- નેશનલ
ધારાસભ્ય દળની બેઠક બાદ આજે રાજસ્થાનને મળશે નવા CM
જયપુર: રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન વિશેની અટકળોનો આજો અંત આવશે. એમપી અને છત્તીસગઢની જેમ ભાજપ રાજસ્થાનમાં પણ સીએમ પદ માટે કોઈ નવા જ ચહેરાની જાહેરાત કરી શકે છે. અતેયાર સુધી ચાલતી વસુંધરા રાજેના મુખ્ય પ્રધાન બનવાની શક્યતાઓ હવે ખતમ થઈ…
- આમચી મુંબઈ
Sharad Pawar Birthday: વડા પ્રધાન મોદીએ શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
મુંબઈ: આજે મંગળવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના વરિષ્ઠ નેતા શરદ પવારનો 84મો જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાને સોશિયલ મીડિયા X પર લખ્યું, “શરદ પવારને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ. ભગવાન તેમને લાંબુ અને સ્વસ્થ…
- નેશનલ
NMCએ નોટિસ મોકલતા દેશની અડધાથી વધારે મેડિકલ કોલેજોની માન્યતા રદ થાય તેવી
નવી દિલ્હી: હાલમાં દેશમાં કુલ 349 મેડિકલ કોલેજો છે જેમાંથી 197 એટલે કે 50 ટકા જેટલી મેડિકલ કોલેજોને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નેશનલ મેડિકલ કમિશન (NMC)એ એવી નોટિસ જારી કરી છે કે આ નિયમોનું ઉલ્લંઘન કેમ થયું છે તેનું વિસ્તાર…
- Uncategorized
ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો, સોમવાર સીઝનનો સાથી ઠંડી દિવસ રહ્યો
નવી દિલ્હી: વર્ષ 2023 અંત થવામાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે દેશના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે મંગળવાએ દિલ્હી-એનસીઆરમાં મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના…
- Uncategorized
ઈઝરાયલના સંરક્ષણ પ્રધાને કહ્યું કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે..
જેરુસલેમ: છેલ્લા ઘણા સમયથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. વચ્ચે થોડો સમય માટે યુદ્ધ વિરામ જાહેર કર્યો હતો પરંતુ યુદ્ધ વિરામનો સમય પૂરો થતાં તરતજ ફરી હમાસે ઇઝરાયલ પર હુમલો કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે પણ…
- નેશનલ
ડીપફેકના વધતા જોખમ વચ્ચે આજે વડા પ્રધાન મોદી AI સમિટનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી: તાજેતરમાં ઘણા સેલિબ્રીટીના વાયરલ થયેલા ડીપફેક વિડીયો અને ફોટોને કારણે આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ડીપફેકના વધતા જતા જોખમને અંગે ત્રણ દિવસીય GP AI સમિટ આજેથી શરૂ થવા જઈ રહી છે. વડા પ્રધાન મોદી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.…
- નેશનલ
મોદી સરકારે કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્થા બમણી થઈ, જાણો આંકડા
શ્રીનગરઃ સુપ્રીમ કોર્ટે આજે એટલે કે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કલમ 370 હટાવવાનો નિર્ણય એકદમ સાચો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને સપ્ટેમ્બર 2024 સુધીમાં…
- મનોરંજન
પ્રભાસની ફિલ્મ વિશે યુવા સિંગરે ખોલી નાખ્યું આ રહસ્ય
દક્ષિણ ભારતનો સુપરસ્ટાર હોવા છતાં પ્રભાસ બોલીવૂડના ફેન્સમાં પણ સારી એવી લોકપ્રિયતા ધરાવે છે. પ્રભાસની આગામી ફિલ્મ સલારને લઈને લોકોમાં ભારે ઉત્તેજના છે. આ ફિલ્મમાં તે પ્રશાંત નીલ સાથે કામ કરી રહ્યો છે, જેણે કેજીએફ ફ્રેન્ચાઇઝીનું નિર્દેશન કર્યું હતું. પ્રશાંતે…
- નેશનલ
રામલલાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં રામાયણના આ કલાકારોને મળ્યું આમંત્રણ..
80ના દાયકામાં દૂરદર્શન પર પ્રસારિત થનારી પ્રખ્યાત ‘રામાયણ’ ધારાવાહિકનું લોકોના હૃદયમાં અનેરું સ્થાન છે. આ ધારાવાહિકમાં લગભગ તમામ કલાકારોએ ખૂબ જ મહેનત અને નિષ્ઠાપૂર્વક રામાયણના પાત્ર ભજવ્યા હતા. ખાસ કરીને ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવનારા અરૂણ ગોવિલ અને માતા સીતાની ભૂમિકા…
- નેશનલ
તો શું વસુંધરા રાજે એક વર્ષ માટે બનશે મુખ્ય પ્રધાન!
જયપુરઃ રાજસ્થાનમાં વિધાન સભાની ચૂંટણીના પરિણામોમાં બહુમતી મેળવ્યાને સાત દિવસથી વધુ સમય થઇ ગયો હોવા છતાં ભાજપ હજી રાજ્ય માટે મુખ્ય પ્રધાન માટે યોગ્ય ચહેરો શોધી શકી નથી. રાજસ્થાનના બે વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા બીજેપી નેતા વસુંધરા રાજે ફરી…