- આમચી મુંબઈ
કાંદાના ખેડૂતોએ મુંબઈ-આગ્રા હાઈવે બ્લોક કર્યો NCP નેતા શરદ પવાર પણ આપ્યું સમર્થન
મુંબઈ: હાલમાં રાજ્યમાં કાંદાના ભાવ વધતાની સાથે જ સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે આ નિર્ણયના વિરોધમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ મુંબઈ-આગ્રા હાઈવેને બ્લોક કરી દીધો હતો. આ ખેડૂતોને NCP પ્રમુખ શરદ પવારનું પણ સમર્થન મળ્યું હતું શરદ પવાર ખેડૂતો…
- નેશનલ
‘આ કાનૂની નિર્ણય નથી પરંતુ આશાનું કિરણ છે’
નવી દિલ્હીઃ બંધારણની કલમ 370 હવે ઇતિહાસ બની ગઇ છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. પીએમ મોદીએ કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું…
- નેશનલ
ગેહલોતે તમને જાપ્તો રાખવા ગોઠવ્યા છે, 4 દિવસમાં અહીંથી નીકળી જશે
જયપુરઃ રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનની રેસમાં રહેલા દિયા કુમારી ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. જયપુરની વિદ્યાધર નગર વિધાનસભા બેઠક પરથી નવા ચૂંટાયેલા વિધાન સભ્ય દિયા કુમારીનો એક દમદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બીજેપી મહિલા…
- નેશનલ
નમાઝ માટે મળતો 30 મિનિટનો બ્રેક ખતમ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લું સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભામાં શિયાળુ સત્ર દરમિયાન દર શુક્રવારે નમાઝ માટે અડધો કલાકનો બ્રેકનો સમય નાબૂદ કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા…
- Uncategorized
સ્મરણાંજલિઃ બોલીવૂડ પર દસકાઓ સુધી રાજ કરનારા આ અભિનેતા જેલમાં પણ ગયા હતા
ઘણા એવા કલાકારો છે, જેમનો પરિચય આપવાની જરૂર જ નથી અને પ્રશંસા માટે પણ શબ્દો ખૂટે. આજે એવા જ એક હિન્દી ફિલ્મના બેતાજ બાદશાહનો જન્મદિવસ છે, જેમણે લગભગ પાંચેક દસકા સુધી હિન્દી ફિલ્મજગતને મનોરંજન કરાવ્યું અને ખાસ કરીને રડાવ્યા. રડાવ્યા…
- નેશનલ
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરીને એવું કેમ કહ્યું કે કેટલીક લડાઇઓ….
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેનો ચુકાદો આજે આવ્યો પરંતુ તેનો પહેલા તેમણે એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી જેમાં કપિલ સિબ્બલે…
- Uncategorized
મુંબઈ ટ્રાફિક પોલીસે દંડ વસૂલવા માટે શરૂ કરી લોક અદાલત હવે આ રીતે કરવામાં આવશે કાર્યવાહી…
મુંબઈ: મુંબઈ ટ્રાફિક પોલીસ હવે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા લોકો પાસેથી દંડની રકમ વસૂલવા માટે લોક અદાલતની સ્થાપના કરી છે. જેના દ્વારા લગભગ 17.10 લાખ વાહન ચાલકોને ઇ-ચલાનની રકમ ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ઘણા લોકો…
- નેશનલ
IIT ના વિદ્યાર્થીઓની નોકરી પર ગ્રહણ: કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ પણ નોકરી વિહોણા
નવી દિલ્હી: IIT સંસ્થાઓમાં અંતિમ પ્લેસમેન્ટ પ્રક્રીયા શરુ થવાને અઠવાડીયું થઇ ગયું છે. જોકે પાછલાં વર્ષની સરખામણીમાં પ્લેસમેન્ટમાં 15થી 30 ટકાનો ઘટાડો થયો હોવાની વિગતો જાણવા મળી છે. કમ્પ્યુટર સાયન્સના કેટલાંક વિદ્યાર્થીઓને હજી પ્લેસમેન્ટ ન મળી હોય તેની ઘટના પહેલીવાર…
- નેશનલ
કર્ણાટકમાં ફરી કાંગ્રેસની કઠણાઈ આ નેતાએ કર્યો ચોંકાવનારો દાવો…
બેંગલોર: જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીએ આજે એક ચોંકાવનારો દાવો કર્યો હતો તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે. કારણકે હાલમાં જે લોકો સત્તામાં છે. તેમની સામે કેટલીક કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે…
- નેશનલ
કલમ 370 પર ચુકાદો, પોલીસ સોશિયલ મીડિયા પર રાખી રહી છે ચાંપતી નજર…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ આજે 11 ડિસેમ્બરના રોજ કલમ 370 પર પોતાનો ચુકાદો આપવાની છે ત્યારે કોઇ અનિચ્છનીય ઘટના ના બને અને સ્થિતિ કાબૂ બહાર ના જતી રહે તે માટે ઘાટીમાં જમ્મુ-કાશ્મીર પોલીસને દરેક ખૂણે-ખૂણે પોલીસ તહેનાત કરવામાં આવી છે.…