- રાશિફળ
આજનું રાશિફળ (11-12-2023): આ રાશિના જાતકોના જીવનમાં આવશે ઉથલ-પાથલ, બદલાશે ભાગ્યનો સિતારો
મેષ: આજનો દિવસ તમને પ્રસન્નતા અપવાશે. તમારા કેટલાંક વિરોધીઓ તમારી પ્રગતી જોઇને ઇર્ષા કરી શકે છે. જો તમે કોઇની પણ પાસેથી નાણાં ઉછીના લેવાનું વિચારી રહ્યા છો તો તે તમને સરળતાથી મળી રહેશે. પણ તમે તમારી સંપત્તીને લગતી કોઇ પણ…
- શેર બજાર
શેરબજારમાં નવો ઇતિહાસ: સેન્સેક્સ પહેલીવાર 70000ને પાર
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં રોજ નવા ઇતિહાસ સર્જાઈ રહ્યા છે. સોમવારે સત્રના પહેલા દિવસે સેન્સેકસ ૭૦,૦૦૦ અને નિફ્ટી ૨૧૦૦૦ પાર કરી ગયો હોવાથી રોકાણકારો રાજીના રેડ થઈ ગયા છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો હાલ તેજીવાળાની તરફેણમાં છે. અલબત્ત એકધારી તેજી બાદ…
- Uncategorized
સંસદમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ જનતા સાથે જોડાઈ મહુઆ મોઈત્રા…
નવી દિલ્હી: સંસદમાંથી બરતરફ થયા બાદ મહુવા મોઇત્રાએ રવિવારે દસ ડિસેમ્બરના રોજ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેમને કેશ ફોર કવેરીનીઆ લડાઈમાં તેમનો સાથ આપવા બદલ જનતા, ટીએમસી કાર્યકરો અને પક્ષના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મોઇત્રાએ આ વીડિયો…
- નેશનલ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આજે નવા સીએમ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતાઓ…
રાયપુર: ગઈ કાલે દસ ડિસેમ્બરના રોજ છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિશે જાહેરાત કર્યા બાદ હવે તમામની નજર મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર છે. મધ્યપ્રદેશમાં આજે નવા સીએમ વિશે ભાજપ જાહેરાત કરશે જ્યારે રાજસ્થાનના બર ડિસેમ્બરના રોજ નવા મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવશે.એમપી…
- નેશનલ
ધીરજ સાહુના ઘરેથી મળેલી રોકડ ગણાતાં-ગણાતાં માણસો જ નહિ પણ મશીન પણ થકી ગયા
નવી દિલ્હી: કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના વિવિધ ઠેકાણાઓ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાંચ દિવસ પહેલાં ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 9 સ્થળોએ એકસાથે દરોડા પડાવામાં આવ્યા હતાં. આ દરોડમાં કુલ 353 કરોડ રુપિયા મળી…
- નેશનલ
કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કાયદેસર કે ગેરકાયદે? 4 વર્ષ, 4 મહિના અને છ દિવસ પછી આજે કોર્ટનો નિર્ણય
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વનો નિર્ણય આવનાર છે. 5મી ઓગષ્ટ 2019માં સંસદે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવી અને આ આખા રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદાખ એમ બે ભાગમાં વહેંચી બંનેને કેન્દ્ર…
- ઇન્ટરનેશનલ
ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટ હુમલો
ઈરાકની રાજધાની બગદાદ સ્થિત યુએસ એમ્બેસી પર શુક્રવારે સવારે રોકેટ હુમલાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી. એક ઇરાકી અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે 14 રોકેટ છોડવામાં આવ્યા હતા. અમેરિકી દૂતાવાસ પર સવારે…
- Uncategorized
BMCની હોસ્પિટલના ડસ્ટબિનમાં નવજાત શિશુનો મૃતદેહ મળ્યો….
મુંબઈ: મુંબઈમાં નવ ડિસેમ્બરના રોજ એક બીએમસીની હોસ્પિટલના કચરામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. જેના વિશે એક અધિકારીએ જાણકારી આપી હતી.પોલીસ અધિકારીના જણાવ્યું હતું કે સાયન…
- આપણું ગુજરાત
પીડિતાએ રૂ.24 લાખના સમાધાન બાદ ફાર્માસ્યુટિકલ્સ કંપનીના CMD સામે કેસ દાખલ કર્યો: પોલીસ
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે જાણીતી ફાર્માસ્યુટિકલ્સ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) સામે બળાત્કારની એફઆઈઆર નોંધવા માટે બલ્ગેરિયન મહિલાની અરજીની સુનાવણી કરી હતી, સુનાવણીમાં રાજ્ય સરકારે અરજીની વિરોધ કર્યો હતો, સરકારે અરજીને “પ્રોક્સી અથવા સ્પોન્સર્ડ” ગણાવી હતી.સરકારી વકીલે હાઈ કોર્ટને જણાવ્યું…
- આપણું ગુજરાત
ગુજરાતનું ગૌરવ વધશે: કચ્છના બન્નીમાં ચિત્તા સંવર્ધન કેન્દ્રને મંજૂરી
ગાંધીનગર: ગુજરાત વિશ્વમાં એશિયાટિક સિંહનું એક માત્ર નિવાસસ્થાન છે, ત્યારે હવે ટૂંક સમયમાં ગુજરાતની ધરતી પણ ચિત્તાઓનું પણ આગમન થવા જઈ રહ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાનું…