવવાને બદલે ‘ફેવિક્વિક’ (Fevikwik)નો ઉપયોગ કર્યો (Karnataka…
- નેશનલ
અમેરિકાથી ભારતીયોના દેશનિકાલનો મુદ્દો લોકસભામાં ગુંજશે! કોંગ્રેસે સ્થગન પ્રસ્તાવ રજુ કર્યો
નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદે વસતા ભારતીયોના દેશનિકાલનો મુદ્દો હાલ ચર્ચાના (Deportation of Indian immigrants from US) કેન્દ્રમાં છે, ગઈ કાલે યુએસ મિલીટરીનું એક પ્લેન દેશ નિકાલ કરાયેલા 100 થી વધુ ભારતીય નાગરિકોના લઈને આવી પહોંચ્યું હતું. અહેવાલો મુજબ પાછા…
- મહારાષ્ટ્ર
ભંડારામાં ડ્રાયક્લિનિંગ ની દુકાનમાંથી મળ્યો ખજાનો, 10 ની ધરપકડ
મુંબઇઃ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલી એક ડ્રાયક્લિનિંગની દુકાનમાંથી બેંકના રૂપિયા પાંચ કરોડ રોકડા મળી આવ્યા છે. ત્યારબાદ પોલીસ દ્વારા એક ખાનગી બેંકના મેનેજર સહિત દસ લોકોની અટકાયત કરવામાં આવી છે એવી માહિતી મળી છે.પોલીસને આ ઘટનાને માહિતી મંગળવારે મળી હતી.…